Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: આ ઘટનાઓને માનવામાં આવે છે અશુભ! જાણો શું છે આ ઘટનાઓ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ધર્મદર્શન > આ ઘટનાઓને માનવામાં આવે છે અશુભ! જાણો શું છે આ ઘટનાઓ
ધર્મદર્શન

આ ઘટનાઓને માનવામાં આવે છે અશુભ! જાણો શું છે આ ઘટનાઓ

Subham Agrawal
Last updated: July 11, 2022 7:10 pm
By Subham Agrawal
2 Min Read
Share
These events are considered inauspicious! Learn what these events are
SHARE

આ ઘટનાઓ જીવનમાં આવવા વાળી શુભ–અશુભ વસ્તુઓની સંકેત આપે છે. અને જો આપને કોઈ આવા સંકેત મળે છો તો તુરંત સાવધાન થઈ જાવ અને તે ઘટનાઓને નજર અંદાજ ન કરો. જેથી મોટા નુક્સાનથી બચી શકાય. ઘરની છત પર મરેલું પક્ષી મળેતો તે સારુ નિશાન નથી માનવામાં આવતું. આવુ થવાથી છોકરાઓ સંબંધિત કેટલીક સમસ્યાઓ થવાનો ઈશારો છે. જેવું કે, તેમની તબિયત ખરાબ થઈ શકે છે. અથવા તેમને ગંભીર ઈજાઓ પણ થઈ શકે છે. 

These events are considered inauspicious! Learn what these events are

જો ઘરના આંગણામાં લગાવવામાં આવેલી તુલસીનો છોડ અચનાક સૂકાઈ જાય તો સાવધાન થઈ જાવ, આ કોઈ દુર્ઘટના કે કંઈક અઘટિત ઘટવાનું સંકેત છે. આવું થવું એ ઘરમાં આર્થિક સંક્ટ અને અન્ય કોઈ વિપત્તિ આવવાનો સંકેત છે. 

- Advertisement -

These events are considered inauspicious! Learn what these events are

જો વારં વાર તેલ અથવા દૂધ ઢોળાય તો તેને સારો સંકેત માનવામાં નથી આવતો. આવુ થવાનું દર્શાવે છે કે, કારોબાર કે નોકરીમાં કોઈ નુક્સાન થઈ શકે છે. ધનની હાનિ થઈ શકે છે અથવા કોઈ અવરોધ આવી શકે છે. આ જ રીતે મીઠું પણ ઢોળાય તેને સારુ માનવામાં નથી આવતું . જો ઘરમાં વારં વાર ઘડીયા બંધ થઈ જાય તો તાત્કાલિક હટાવી દે નહીંતર તમારું સૌભાગ્ય દુર્ભાગ્યમાં બદલાતા વાર નહીં લાગે  જો ઘરના લોકોની અચાનક ઉંઘ ઉડી જાય તો ઘરમાં મોટો વાસ્તુદોષ  અથવા નકારાત્મકતા વધવાનો ઈશારો છે. આવું થવા પર સચેત થઈ જવું 

- Advertisement -

 

કિચનમાં વારંવાર પડતી આ ૪ વસ્તુઓ આપે છે ગંભીર વાસ્તુ દોષનો સંકેત!
લગ્નનો નિર્ણય લેતા પહેલા વાંચો આ 4 વાતો, ચાણક્ય નીતિમાં જણાવ્યા છે જીવનસાથી પસંદ કરવાના ખાસ નિયમો
ભગવાન શ્રીકૃષ્ણએ જણાવ્યું ખુશ રહેવાનું રહસ્ય, યાદ રાખો આ અનમોલ શિક્ષાઓ
ચાણક્ય નીતિ: સફળ જીવન માટે કયા કાર્યમાં કેટલા લોકોની જરૂર છે?
સફળતાને તમારી તરફ ખેંચી લાવશે આ 5 આદતો, ભાગ્ય નહીં પણ પુરુષાર્થથી બદલાશે જીવન
- Advertisement -
TAGGED:badbad singhbird deathfamily in dangertulshi
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
1783973138 Copy of Satya web temp 18.jpg.webp
શું તમારું WhatsApp સુરક્ષિત છે? સ્કેમર્સથી બચવા માટે તરત જ કરી લો આ સેટિંગ્સ
ગેજેટ
1784000160 Copy of Satya web temp 39.jpg.webp
Jio અને Airtelના ધમાકેદાર પ્લાન, ૨૦૦ રૂપિયાથી ઓછામાં મેળવો ડેટા અને અનલિમિટેડ કોલિંગ!
ટેકનોલોજી
1771982747 stock 2402.jpg.webp
આજે કયા શેરો પર નજર રાખવી? HCL ટેક, એશિયન પેઇન્ટ્સ અને બાયોકોન સહિતના આ ટોપ સ્ટોક્સ રહેશે લાઈમલાઈટમાં
બિઝનેસ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

1765196055 Copy of Satya web temp 19.jpg.webp
ધર્મદર્શન

જીવન બદલી નાખશે ચાણક્યની આ 7 વાતો, અડધી મુશ્કેલીઓનો આવશે અંત

By Gujju Media
5 Min Read
Chanakya niti 1507.jpg.webp
ધર્મદર્શન

યુવાનીમાં થયેલી આ 4 ભૂલો જીવનભર આપશે મોટી સજા

By Gujju Media
5 Min Read
Matka 3005.jpg.webp
ધર્મદર્શન

 ઘરની આ ખાસ દિશામાં રાખો માટીનું માટલું, ચમકી જશે નસીબ અને આર્થિક તંગી થશે કાયમ માટે દૂર

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?