Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો અને મહાદેવમય થવાનો દિવસ એટલે મહાશિવરાત્રી …ચાલો જાણીએ શિવના પ્રિય દિવસ વિશેની વાતો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો અને મહાદેવમય થવાનો દિવસ એટલે મહાશિવરાત્રી …ચાલો જાણીએ શિવના પ્રિય દિવસ વિશેની વાતો
ધર્મદર્શન

દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનો અને મહાદેવમય થવાનો દિવસ એટલે મહાશિવરાત્રી …ચાલો જાણીએ શિવના પ્રિય દિવસ વિશેની વાતો

Gujju Media
Last updated: February 18, 2020 11:47 am
By Gujju Media
4 Min Read
Share
Shivratri scaled
SHARE

શિવરાત્રીનો દિવસ હવે નજીક આવી રહયો છે. ત્યારે આ શીવરાત્રીનો દિવસ ભગવાન શિવને સમર્પિત કરવામાં આવે છે.દર મહિનાની વદ ચૌદસ (અમાસ પહેલાનો દિવસ) શિવરાત્રિ કહેવાય છે.લોકો આ દિવસને શિવરાત્રી તરીકે ઓળખે છે.તે દિવસ મહા વદ ચૌદસ ખરેખર મહા શિવરાત્રિનું પર્વ માનવામાં આવે છે. આ જ દિવસે દ્વાપરયુગનો પ્રારંભ થયો હતો તેવું મનાય છે.

om namh shivay index god namah shivaya 153061

અને પ્રથમ જ્યોતિર્લિંગ શિવરાત્રિને દિવસે જ પ્રગટ થયું હતું.એક કથા મુજબ શિવરાત્રિ એ સમય છે જ્યારે ભગવાન શંકર આરામ કરે છે. શિવજી રાત્રિનાં એક પ્રહર (ત્રણ કલાક)ના ગાળા માટે આરામ કરે છે, આ એક પ્રહરને મૂળ શિવરાત્રિ ગણવામાં આવે છે. જ્યારે શિવ આરામ કરે છે ત્યારે શિવ તત્વ શાંત થઇ જાય છે, એટલેકે ભગવાન ધ્યાનાવસ્થામાં ગરકાવ થઇ જાય છે.

- Advertisement -

mahadev ki betiyan

શિવનો આ ધ્યાનાવસ્થાનો સમય એવો સમય છે જ્યારે શિવ પોતાની આધ્યાત્મિક ક્રિયા કરે છે અને આ સમયગાળા દરમ્યાન શિવતત્વ કોઇ તમોગુણનો સ્વિકાર કરતા નથી અને નથી તો વિશ્વમાંથી આવતું કોઇ હળાહળ (સમુદ્રમંથન દરમ્યાન નીકળતું વિષ) સ્વિકારતાં. પરિણામે આવી નકારાત્મક શક્તિઓનું પ્રમાણ તે સમયે વધી જાય છે અને તેના પ્રતિકાર માટે બીલીપત્ર, ધંતુરાનાં પુષ્પ, રૂદ્રાક્ષ, વગેરે પદાર્થો શિવને અર્પણ કરવામાં આવે છે.તેમની પૂજા કરવામાં આવે છે.

- Advertisement -

Untitled 1 2

શિવરાત્રીનું પર્વના દિવસે ઉપવાસ રાખવામાં આવે છે.અને ભક્તિ આરાધના કરવામાં ભક્તો ભક્તિમાં લીન થઇ જાય છે.આ દિવસે જુનાગઢમાં પણ શિવરાત્રીનો ઉત્સવ ઉજવવામાં આવે છે.અને અહી સાધુઓ,બાવાઓ પોતાનો અખાડામાં બેસે છે,અને તપ કરે છે.સૃષ્ટિનું સર્જન કાર્ય પૂર્ણ થતાં એક વખત પાર્વતીજીએ શિવને પુછ્યં કે તેમનો પ્રિય દિવસ કયો છે, ત્યારે શિવજીએ કહ્યું કે મહા વદ તેરસ, અને શિવની આ પસંદની જાણ પાર્વતીએ તેમના સહિયારો અને અન્ય દેવતાઓને કરી અને ધીમેં ધીમે આ કાળક્રમ અનુસાર આની જાણ મનુષ્યને પણ થઇ.

- Advertisement -

content image 5978d5b3 f7a5 40eb 97d6 b90b8622b099

અન્ય એક કથા અનુસાર એક વખત સંસારના પ્રલયનો ભય તોળાઇ રહ્યો હતો, ત્યારે પાર્વતીએ શિવની પૂજા કરી અને તેમને જીવમાત્ર પર કૃપા કરી તેમનું રક્ષણ કરવા પ્રાર્થના કરી. શિવજીએ પ્રસન્ન થઈને કહ્યું કે જે જીવ મહા મહિનાની વદ ચૌદસને દિવસે તેમનું પૂજન અને ધ્યાન કરશે તેમને તે પ્રલય સમયે ઉગારશે. આમ, મહા શિવરાત્રિનું મહત્વ અનેરૂ છે.

- Advertisement -
- Advertisement -

shivling3

આ દિવસને ભગવાન શિવ ની આરાધના નો પ્રમુખ દિવસ માનવામાં આવે છે. ભગવાન શિવ જ એક એવા આરાધ્ય દેવ છે કે જેમાં રાત્રી નું જાગરણ અને ઉપવાસ નું મહત્વ છે.શિવરાત્રી એટલે કે દેવોના દેવ મહાદેવ ભોળાનાથને રીજવવાનું અને મહાદેવમય થવાનો દિવસ. દેવોના દેવ મહાદેવ એ આદિ-અનાદિ-અજન્માં છે. શિવરાત્રી એટલે મહાદેવજીનો જન્મોત્સવ..

3 166

- Advertisement -

ધાર્મિક જગતમાં “શિવરાત્રી” નું અનેરૂ મહત્વ જોવા મળે છે. ચાર રાત્રી પૈકીની શિવરાત્રી એટલે જીવ નું શિવ સાથેનું આધ્યાત્મ મીલન.મહાશિવરાત્રી મહત્વ, , રૂદ્રોત્સવ રાત્રી,  મહાશિવરાત્રી કલ્યાણ દાત્રી , મહાશિવરાત્રી ભગવાન ભોળાનાથની આરાધના, સાધના કરવાથી સઘળા પાપ, તાપ, સંતાપ દૂર થાય છે. મરકટ અને મલીન મન મિંદડુ બની અજય શાતા અનુભવે છે. ચંચળ અને ચલિત ચિત્ર ચંદવનમાં ફેરવાય છે. ‘હર’ કહેતા જ હર પ્રકારની પીડા દૂર થાય છે. યસ, માન, પ્રતિષ્ઠા, પ્રભાવ વધે છે. વિજય મળે છે. જીવનનો ફેરો ફળે છે. રિઘ્ધિરુસિઘ્ધિ કદમ ચૂમે છે, સફળતા સફળતા ચોતરફ ઝૂમે છે.આમ શીવરાત્રીને ધાર્મિક જગતમાં મહાન પર્વ માનવામાં આવે છે..

સુખી સંસાર માટે પતિ-પત્નીમાં હોવા જોઈએ આ 3 ગુણો, ક્યારેય નહીં થાય ઝઘડો!
કોને ક્યારેય માફ ન કરવા જોઈએ? જાણો જીવનમાં ક્ષમાનો સિદ્ધાંત અને ચાણક્ય નીતિના કડવા સત્ય
રમઝાનનો છેલ્લો શુક્રવાર ‘અલવિદા જુમ્મા’, જાણો મુસ્લિમ મહિલાઓ ઘરે કેવી રીતે અદા કરશે નમાઝ
સાવધાન! જો તમને પણ વારંવાર આવે છે ખરાબ સપના, તો આ હોઈ શકે છે ગંભીર સંકેત!
શું તમને પણ વારંવાર ડર અને ભ્રમ સતાવે છે? જાણો ક્યારે ‘ગોમેદ’ બની શકે છે તમારું સુરક્ષા કવચ
- Advertisement -
TAGGED:DHARMIKFestivalGODJUNAGADHJYOTIRLINGShivSHIVRATRIUMIYA
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T154819.237.jpg.webp
અરે વાહ! જીઓએ ₹299 ના પ્લાનમાં આપ્યું એવું જે કોઈ કંપની નથી આપતી, જાણો વિગત!
ટેકનોલોજી
iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 39.jpg.webp
ધર્મદર્શન

શા માટે મહાદેવને અતિપ્રિય છે ત્રણ પાંદડાનું બીલીપત્ર? જાણો તેનું ઊંડું આધ્યાત્મિક રહસ્ય

By Gujju Media
5 Min Read

જો તમે પણ આ ભૂલો કરો છો, તો ક્યારેય ધનવાન નહીં બની શકો! જાણો ચાણક્ય નીતિના નિયમો

By Gujju Media
3 Min Read
1778400700 Copy of Satya web temp 8.jpg.webp
ધર્મદર્શન

શું તમારા ઘરમાં અશાંતિ રહે છે? જાણી લો નકારાત્મક ઊર્જા ભગાડવાના અચૂક ઉપાયો

By Gujju Media
5 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?