લાઈફ સ્ટાઈલ

Lifestyle News in Gujarati – Read latest and updates news articles based on Lifestyle such as Health and Fashion, Relationship, Food and recipes beauty tips and more on www.gujjumedia.in.

અઠવાડિયામાં કેટલા દિવસ સાબુથી સ્નાન કરવું જોઈએ? સ્કિન એક્સપર્ટ પાસેથી જાણો સાચી રીત ગરમી કે ઉકળાટભર્યા વાતાવરણમાં પરસેવો આવ્યા બાદ સ્નાન કર્યા વગર રહેવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ભારે વર્કઆઉટ કરવા,…

- Advertisement -
- Advertisement -
- Advertisement -

લાઈફ સ્ટાઈલ News

સવારે ઉઠતાં જ પુરૂષોને જો આ લક્ષણ દેખાય ગંભીરતા લેજો! નહિતર જીવલેણ નીવડી શકે છે

પુરુષોનું જીવન હંમેશા ભાગદોડથી ભરેલું હોય છે. એટલા માટે પુરુષોએ પોતાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.એવામાં જાણો કે પુરુષોએ કયા લક્ષણોને…

2 Min Read

ભારતીય ભોજનનો વઘાર “જીરા” વગર છે અધૂરો! જાણો જીરા વિષે કેટલીક વાતો

ભારતની અનેક વાનગીઓમાં જીરાનો વઘાર કર્યા પછી જ સ્વાદ ઉભરી આવે છે. વઘારમાં કાંદા, લસણ વગેરે ઉમેરો કે નહીં, પણ…

3 Min Read

શું તમને પણ ખાલી પેટ ઊબકા-ઉલ્ટી થાય છે? આ કારણ હોઇ શકે છે

ઘણી વખત માણસોને ઉલટી થતી હોય છે. મોં દ્વારા પેટમાંથી ખોરાક બહાર આવવાની પ્રક્રિયાને ઉલટી કહે છે. મોટાભાગના લોકોને ગેસ…

2 Min Read

માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવા જાણો શું કહે છે મનોવૈજ્ઞાનિક…

દુનિયામાં આપણી રોજિંદી લાઇફમાં ફેસિંગ વર્કિંગ એન્વાયર્નમેન્ટ અને સોશિયલ મીડિયા પર એવું ઘણું બધું ચાલી રહ્યું છે કે, જે આપણી…

4 Min Read

ફળ અને શાકભાજીની છાલથી થશે પરફેક્ટ સ્કીન કેર! આ રહી ઉપયોગની રીત

તમે હંમેશા રસોડામાં હાજર વસ્તુઓ જેમ કે દૂધ, હળદર, મલાઈ, ચણાનો લોટ વગેરેથી ત્વચાની સંભાળ કરો છો. ત્વચાની સંભાળ માટે…

2 Min Read

ઘરેણા, ચાંદીની મૂર્તિઓ પડી ગઈ છે કાળી; આ રહી ફરી ચમકાવવાની રીત

લગભગ તમામ ઘરોમાં ચાંદીની વસ્તુઓ જોવા મળે છે. કેટલાક લોકો મંદિરમાં ચાંદીની મૂર્તિઓની સ્થાપના કરે છે. ચાંદીના દાગીના ઓલ-ટાઇમ ફેશન…

3 Min Read

પાર્ટનરને ગિફ્ટ આપતી વખતે આ વાતનું રાખો ખાસ ધ્યાન! જો ભૂલ થશે તો સબંધમાં આવશે ખટાસ

સરપ્રાઈઝ એ તમારા પાર્ટનરને ખાસ અનુભવ કરાવવાની એક સરસ રીત છે. સરપ્રાઈઝ આપીને તમે તે બતાવવાનો પ્રયાસ કરો છો કે…

2 Min Read

ગર્ભસ્થ મહિલાઓએ કેટલું પાણી પીવું જોઈએ? જાણો શું કહે છે એક્સપર્ટ

આપણે સૌ જાણીએ છીએ કે પીવાનું પાણી અત્યંત જરૂરી છે, કારણ કે તે આપણા શરીરને ડિટોક્સિફાય કરી આપણને હાઈડ્રેટ રાખે…

2 Min Read

ઈન્દોરની ફેમસ કોપરા આલુ પેટીસ બનાવો ઘરે! આ રહી તેની રેસીપી

ઈન્દોરી કોપરા આલૂ પેટીસ તેના સ્વાદને કારણે ઘણા લોકોની પહેલી પસંદ બની ગઈ છે. દેશનું સૌથી સ્વચ્છ કહેવાતું ઈન્દોર શહેર…

3 Min Read
- Advertisement -