Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આયુષ મંત્રાલયે કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા દિશા-નિર્દેશ બહાર પાડ્યા, પીએમ મોદીએ પણ દેશવાસીઓને સ્વસ્થ્ય રહેવા કરી અપીલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > લાઈફ સ્ટાઈલ > હેલ્થ > આયુષ મંત્રાલયે કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા દિશા-નિર્દેશ બહાર પાડ્યા, પીએમ મોદીએ પણ દેશવાસીઓને સ્વસ્થ્ય રહેવા કરી અપીલ
લાઈફ સ્ટાઈલહેલ્થ

આયુષ મંત્રાલયે કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા દિશા-નિર્દેશ બહાર પાડ્યા, પીએમ મોદીએ પણ દેશવાસીઓને સ્વસ્થ્ય રહેવા કરી અપીલ

Palak Thakkar
Last updated: April 2, 2020 3:31 pm
By Palak Thakkar
2 Min Read
Share
narendra modi 2
SHARE

કરોના વાયરસના કહેરમાં આખો દેશ છે,અને તેનાથી બચવા માટે આપણે જાતે જ સતર્ક રહેવાની જરૂર છે,તેની વચ્ચે આયુષ મંત્રાલયે કોરોના વાઈરસ સામે રક્ષણ મેળવવા માટે લોકોને રોગપ્રતિકારક શક્તિ વધારવા અને સ્વસ્થ્ય રહેવા માટે કેટલાક દિશા-નિર્દેશ બહાર પાડ્યા છે. ખાસ કરીને શ્વાસ સંબંધિત કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે.

coronavirus 4833754 1920 1

દિવસભર નવશેકું ગરમ પાણી પીવો

water 1200

- Advertisement -

મંત્રાલયે આયુર્વેદ સંબંધિત કેટલીક સલાહો આપી છે. જોકે મંત્રાલયે કહ્યું છે કે તમને શરદી, ઉધરસના લક્ષણ દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરે. આયુષ મંત્રાલયે જણાવ્યા મુજબ દિવસભર નવશેકું ગરમ પાણી પીવો, ઘરે રહો, બહાર ના નિકળો, ઘરે યોગાસન કરો, પ્રાણાયામ અને ધ્યાન લગાવવું ઘણું ફાયદાકારક બની શકે છે.

photo

- Advertisement -

તેને રોજ કરો, ભોજનમાં હળદર, જીરા, ધાણા પાવડર અને લસણનો ઉપયોગ જરુર કરો. રોજ સવારે 10 ગ્રામ ચ્યવનપ્રાશનું સેવન કરો. ડાયાબિટીસવાળા લોકો સુગર ફ્રી ચ્યવનપ્રાશ લે, હર્બલ ચા, તુલસી, લવિંગ, સુકું આદુ નાખીને દિવસનાં બે વાર પીવો. તેમાં ખાંડ અને લીંબુ પણ નાખી શકો છો. ગરમ દુધમાં હળદર નાખીને દિવસમાં બે વાર સેવન કરો, નાકમાં સવાર-સાંજ તલનું તેલ, નારિયેળ તેલ અથવા ઘી લગાવો. મોઢામાં એક ચમચી તલનું તેલ કે નારિયેળ તેલ ભરો. તેને 2 થી 3 મિનિટ સુધી અંદર રાખો. આ પછી થૂંકી દો. ગરમ પાણીથી કોગળા કરી લો. આવું દિવસમાં ઓછામાં ઓછું બે વખત કરો. ગરમ પાણીમાં ફુદીના કે અજમો નાખીને સ્ટીમ થેરેપી લો. આવું દિવસમાં એક વખત કરો. મધમાં લોંગનો પાઉડર નાખીને દિવસમાં 2 થી 3 વખત સેવન કરો. તેનાથી ઉધરસમાં આરામ મળશે.

પીએમ મોદીએ કરી આપીલ

modi appeal

- Advertisement -

આયુષ મંત્રાલયે બહેતર આરોગ્ય અને ઇમ્યુનિટી માટે કેટલાક દિશા-નિર્દેશ આપ્યા છે. આ એવા ઉપાય છે જે આસાનીથી કરી શકાય છે. આ ઉપાયથી કોરોના સામે લડી શકાય છે.

મોબાઈલની આદત બાળકો માટે બની જોખમી: AIIMSના રિસર્ચમાં ઓટિઝમનો મોટો ખુલાસો
સ્વસ્થ હૃદય માટે 8 કલાકની સળંગ ઊંઘ છે જરૂરી, જાણો રાત્રે જાગવાની આદત કેમ છે ખતરનાક
શિયાળાની શાહી મીઠાઈ: ઘરે બનાવો હોટલ જેવો દાણાદાર મગની દાળનો હલવો
જમ્યા પછી ચાલવાની સાચી રીત જાણો, તમને મળશે ઘણા અદ્ભુત ફાયદા
મોબાઈલ ગેમ બાળકોને બનાવે છે હિંસક! જાણો મોબાઈલ અને બાળકોને લઈ શું કહે છે નિષ્ણાતો
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicorona cases in indiacorona viruscorona virus freehot water
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 09 14T114848.257.jpg.webp
શું સ્ટેટિન્સ માત્ર કોલેસ્ટ્રોલ ઘટાડે છે? જાણી લો આ ગોળીના એવા ફાયદા જે ડૉક્ટર્સ પણ નથી કહેતા!
હેલ્થ
1789949279 sl.jpg.webp
ભારત-શ્રીલંકા વચ્ચે ગોલ્ડ મેડલ મેચ ક્યારે? પાકિસ્તાન પાસે પણ પદક જીતવાની તક, જાણો સંપૂર્ણ વિગતો
સ્પોર્ટ્સ
iNDIA 2026 09 14T121117.593.jpg.webp
ભારતીય બેંકિંગ સેક્ટરમાં તેજીના એંધાણ: જેફરીઝે દર્શાવ્યા 40% સુધીના ગ્રોથવાળા TOP 10 સ્ટોક્સ! ICICI અને SBI મુખ્ય પસંદગી
બિઝનેસ
1789369895 Copy of Satya web temp 15.jpg.webp
ગણેશ ચતુર્થી પર અચૂક વાંચો આ પાવન વ્રત કથા, બાપ્પાની કૃપાથી દૂર થશે તમામ સંકટો!
ધર્મદર્શન
ramayan1.jpg.webp
ગણેશ ઉત્સવ પર ફેન્સને મોટી ભેટ: રણબીર કપૂરની ‘રામાયણ’નું ભવ્ય મોશન પોસ્ટર રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

Gujju Media Feature Photo 42
લાઈફ સ્ટાઈલ

સાબુ અને પાણીના ડાઘને કારણે બાથરૂમનો અરીસો ગંદો થઈ જાય છે, તો રસોડામાં રાખવામાં આવેલી આ વસ્તુ અસરકારક સાબિત થશે

By Gujju Media
2 Min Read
varsad 2
ગુજરાત

હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી આગાહી,આ તારીખે પડશે ધોધમાર વરસાદ

By Palak Thakkar
1 Min Read
Shukhadi recipee
ફૂડલાઈફ સ્ટાઈલ

જાણો કેવી રીતે બને છે સુખડી, ખાવાની પડી જશે જોરદાર મજા

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
shree krishna

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?