Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: રાહુને શાંત કરવાના આ છે પ્રેક્ટિકલ ઉપાયો!
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > રાહુને શાંત કરવાના આ છે પ્રેક્ટિકલ ઉપાયો!
ધર્મદર્શન

રાહુને શાંત કરવાના આ છે પ્રેક્ટિકલ ઉપાયો!

Subham Agrawal
Last updated: July 13, 2022 7:22 pm
By Subham Agrawal
2 Min Read
Share
Here are some practical ways to calm down Rahu!
SHARE

રાહુ એ અધૂરી ઇચ્છાનો કારક છે. વળગણનો કારક છે. રાહુ અમર છે અને આપણી અધૂરી ઇચ્છાઓ પણ અમરત્વ ધરાવતી હોય છે. કેવી સમાનતા. ક્યારેક તો લાગે છે કે જ્યોતિષશાસ્ત્ર એક મહાન કાવ્ય છે. રાહુ વળગણનો કારક છે. વળગણ એટલે ઓબ્સેશન. તમે કોઈ ચીજની પાછળ ઘેલા-ઘેલા હો, પાગલ હો, દિવાના હો તો તમને એ પાર્ટમાં રાહુ અસર કરી રહ્યો છે તેમ કહી શકાય.

Here are some practical ways to calm down Rahu!

રાહુના બે જ દુશ્મન છે. સૂર્ય અને ચંદ્ર. કારણ કે આ બંને ગ્રહો એ ભગવાન વિષ્ણુને અમૃત પીવા આવેલા દૈત્ય સ્વરભાનુ વિશે બાતમી આપી હતી. એ દૈત્ય સ્વરભાનુંનું શીશ કપાઈ જતા રાહુ અને કેતુ બન્યા. બાતમીદાર સૂર્ય અને ચંદ્ર પ્રત્યે રાહુને ક્રોધ છે. એટલે જ રાહુ અને કેતુ સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લગાડે છે.

- Advertisement -

Here are some practical ways to calm down Rahu!

રાહુ સૂર્ય અને ચંદ્રને ગ્રહણ લગાડે એનો મતલબ શું? ચંદ્ર એટલે મન અને રાહુ એટલે વ્યસન, ઇચ્છા, ભ્રમણા. વ્યસનો કરવાથી, બહુ ઇચ્છાઓ કરવાથી ભ્રમમાં રહેવાથી મન પીડિત થાય છે. અર્થાત રાહુએ ચંદ્રને પીડિત કર્યો. રાહુ સૂર્યને કઈ રીતે પીડે? વ્યસન કરવાથી ચેતના ઘટે. ચેતના એટલે સૂર્ય. સૂર્ય એટલા આત્મા અને ઇચ્છા એટલે આત્મા પરનું ગ્રહણ. આ રીતે રાહુ સૂર્ય અને ચંદ્ર બંનેને અને એ રીતે આપણા જીવનને નુકસાન પહોંચાડે છે.

- Advertisement -

રાહુનું ચરિત્ર અને તેની અસર સમજ્યા પછી હવે તેને શાંત કરવાના ઉપાય સમજીએ.

1) મેડિટેશન કરો જેથી ઇચ્છાઓ ઘટે.

- Advertisement -

2) વ્યસનો છોડી દો. દારુ, સિગારેટ, પાન-બીડી કંઈ નહીં. વ્યસન ચેતના ઘટાડે છે.

3) ઇચ્છા કર્યા ન રહી શકાય તો સારી, સાત્વિક ઇચ્છા કરો.

- Advertisement -
- Advertisement -

 

Here are some practical ways to calm down Rahu!

4) ભગવાને જે આપ્યું છે એમાં સંતોષ માનો. તેમ કરવાથી ઇચ્છા ઘટશે.

- Advertisement -

4) રાત ઉજાગરા ન કરો. રાતે રાહુ વધારે સક્રિય હોય છે. મોડામાં મોડા રાતે 10 વાગ્યે ઊંઘી જાવ.

5) જુગાર ન રમો. શોખ ખાતર પણ નહીં.

6) દાન કરો.

7) ગરીબોની કે દરદીઓની સેવા કરો. તેમની પાછળ તન, મન અને ધનથી ઘસાવ.

ચાણક્ય નીતિ મુજબ આ ૫ જગ્યાઓ પર પગ મૂકવો એટલે મુસીબતને આમંત્રણ
આ રાશિની છોકરીઓ કરે છે પોતાના સાસરીયામાં રાજ મહારાણીનું જીવન જીવે છે
કોઈ અપશબ્દો કહે તો ગભરાશો નહીં! જયા કિશોરીએ જણાવ્યું શાંત રહેવાનું અદભૂત રહસ્ય
શું પરિવારમાં વારંવાર ઝઘડા થાય છે? વાસ્તુ મુજબ આ છોડ લગાવવાથી સંબંધોમાં ઓગળશે મધ જેવી મીઠાશ
જિંદગી બદલતા પહેલા આ વાંચી લેજો! ચાણક્ય નીતિની આ 5 ભૂલો તમને કરી શકે છે બરબાદ
- Advertisement -
TAGGED:angeranger controlangery rahuastrologyrahutips
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Rahu Gochar 2305.jpg.webp
ધર્મદર્શન

રાહુનું મોટું રાશિ પરિવર્તન: 2026ના અંતમાં રાહુ બદલશે ચાલ, સિંહ અને મીન સહિત આ ૪ રાશિઓનું ચમકશે ભાગ્ય!

By Gujju Media
5 Min Read
1781749601 Copy of Satya web temp.jpg.webp
ધર્મદર્શન

તમે પણ ડર અને ચિંતાથી પરેશાન છો? ગીતાના આ 4 ‘મહામંત્ર’ બદલી નાખશે તમારું જીવન

By Gujju Media
5 Min Read
1770392747 Copy of Satya web temp 32.jpg.webp
ધર્મદર્શન

મૃત્યુ પછી શું? ગરુડ પુરાણના આધારે નરક, આત્માની શુદ્ધિ અને મોક્ષનું વિશ્લેષણ

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?