Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પહેલી નજરનો પ્રેમ! આ વ્યક્તિ પોતાની કાર સાથે છે રિલેશનસ શિપમાં: કાર સાથે શારીરિક સબંધ હોવાનો કર્યો દાવો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > અજબ ગજબ > પહેલી નજરનો પ્રેમ! આ વ્યક્તિ પોતાની કાર સાથે છે રિલેશનસ શિપમાં: કાર સાથે શારીરિક સબંધ હોવાનો કર્યો દાવો
અજબ ગજબ

પહેલી નજરનો પ્રેમ! આ વ્યક્તિ પોતાની કાર સાથે છે રિલેશનસ શિપમાં: કાર સાથે શારીરિક સબંધ હોવાનો કર્યો દાવો

Subham Agrawal
Last updated: June 8, 2022 12:31 pm
By Subham Agrawal
3 Min Read
Share
Love at first sight! This guy is with his car in a relationship ship: claims to have a physical relationship with the car
SHARE

ઘણા લોકોએ એવા હોય છેકે તેમની કોઈ વસ્તુ તેમણે પોતાના જીવથી પણ વધારે પ્રિય હોય છે. લોકો આવી વસ્તુને વળગીને રહેતા હોય છે. ઘાણી વખત એવા બનવા સામે આવતા હોય છેકે, કોઈ મહિલાકે પુરુષ કોઈ પ્રાણી સાથે લગ્ન કરે છે. પરંતુ એક કિસ્સો એવો સામે આવ્યો છે કે એક વ્યક્તિ તેની કારના પ્રેમમાં છે. પ્રેમ વિશે એવું કહેવાય છે કે ક્યારે, કોની સાથે, ક્યાં અને કઈ વ્યક્તિ સાથે થઈ જાય તે ખબર પણ નથી પડતી.  અમેરિકાના નેથિયલ નામના એક વ્યક્તિએ દાવો કર્યો છે કે તે પોતાની કાર સાથે રિલેશનશિપમાં છે. તેને પોતાની શેવી મોન્ટે કાર્લો કાર સાથે ઘણો પ્રેમ છે અને તે તેની સાથે 1998થી રિલેશનશિપમાં છે. તેનું કહેવું છે કે, તેણે પોતાની કાર સાથે અલગ- અલગ પોઝિશનમાં સેક્સ પણ કર્યું છે.

Love at first sight! This guy is with his car in a relationship ship: claims to have a physical relationship with the car

આ યુવને પોતાના વિચિત્ર પ્રેમનો ડોક્યુમેન્ટરીમાં ખુલાસો કર્યો છે. આ ડોક્યુમેન્ટરીમાં તે પોતાની કારને પ્રેમથી ‘ચેસ’ કહીને બોલાવે છે અને તે પોતાની કાર સાથે ટેલીપેથી દ્વારા વાતચીત કરે છે. તેમજ તેણે કહ્યું કે, હું મારી કાર સાથે સિરિયસ રિલેશનશિપમાં છું. આ પહેલી નજરનો પ્રેમ હતો. કારની બોડી અને ઇન્ટિરિયર બધું એકસાથે ફિટ લાગી રહ્યું હતું. મને એક કનેક્શન ફીલ થયું. મને નથી ખબર કે હું આવું કેમ મહેસૂસ કરું છું, મને માત્ર એટલી જ ખબર જ છે હું ચેસને ઘણો પ્રેમ કરું છું. જ્યારે અમે એક સાથે હોઈએ છીએ તો અમે સારો સમય પસાર કરીએ છીએ.

- Advertisement -

Love at first sight! This guy is with his car in a relationship ship: claims to have a physical relationship with the car

આ યુવાને તેમની કારનું નામ  ચેસ રાખ્યું છે. આ સાથે જ નેથિયલે દાવો કર્યો છે કે, તે પોતાની કારની સાથે અલગ અલગ પોઝિશનમાં સેક્સ કરી ચૂક્યો છે અને ચેસનું એક પ્રિય ગીત પણ છે. નેથિયલની જેમ ઘણા લોકો પોતાની આસપાસની નિર્જીવ વસ્તુઓને પ્રેમ કરે છે. આવા લોકો કોઈ નિર્જીવ વસ્તુઓ સાથે ઈમોશનલ અથવા સેક્સ્યુઅલ કનેક્શન મહેસૂસ કરે છે, આવા લોકો માટે ‘ઓબ્જેક્ટોફિલિયા’ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે.

- Advertisement -

Love at first sight! This guy is with his car in a relationship ship: claims to have a physical relationship with the car

પનેથિયલે પોતાના રિલેશન્સ વિષે જણાવતા કહ્યું હતું કે, તે કિશોરાવસ્થાથી જ કારને પ્રેમ કરે છે, પરંતુ તે સમયે તેણે વધારે ધ્યાન ન આપ્યું. તેણે કહ્યું કે અત્યાર સુધી મેં 7 ગર્લફ્રેન્ડને ડેટ કરી છે, પરંતુ આ દરમિયાન ક્યારેય સાચા પ્રેમનો અનુભવ નથી થયો. જ્યારે હું મારી કાર ચેસને મળ્યો ત્યારે મને સાચા પ્રેમનો અનુભવ થયો.

- Advertisement -
લગ્નના 6 મહિનામાં જ મહિલાએ આપ્યો બાળકીને જન્મ
આવતીકાલે અંતરિક્ષમાં જોવા મળશે અનોખી આતશબાજી,દૂરબીનની મદદથી જોઇ શકાયે આ રહસ્યમય ઘટના
25% પગાર વધારાથી પણ આ કર્મચારીઓ ખુશ નથી, શું છે મામલો? – SATYA DAY
આ કર્મચારીએ ખાલી એક લાઈન લખીને આપી દીધું રાજીનામુ! લેટર વાંચી તમે પણ વિચારતા થઇ જશો
લો બોલો ભાઈએ ATM માંથી ઉપાડ્યા 500 અને નીકળ્યા 2500 રૂપિયા! પૈસા લેવા લોકોની લાગી લાઈનો
- Advertisement -
TAGGED:a young man clamelovelove with carrelationship wit carsex with car
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Aadhaar Card.jpg.webp
આધાર કાર્ડમાં નામ, સરનામું કે DOB બદલવું છે? કામ શરૂ કરતા પહેલા જોઈ લો માન્ય ડોકયુમેન્ટ્સનું લિસ્ટ!
ગેજેટ
satya day social.jpg.webp
હવે નિવૃત્તિ માટે રોકાણ કરવું બન્યું વધુ આસાન: BHIM એપ પર શરૂ થઈ ‘Tatkal NPS’ સુવિધા
બિઝનેસ
Stock 2108.jpg.webp
૧૫ ઓક્ટોબરે રિલાયન્સ, IDBI બેંક અને વિપ્રોના શેર ફોકસમાં રહેશે
શેરમાર્કેટ
Premanand Maharaj.jpg.webp
નાની ભૂલોથી તૂટી શકે છે તમારું વ્રત, પ્રેમાનંદ મહારાજે જણાવ્યા ઉપવાસના કડક નિયમો!
ધર્મદર્શન
Imran Khan2.jpg.webp
ઇમરાન ખાનને ભારત છોડવાની નોટિસ! હવે બોમ્બે હાઈકોર્ટમાં કાનૂની લડાઈ લડશે અભિનેતા
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

sa 4
અજબ ગજબ

જ્યારે હાથીનું બચ્ચું તેની માતાને ફરી મળ્યું, ત્યારે તે તેના ખોળામાં સૂઈને રમતું જોવા મળ્યું, ક્યૂટ વીડિયો જોઈને લોકો ભાવુક થઈ ગયા.

By Gujju Media
2 Min Read
images 89
અજબ ગજબ

આખરે કોણ છે આ યુવક જેણે રતન ટાટાના ખભા પર હાથ મૂક્યો, વાસ્તવિકતા જાણીને તમે પણ ચોંકી જશો.

By Aryan Patel
4 Min Read
speak-this-brother-eats-a-bowl-of-dog-food-three-times-a-day
અજબ ગજબ

બોલો આ ભાઈ દિવસમાં ત્રણ વખત વાટકા ભરી ભરીને ખાય છે ડોગ ફૂડ

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?