Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોનાની મહામારી વચ્ચે ભારતને મળ્યું આશાનું કિરણ, હાઈ-રિસ્કવાળા કેસોમાં સારવાર માટે Hydroxychloroquineનો ઉપયોગ કરવામાં આવી શકે છે….
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > કોરોનાની મહામારી વચ્ચે ભારતને મળ્યું આશાનું કિરણ, હાઈ-રિસ્કવાળા કેસોમાં સારવાર માટે Hydroxychloroquineનો ઉપયોગ કરવામાં આવી શકે છે….
જાણવા જેવુંહેલ્થ

કોરોનાની મહામારી વચ્ચે ભારતને મળ્યું આશાનું કિરણ, હાઈ-રિસ્કવાળા કેસોમાં સારવાર માટે Hydroxychloroquineનો ઉપયોગ કરવામાં આવી શકે છે….

Chintan Mistry
Last updated: March 23, 2020 12:04 pm
By Chintan Mistry
1 Min Read
Share
NINTCHDBPICT000572200467 e1584722320286
SHARE

કોરોના વાઈરસનો ફેલાવો રોકવા તેમજ આ સ્થિતિને  પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર દ્વારા જરુરી નિર્ણયો લેવામાં આવી રહ્યા છે….ભારતમાં કોરોનાના કેસોની સંખ્યા સતત વધી રહી છે.તેમજ અત્યાર સુધી 9 લોકોના મોત પણ થઈ ચુક્યા છે.ત્યારે COVID-19નાં હાઈ-રિસ્કવાળા કેસોમાં સારવાર માટે Hydroxychloroquineનો ઉપયોગ કરવામાં આવી શકે છે.106384546 1581425379907gettyimages 1200005193 scaledઆ સલાહ ઇન્ડિયન કાઉન્સિલ ઑફ મેડિકલ રિસર્ચ તરફથી COVID-19 માટે બનાવવામાં આવેલી નેશનલ ટાસ્ક ફોર્સે આપ્યો છે. આ દવા મુખ્ય રીતથી મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં લેવાય છે. એડવાઇઝરી પ્રમાણે આ દવા એ હેલ્થવર્કર્સને આપવામાં આવી શકે છે જે શંકાસ્પદ અથવા કન્ફર્મ COVID-19 કેસની સેવામાં લાગ્યા છે. આ ઉપરાંત લેબમાં કન્ફર્મ કેસનાં ઘરવાળાઓને પણ આ દવા આપવાની સલાહ આપવામાં આવી છે.2HVKAZPYVZDXVHUPETI4OAK2UQઅમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ દવાની સલાહ આપી હતી….આ દવા મેલેરિયાની સારવારમાં ઉપયોગમાં આવે છે. કોરોના વાયરસની રસી અત્યાર સુધી શોધાઈ નથી. આ દરમિયાન અનેક રિસર્ચમાં એ વાત સામે આવી છે કે Hydroxychloroquine કોરોના વાયરસની સારવારમાં મદદગાર થઈ શકે છે. અલગ અલગ રિસર્ચ, રિપોર્ટ્સમાં ક્લોરોક્વીન ફૉસ્ફેટ તેમજ Hydroxychloroquine સલ્ફેટને કોરોનાની સારવારમાં મદદગાર છે તેવું કહેવામાં આવ્યું છે. અમેરિકામાં ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન આ દાવો કરી રહ્યું છે. ચીનનાં હેલ્થ ડિપાર્ટમેન્ટે પણ ફેબ્રુઆરીમાં કહ્યું હતુ કે ક્લોરોક્વીન ફોસ્ફેટનાં ઉપયોગથી સારા પરિણામ મળ્યા છે.

શું તમને પણ વારંવાર માથામાં દુખાવો થાય છે? જાણો ક્યારે તે બની શકે છે જોખમી અને તેને મટાડવાના અકસીર ઘરેલું ઉપાયો
ઓછી ઊંઘ અને હૃદયરોગ વચ્ચેનો છુપો સંબંધ: શું તમે પણ તમારા હૃદયને જોખમમાં મૂકી રહ્યા છો?
લોકડાઉનમાં ઘરગથ્થુ ઉપચારના ઉપયોગથી નિખારો તમારી ત્વચા, ત્વચાની કાળાશ દૂર કરવાના સરળ ઉપાય
લોકડાઉનમાં લોક મનોરંજન માટે દૂરદર્શને છોડ્યુ રામ-બાણ, રામાયણ જોતા જોતા કોરોના જેવા રાવણને નાથશે દેશની જનતા
અમદાવાદમાં હવે ક્લબ આ તારીખથી થશે શરૂ,કરવુ પડશે આ નિયમોનું પાલન
- Advertisement -
TAGGED:coronaindiacoronavirusCOVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
blood sugar 1110.jpg.webp
શરીરનું વજન, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ એકસાથે કરો કંટ્રોલ
હેલ્થ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

sonusodd 1596076011
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

3 લાખ લોકોને નોકરી આપશે સોનૂ સુદ,જન્મદિવસ પર કર્યુ મોટુ એલાન

By Palak Thakkar
2 Min Read
1787495385 iNDIA 44.jpg.webp
હેલ્થ

50 ની ઉંમર પછી પુરુષોમાં દેખાતા આ 6 લક્ષણો હોઈ શકે છે પ્રોસ્ટેટ કેન્સરની ચેતવણી!

By Gujju Media
5 Min Read
GUJJU MEDIA FEATURE PHOTO 27
હેલ્થ

શેકેલા જીરાને સંચળ સાથે આ રીતે ખાઓ, વજન ઘટાડવા સહિત આ અદ્ભુત ફાયદાઓ મળશે

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?