Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અભિનેત્રી સારા અલી ખાન તેના માતા-પિતાની છેલ્લી મુલાકાતને યાદ કરીને ભાવુક થઈ ગઈ.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > અભિનેત્રી સારા અલી ખાન તેના માતા-પિતાની છેલ્લી મુલાકાતને યાદ કરીને ભાવુક થઈ ગઈ.
બોલીવુડ

અભિનેત્રી સારા અલી ખાન તેના માતા-પિતાની છેલ્લી મુલાકાતને યાદ કરીને ભાવુક થઈ ગઈ.

Aryan Patel
Last updated: January 7, 2022 10:07 pm
By Aryan Patel
3 Min Read
Share
saif ali khan amrita singh last meeting78 700x368 1
SHARE

બોલીવુડના બહુમુખી પ્રતિમા ધરાવતા અભીનેતા સૈફ અલી ખાન અને અમૃતાસિંહ આજે એકબીજા સાથે નહિ. બંનેના છૂટાછેડા થયાને ઘણો સમય થઈ ગયો છે, આજે પણ કોઈના કોઈ કારણોસર બંનેના નામ સાથે લેવામાં આવે છે અને કોઈપણ મુદ્દા સામે સોશિયલ મીડિયા પર ચર્ચા થતી જ રહે છે. અમૃતા સિંહથી અલગ થયા પછી સૈફ અલી ખાને અભિનેત્રી કરીના કપૂર ખાન સાથે બીજા લગ્ન કર્યા હતા.

saif ali khan and amrita singh 700x394 1

લગ્ન પહેલા બંનેએ એકબીજાને ખૂબ લાંબા સમય સુધી ડેટ પણ કર્યા હતા. હવે કરીના કપૂર ખાન અને સૈફ અલી ખાનને બે પુત્રો છે. બીજી તરફ સૈફ અલી ખાનને અમૃતા સિંહથી એક છોકરો અને એક છોકરી છે. ખૂબ પ્રખ્યાત અભિનેત્રી સારા અલી ખાન સૈફ અલી ખાનના ચાર બાળકોમાંથી સૌથી મોટી પુત્રી છે.

- Advertisement -

saif ali khan and amrita singhdde 700x394 1

અભિનેતા સૈફ અલી ખાનથી લઈને અમૃતા અને અમૃતાથી લઈને કરીના કપૂર ખાન સુધીના બધા જ પોતાની અંગત જિંદગીના કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. તેમણે કારકિર્દી ક્ષેત્ર પર જેટલું નામ કમાવ્યું છે એટલું જ અંગત સ્તરે પણ કમાવ્યુ છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહના છૂટાછેડા પછી, તેમની પ્રથમ મુલાકાતથી લઈને તેમની પ્રેમકહાની, પારિવારિક સમસ્યાઓ, અણબનાવ, ઝઘડા અને પછી છૂટાછેડા સાથે જોડાયેલી ઘણી બાબતો ઇન્ટરનેટ પર પ્રસારિત થઈ હતી.

- Advertisement -

સૈફ અલી ખાન અને અમૃતા એકબીજાથી છૂટાછેડા લીધા પછી અલગ થઈ ગયા હતા, પણ જ્યારે બાળકોની વાત આવે છે, ત્યારે બંને એકસાથે ઉભા જોવા મળતા હતા. જો કે સૈફ પહેલા બંને બાળકો તેમની માતા સાથે રહે છે, પણ તેમ છતાં સૈફ અલી ખાન પોતાનો સમય પોતાના બંને બાળકો માટે ફાળવે છે. આનો સૌથી મોટો પુરાવો એ છે કે, તે ઘણી વખત સારા અલી ખાન સાથેના ઈન્ટરવ્યુમાં દેખાયા છે.

Sara ali and saif ali khan 28.09.20 2

- Advertisement -

જ્યારે પણ અમૃતા સિંહ અને સૈફ સાથે હોવાની વાત આવે છે, ત્યારે બંને ક્યારેય સાથે જોવા મળ્યા નથી. છૂટાછેડા પછી સૈફ અને અમૃતા ક્યારેય જાહેરમાં મળ્યા નથી, પણ સૈફ અલી ખાન અને અમૃતા તેમના બાળકો સારા અલી ખાન અને ઈબ્રાહિમ અલી ખાનના કારણે હંમેશા એકબીજાના સંપર્કમાં રહે છે.

amrita singh and sara 02.01.22 3 700x389 1

- Advertisement -
- Advertisement -

એક પ્રસંગ એવો પણ હતો, જ્યારે બંને એકસાથે જોવા મળ્યા હતા અને આ પણ તેમની પુત્રી સારા અલી ખાનના કારણે શક્ય બન્યું છે. તેના પિતા અને માતાની મુલાકાતની વાર્તા સારાએ પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહી હતી. સારાના કહેવા પ્રમાણે, સૈફ અને અમૃતાની છેલ્લી મુલાકાત, ત્યારે થઈ જ્યારે તે સારાને ડ્રોપ કરવા કોલંબિયા ગયો હતો. તે સમયે સારા તેના વધુ અભ્યાસ માટે કોલંબિયા યુનિવર્સિટી ગઈ હતી. તે દરમિયાન અમૃતા સારાને છોડીને જતી રહી હતી.

amrita singh sara ali khan 5959774 835x547 m 700x459 1

આવી પરીસ્થિતિમાં સૈફ અલી ખાન પણ આ બંને સાથે ગયા હતા. અભિનેત્રી સારાએ કહ્યું હતું કે, ‘જ્યારે મારા પિતા કોલંબિયા યુનિવર્સિટી છોડવા ગયા હતા, ત્યારે મારી માતા પણ મારી સાથે હતી. તે સમય ખરેખર સારો અને મારા માટે આનંદમય હતો. અમે ત્યાં પણ સાથે ભોજન કર્યું હતું.’ સારા તે સમયને યાદ કરીને ખૂબ જ ભાવુક થઈ ગઈ. સારા અલી ખાન હવે બોલિવૂડની જાણીતી અભિનેત્રી બની ગઈ છે. તેની પાસે ઘણી ફિલ્મો છે.

- Advertisement -
જનતા કર્ફ્યુના સપોર્ટમાં આવ્યા બીગ-બિ, અમિતાભ બચ્ચને ટ્વીટ કરી આપ્યો મોટો સંદેશ
કરવા ચૌથ પર વિક્કી કૌશલએ કેટરીના કૈફને આપી આવી સરપ્રાઈઝ, કેટરીના છે ખુશખુશાલ.
સુશાંત બાદ વધુ એક એક્ટરની આત્મહત્યા,ક્યોંકી સાસ ભી કભી બહુથીમાં કર્યું હતુ કામ
માઇકલ જેક્સને પોતાના ગુરુ માને છે ટાઇગર
સદીના મહાનાયક અમિતાભ બચ્ચન કોરોના પોઝિટિવ,મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T114151.937.jpg.webp
ભારતની મોટી આર્થિક સિદ્ધિ: વિદેશી હૂંડિયામણ ભંડોળ વધીને $729.33 અબજના ઓલ-ટાઈમ હાઈ પર
બિઝનેસ
Budh 2005.jpg.webp
સપ્ટેમ્બરમાં 4 મોટા ગ્રહોનું રાશિ પરિવર્તન: બુધ બે વાર બદલશે ચાલ
ધર્મદર્શન
iNDIA 2026 08 29T121936.223.jpg.webp
પનીર બાદ હવે ઘી પર પણ મોટું એક્શન: આ રાજ્યએ નકલી ઘીના વેચાણ પર લગાવ્યો 1 વર્ષનો બેન
હેલ્થ
iNDIA 2026 08 29T114729.004.jpg.webp
શું ઈંડાં તમારા હૃદય માટે હાનિકારક છે? હૈદરાબાદના તબીબે 185 દેશોના 28 વર્ષના રિસર્ચના આધારે ખોલ્યું રહસ્ય
લાઈફ સ્ટાઈલ
juee.jpg.webp
જો રૂટે રચ્યો ઇતિહાસ: ઘરઆંગણે ટેસ્ટમાં સૌથી વધુ રન બનાવી વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

kangana ranaut sushant singh rajput mukesh bhatt
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસની તપાસ પર કંગનાના પ્રહાર, કરી આ મોટી વાત

By Palak Thakkar
2 Min Read
5d2f3bc6ba15961b544b3e64 2
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યા 20 વર્ષ, પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર શેર કર્યો ખાસ મેસેજ

By Palak Thakkar
1 Min Read
PicsArt 01 29 06.28.17 scaled
બોલીવુડ

જ્યારે એક્ટર અજાણ્યા લોકોને મળ્યા, 2 ફિલ્મો ઓફર કરી, એકે સામાન ઉપાડ્યો, ઐશ્વર્યાએ તેને ખોળામાં બેસાડી

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?