ભારત

જો તમે ઘરેથી કામ કરી રહ્યો છો તો અમે તમારા માટે જિયો, વોડાફોન અને એરટેલના કેટલાક બેસ્ટ અને લોન્ગ ટર્મ પ્રીપેડ પ્લાન્સ વિશેની જાણકારી લઈને આવ્યા છે. આ પ્લાન્સ તમારી જરૂરિયાત પ્રમાણે ખૂબ જ ફાયદાકારક રહેશે, કારણ કે વર્ક ફ્રોમ હોમ માટે વધુ ડેટાની જરૂર પડે છે અને આ પ્લાન્સ બેસ્ટ છે.   જિયોમાં 1.5 […]

જાણવા જેવુંટ્રાવેલ

હિમાચલ પ્રદેશ 100 દિવસ બાદ ફરી એકવાર પર્યટકો માટે ખૂલી ચૂક્યું છે. રાજ્ય સરકારે દેવભૂમિ આવનારા માટે બોર્ડર ખોલી છે. આ માટે ખાસ ગાઈડલાઈન પણ જાહેર કરવામાં આવી છે. જેમાં કહેવાયું છે કે પર્યટકોએ 5 દિવસનું બુકિંગ અનિવાર્ય રીતે કરાવવાનું રહેશે અને 72 કલાક પહેલાંનો કોરોનાનો નેગેટિવ રિપોર્ટ પણ સાથે લાવવાનો રહેશે. રાજ્ય સરકારના આ […]

એન્ટરટેઈનમેન્ટબોલીવુડ

મહેશ ભટ્ટની 1990માં આવેલી સુપરહિટ ફિલ્મ ‘સડક’ની સીક્વલ ‘સડક 2’ હવે રિલીઝ માટે તૈયાર છે. ફેન્સ પણ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. બે દાયકા બાદ મહેશ ભટ્ટ આ ફિલ્મથી વાપસી કરી રહ્યાં છે. સાથે જ પહેલી વખત પોતાની દીકરી આલિયા સાથે કામ કર્યું છે. જોકે, રિલીઝ પહેલાં જ આ ફિલ્મ વિવાદોમાં ઘેરાઈ ગઈ […]

જાણવા જેવું

લોબલ કન્ઝયુમરની દિગ્ગજ કંપની HULના ભારતીય એકમે ગોરા બનાવવાનો દાવો કરતી ક્રીમ ફેર એન્ડ લવલીનું નામ બદલીને ગ્લો એન્ડ લવલી કરી દીધું છે. કંપનીને આ ક્રીમને કારણે ઘણી ટીકા સહન કરવી પડી છે. કંપનીએ એક અઠવાડિયા પહેલાં જાહેર કર્યું હતું કે, તે ક્રીમનું નામ બદલી નાખશે. હિન્દુસ્તાન યુનિલિવરે કહ્યું કે પુરુષો માટે તેની સ્કિનકેર ક્રીમનું […]

જાણવા જેવું

ચાઇનીઝ ઉત્પાદનો સામે વેપારીઓનો વિરોધ તીવ્ર બન્યો છે. ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ (સીટીઆઈ) એ કનૉટ પ્લેસમાં ચાઇનીઝ ઉત્પાદનો સામે શાંતિપૂર્ણ પ્રદર્શન કર્યું હતુ. આ સમય દરમિયાન દરેક વ્યક્તિએ સ્લોગન ટી-શર્ટ પહેર્યુ હતુ. બધાએ કહ્યું કે, આ વખતે તેઓ દિવાળી પર ચીની ચીજોની આયાત નહીં કરે. સીટીઆઈના અધ્યક્ષ બ્રિજેશ ગોયલે જણાવ્યું હતું કે ચીન દર […]

ગુજરાત

આજ રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. તેવામાં અમદાવાદ અને ગાંધીનગરના વાતાવરણમાં પણ પલટો આવ્યો છે. અમદાવાદમાં ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ શરૂ થયો છે. ખેડાના મહેમદાબાદ, બોટાદ, વાપી સહિતના જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો છે. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ, એરપોર્ટ, રાણીપ, વાડજ, શાસ્ત્રીનગર, કુબેરનગર, નારોલ, નરોડા, બાપુનગર સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ શરૂ […]

જાણવા જેવું

દેશમાં સતત વધતા કોરોના સંક્રમણના કેસના કારણે સરકારે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર લાગેલા પ્રતિબંધને 31 જુલાઈ સુધી વધારવાનો નિર્ણય કર્યો છે. આ પહેલા આદેશમાં કહ્યું હતું કે 15 જુલાઇ સુધી ભારતમાં ઇન્ટરનેશનલ ફ્લાઇટ્સના અવરજવર પર મંજૂરી નથી.   નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક (ડીજીસીએ)એ ગત શુક્રવારે કહ્યું હતું કે તેઓ દેશમાં આંતરરાષ્ટ્રીય યાત્રી ફ્લાઇટ્સને રદ 15 જુલાઇ સુધી […]

ફૂડ

જયાપાર્વતીનું વ્રત શરૂ થઇ ગયું છે. છોકરીઓ આ વ્રતમાં ફરાળી વાનગી ખાઇ શકે તેને ધ્યાનમાં રાખીને આજે અમે સીંગપાકની રેસીપી લઇને આવ્યા છીએ. જે બનાવામાં એકદમ સરળ છે.      સામગ્રી: પોણોકપ- ખાંડ – 160 ગ્રામ શેકેલી સીંગનો ભૂકો – 1 કપ ઘી – 1 નાની ચમચી  પાણી -1/2 કપ જેટલું બનાવવાની રીત :   એક […]

ભારત

રિલાયન્સના જિયો પ્લેટફોર્મે આજે પોતાના વીડિયો કોન્ફરન્સિંગ એપ JioMeet લોન્ચ કર્યું છે. આ એપ ગૂગલ પ્લે અને આઈફોનના પ્લે સ્ટોર પર ઉપલબ્ધ છે. આ વીડિયો કોલ એપની ખાસિયત છે કે તેની ક્વોલિટી HD હશે અને એકસાથે 100 લોકો વીડિયો કોન્ફરન્સ કોલ કરી શકે છે. JioMeet આવતા મહિના સુધીમાં યૂઝર્સના ફોનમાં બીટા વર્ઝન પર કામ કરશે. […]

જાણવા જેવું

ચીન બોર્ડર પર ચાલી રહેલા તણાવની વચ્ચે પીએમ મોદી અચાનક લેહ પહોંચ્યા છે. અહીં તેઓએ જવાનો સાથે મુલાકાત કરી છે અને તેમની સાથે અહીં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ પહોંચ્યા છે. અહીં પીએમ મોદીએ જવાનોને સંબોધન કર્યું હતું. તેમાં તેઓએ કહ્યું કે તમારી ઇચ્છાશક્તિ આસપાસના પર્વતો જેટલી અટલ છે. વિસ્તારવાદનું યુદ્ધ હવે સમાપ્ત […]