Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એકદમ નવા જ રૂપમાં જોવા મળ્યો સાઉથ સુપર સ્ટાર વિજય દેવરાકોંડા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > એકદમ નવા જ રૂપમાં જોવા મળ્યો સાઉથ સુપર સ્ટાર વિજય દેવરાકોંડા
એન્ટરટેઈન્મેન્ટ

એકદમ નવા જ રૂપમાં જોવા મળ્યો સાઉથ સુપર સ્ટાર વિજય દેવરાકોંડા

Palak Thakkar
Last updated: June 22, 2023 10:58 pm
By Palak Thakkar
2 Min Read
Share
Deverakonda 1016334548 1589369397
SHARE

અત્યારે સાઉથ મુવી દર્શકોને ખૂબ પસંદ આવી રહી છે,ત્યારે હવે સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડાની આગામી ફિલ્મ ‘લાઈગર’નું નવું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ પોસ્ટરમાં એક્ટરનો નવો લુક સામે આવ્યો છે, જેમાં તેણે ન્યૂડ પોઝ આપ્યો છે. આ પોસ્ટરે સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે.

FWovODvakAAZob7
એક્ટર વિજય દેવરાકોંડાએ ‘લાઈગર’નું પોસ્ટર શેર કરતા લખ્યું, આ ફિલ્મે મારું બધું લઈ લીધું છે. પરફોર્મન્સ, મેન્ટલી, ફિઝિકલી અને મારા માટે સૌથી પડકારજનક રોલ. હું મારું બધું આપી રહ્યો છું. ટૂંક સમયમાં આવી રહી છે લાઈગર. તેમજ કરણ જોહરે આ પોસ્ટરને શેર કરતા લખ્યું, ‘રોઝ રોઝ આવી ગિફ્ટ નથી મળતી.’ હકીકતમાં વિજયે હાથોમાં ગુલાબનું ફૂલ પકડ્યું છે તેથી ફિલ્મમેકરે આ કેપ્શન લખ્યું છે.

VIJAY

- Advertisement -

વિજય દેવરાકોંડાનું આ પોસ્ટર જોઈ ફેન્સ વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. કેટલાક ફેન્સે કહ્યું, ઈન્ડસ્ટ્રીમાં અમુક જ એવા કલાકારો છે જે આ પ્રકારના બોલ્ડ રોલ્સને સ્વીકારે છે. આ પોસ્ટ પર કેટલાક યુઝર્સે ફિલ્મ પીકેના આમિર ખાનના લુકને યાદ કર્યો, કેમ કે પીકે ફિલ્મ માટે મિસ્ટર પરફેક્શનિસ્ટે આવો જ પોઝ આપ્યો હતો.

Vijay Deverakonda knows how to hold conversation

- Advertisement -

આ એક એક્શન થ્રિલર ફિલ્મ હશે. વિજય અને અનન્યા સિવાય આ ફિલ્મમાં રામ્યા કૃષ્ણા, રોનિત રોય, અલી, મકરંદ દેશપાંડે અને વિષ્ણુ રેડ્ડી પણ મુખ્ય ભૂમિકામાં છે. લાઈગર 25 ઓગસ્ટ 2022ના રોજ સિનેમાઘરોમાં હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ, અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, ફિલ્મ ‘અર્જુન રેડ્ડી’ ફૅમ સાઉથ સુપરસ્ટાર વિજય દેવરાકોંડા કરન જોહરની ફિલ્મ ‘લાઈગર’થી બોલિવૂડ ડેબ્યુ કરી રહ્યો છે.

IMPPAનો પીએમ મોદીને પત્ર: મધ્ય પૂર્વમાં ફિલ્મ ‘ધુરંધર’ પરનો પ્રતિબંધ હટાવવા માટે હસ્તક્ષેપ કરવાની માંગ
સાઉથના ‘પાવર સ્ટાર’ પવન કલ્યાણને ગમી આ 2 બોલિવૂડ ફિલ્મો, નામ જાણીને ચોંકી જશો!
કિયારા, પ્રિયંકા કે શાહરૂખ નહીં… મેટ ગાલા 2025માં આ ભારતીય બન્યો નંબર 1, રીહાન્ના-શકીરાને પણ પછાડી
‘કિંગ’માં જબરદસ્ત એક્શન કરતી જોવા મળશે સુહાના ખાન, પિતા શાહરુખ પોતે આપી રહ્યા છે ટ્રેનિંગ
ગ્લેમરની દુનિયા પાછળનું દર્દભર્યું સત્ય: બાયપોલર ડિસઓર્ડરનો શિકાર બન્યો આ ફેમસ સિંગર, કહ્યું- ‘દવાઓ ખાઈને વાળ ખરી ગયા’
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
sprouted moog 1307.jpg.webp
રોજ સવારે ખાલી પેટે ફણગાવેલા મગ અને ચણા ખાવાના અદ્ભુત ફાયદા
હેલ્થ
- Advertisement -

You Might Also Like

1779613183 dharmishtha 1 16.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

નથી કોઈ સબસ્ક્રિપ્શનનો ખર્ચ, બસ પોપકોર્ન તૈયાર રાખો! યુટ્યુબ પર ફ્રીમાં ધૂમ મચાવી રહી છે આ બેસ્ટ ફિલ્મો

By Gujju Media
7 Min Read
1778198502 Copy of Satya web temp 16.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

હાથમાં ગિટાર અને ડિસ્કો લુક, ‘બંદર’ના ટીઝરે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ!

By Gujju Media
4 Min Read
salman
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનમાં સલમાન ખાને જાણો કોની સાથે લીધો બ્રેકફાસ્ટ, વિડિયો શેયર કરી કેપ્શનમાં લખ્યું બ્રેકફાસ્ટ વિથ માય લવ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?