લાઈફ સ્ટાઈલ

Lifestyle News in Gujarati – Read latest and updates news articles based on Lifestyle such as Health and Fashion, Relationship, Food and recipes beauty tips and more on www.gujjumedia.in.

શું માણસ ૨૦૦ વર્ષ સુધી જીવી શકે? વિજ્ઞાનના નવા અભ્યાસે બતાવી જૈવિક કોષોની ક્ષમતા માનવ આયુષ્ય કેટલું લાંબું હોઈ શકે? આધુનિક તબીબી વિજ્ઞાન, અદ્યતન ટેકનોલોજી અને એન્ટી-એજિંગ સંશોધનોના વિકાસ સાથે આ સવાલ…

- Advertisement -
- Advertisement -
- Advertisement -

લાઈફ સ્ટાઈલ News

હેલ્ધી અને ટેસ્ટી: પ્રોટીનથી ભરપૂર મગની દાળ અપ્પા રેસીપી

મગની દાળ અપ્પે કેલ્શિયમ અને પ્રોટીનથી ભરપૂર સ્વસ્થ નાસ્તો (સંપૂર્ણ રેસીપી) જો તમે સવારે સ્વસ્થ, હળવા અને સ્વાદિષ્ટ નાસ્તાની શોધમાં…

3 Min Read

આથો લાવવાની ઝંઝટ વગર બનાવો સોફ્ટ ‘નીર ઢોસા’, વજન ઘટાડવા માટે છે બેસ્ટ ઓપ્શન

ગ્લુટેન-ફ્રી અને પચવામાં હળવા, જાણો પૌષ્ટિક નીર ઢોસા બનાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત આધુનિક જીવનશૈલીમાં આપણે હંમેશા એવા નાસ્તાની શોધમાં હોઈએ છીએ…

5 Min Read

બેહોશ થવું એ સામાન્ય નથી! હૃદયરોગની ચેતવણી હોઈ શકે છે

સાવધાન! કોઈપણ ચેતવણી વગર બેહોશ થવું એ જોખમી છે, જાણો 2026 ના લેટેસ્ટ હેલ્થ અપડેટ્સ વારંવાર આવતી બેહોશી અથવા ચક્કરને…

5 Min Read

આમલી અને ખજૂરને ભૂલી જશો, આ શિયાળે ટ્રાય કરો બોરની ખાટી-મીઠી અને ચટાકેદાર ચટણી

હવે ઘરે જ બનાવો પાકાં બોરની લાજવાબ ચટણી, આંગળા ચાટતા રહી જશો શિયાળાના કૂણા તડકામાં મીઠું લગાવીને બોર ખાવાનો આનંદ…

4 Min Read

ગળાની ખરાશથી પરેશાન છો? આજે જ ટ્રાય કરો આદુ-મધની આ ઔષધીય ચા

શિયાળામાં શરીરને અંદરથી ગરમ અને સ્વસ્થ રાખશે આ આદુ-મધની ચા, આજે જ ઘરે ટ્રાય કરો શિયાળાની ઋતુમાં જ્યારે ઠંડો પવન…

4 Min Read

માત્ર શણગાર જ નહીં, અનેક રોગોની દવા પણ છે બારમાસીના ફૂલ! જાણો તેના 7 ફાયદા

સ્વાસ્થ્ય માટે વરદાન છે બારમાસીના ફૂલ, 7 ગંભીર સમસ્યાઓથી છુટકારો મેળવવા આ રીતે કરો ઉપયોગ બારમાસીના(Catharanthus roseus), જેને ભારતમાં નયનતારા,…

3 Min Read

સાંજની ચા સાથે માણો ગરમા-ગરમ મસાલા વડા પાઉંની મજા, મિનિટોમાં તૈયાર થઈ જશે આ રેસીપી

બહારનું ખાવાનું ભૂલી જશો જ્યારે ઘરે બનાવશો આવો લિજ્જતદાર મસાલા વડા પાઉં અવારનવાર બપોર પછી કે સાંજના સમયે આપણને નાની-નાની…

5 Min Read

ડાયાબિટીસમાં બ્લડ શુગર કંટ્રોલ કરવા માટે બેસ્ટ છે આ 12 સુપરફૂડ્સ, આજે જ ડાયટમાં સામેલ કરો

ડાયાબિટીસને મ્હાત આપવા માટે એક્સપર્ટ ડાયટ પ્લાન: જાણો શું ખાવું અને કેવી રીતે બ્લડ શુગર કંટ્રોલ રાખવું ભારતમાં મધુપ્રમેહ (ડાયાબિટીસ)…

4 Min Read

બેઠા-બેઠા પગ હલાવવાની આદત સારી કે ખરાબ? જાણો શું કહે છે વિજ્ઞાન અને તેના કારણો

બેઠાં-બેઠાં પગ હલાવવાની આદત: સારી કે ખરાબ? સંશોધનમાં સામે આવ્યા તેના ચોંકાવનારા ફાયદા અને કારણો અવારનવાર ઘરોમાં કે ઓફિસોમાં જ્યારે…

4 Min Read
- Advertisement -