Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના વાયરસ સામેની લડાઇમાં બોલિવુડના કિંગખાને આપ્યું આર્થિક યોગદાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > કોરોના વાયરસ સામેની લડાઇમાં બોલિવુડના કિંગખાને આપ્યું આર્થિક યોગદાન
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

કોરોના વાયરસ સામેની લડાઇમાં બોલિવુડના કિંગખાને આપ્યું આર્થિક યોગદાન

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
3 Min Read
Share
SRK 5e86c5ab4e2a5
SHARE

કોરોનાવાઈરસની લડાઈમાં બોલિવૂડ સ્ટાર્સ સરકારને શક્ય તેટલી મદદ કરી રહ્યાં છે. હવે, શાહરુખ ખાનની કંપનીએ સરકારને મદદ કરવાનો નિર્ણય લીધો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કોરોના સામેની જંગ લડા માટે દેશના નાગરિકો પાસે રાહતફંડમાં ડોનેટ કરવાની અપીલ કરી છે.

Contents
  • 1. PM CARES ફંડમાં કોલકાતા નાઈટ રાઈડર્સે કન્ટ્રીબ્યૂટ કર્યું છે. આ આઈપીએલ ફ્રેન્ચાઈઝીના ઓનર ગૌરી ખાન, શાહરુખ ખાન, જૂહી ચાવલા તથા જય મહેતા છે અને તમામે સાથે મળીને ફાળો આપ્યો છે.
  • 2. આ જ રીતે મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર રિલીઝ ફંડમાં રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટે દાન આપ્યું છે. આ કંપનીને શાહરુખ ખાન તથા ગૌરી ખાન ચલાવે છે.
  • 3. હેલ્થ કેર વર્ક્સના સપોર્ટ તથા સુરક્ષા માટે કેકેઆર તથા મીર ફાઉન્ડેશને સાથે મળીને પચાસ હજાર પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) કિટ્સ ડોનેટ કર્યાં છે.
  • 4. મીર ફાઉન્ડેશને સાર્થઃ ધ અર્થ ફાઉન્ડેશન સાથે મળીને રોજ 5500 પરિવારને એક મહિના સુધી ભોજન આપવાની જવાબદારી ઉઠાવી છે. આ હેઠળ એક કિચન સેટ કરવામાં આવ્યું છે, જે રોજ 2000 તાજું ભોજન બનાવેલી ડિશ હોસ્પિટલ તથા અન્ય જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.
  • 5. રોટી ફાઉન્ડેશન (મહારાષ્ટ્રના પૂર્વ ડીઆઈજી બી. શ્રીવર્ધને બનાવ્યું છે) સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે અને તેની સાથે મળીને 3 લાખ મિલ કિટ્સ દસ હજાર લોકોને ઓછામાં ઓછું એક મહિના સુધી આપવામાં આવશે.
  • 6. મીર ફાઉન્ડેશન દિલ્હીમાં 2500 ડેઈલી વેઈજિઝ વર્કર્સને બેઝિક જરૂરી સામાન તથા ગ્રોસરી એક મહિના સુધી આપશે.
  • 7. યુપી, દિલ્હી, બિહાર, ઉત્તરાખંડ તથા પશ્ચિમ બંગાળની 100 એસિડ અટેક સર્વાઈવરની મહિના સુધીની બેઝિક જરૂરિયાત પૂરી કરવામાં આવશે.

641047 pm modi srk
આ અપીલને ધ્યાને લઇને બોલિવૂડ, રમત ગમત સહિત અન્ય ક્ષેત્રોના નામી અનામી લોકો પ્રધાનમંત્રી રાહત ફંડમાં દિલ ખોલીને દાન આપી રહ્યા છે. અક્ષય કુમારે 25 કરોડનું દાન આપ્યું છે. ત્યારે હવે ફિલ્મ જગતના જાણીતા અદાકાર શાહરૂખ ખાને પણ કોરોના સામેની જંગમાં પોતાનું અનુદાન આપવાની જાહેરાત એક ટ્વીટ કરીને કરી હતી.

shahrukhkhan 1572016986

- Advertisement -

શાહરુખ ખાને કહ્યું હતું, આ લડાઈમાં સરકારનો સાથ આપવા માટે મારા તરફથી કોન્ટ્રીબ્યૂટ કરવાનો પ્રયાસ કર્યો છે. અમે અલગ-અલગ પ્રકારના ઈનીશિએટિવ્સની સાથે આવ્યા છીએ. આજે આપણે એવા મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યાં છીએ, જેમાં માનવતાની ઉદારતા જ તેની સાચી પ્રતિક્રિયા હોઈ શકે છે.

feature 78 1280x720 1

- Advertisement -

આ સમયે આપણે બધાએ એકબીજાને સાથ આપવાનો છે, જેથી આપણે આગામી દિવસોનો સામનો એકબીજા સાથે વધુ મજબૂત તથા દયાળું થઈને કરી શકીએ. આ મુશ્કેલ સમય આસાનીથી પસાર થવાનો નથી. આમાંથી બહાર આવતા સમય લાગશે. આપણે બધાએ આ સમયમાંથી પસાર થવાનું છે અને સાથે જ આ પરિસ્થિતિમાં આપણે એ વાત સમજવાની છે કે પોતાની મદદ કરવામાં અને એકબીજાની મદદ કરવા વચ્ચે કોઈ અંતર નથી. આ મહામારીના પ્રસારમાં આનાથી વધુ કોઈ વાત સ્પષ્ટ થઈ શકી નથી કે આપણે બધા એકબીજા સાથે કોઈ પણ જાતના ભેદભાવ વગર જોડાયેલા છીએ. આથી જ આપણે પોત-પોતાની ક્ષમતા પ્રમાણે એકબીજાની મદદ કરી શકીએ છીએ.

 

- Advertisement -

srk

1. PM CARES ફંડમાં કોલકાતા નાઈટ રાઈડર્સે કન્ટ્રીબ્યૂટ કર્યું છે. આ આઈપીએલ ફ્રેન્ચાઈઝીના ઓનર ગૌરી ખાન, શાહરુખ ખાન, જૂહી ચાવલા તથા જય મહેતા છે અને તમામે સાથે મળીને ફાળો આપ્યો છે.

2. આ જ રીતે મહારાષ્ટ્ર ચીફ મિનિસ્ટર રિલીઝ ફંડમાં રેડ ચિલીઝ એન્ટરટેઈન્મેન્ટે દાન આપ્યું છે. આ કંપનીને શાહરુખ ખાન તથા ગૌરી ખાન ચલાવે છે.

3. હેલ્થ કેર વર્ક્સના સપોર્ટ તથા સુરક્ષા માટે કેકેઆર તથા મીર ફાઉન્ડેશને સાથે મળીને પચાસ હજાર પર્સનલ પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ (PPE) કિટ્સ ડોનેટ કર્યાં છે.

4. મીર ફાઉન્ડેશને સાર્થઃ ધ અર્થ ફાઉન્ડેશન સાથે મળીને રોજ 5500 પરિવારને એક મહિના સુધી ભોજન આપવાની જવાબદારી ઉઠાવી છે. આ હેઠળ એક કિચન સેટ કરવામાં આવ્યું છે, જે રોજ 2000 તાજું ભોજન બનાવેલી ડિશ હોસ્પિટલ તથા અન્ય જરૂરિયાતમંદ લોકોને આપવામાં આવશે.

5. રોટી ફાઉન્ડેશન (મહારાષ્ટ્રના પૂર્વ ડીઆઈજી બી. શ્રીવર્ધને બનાવ્યું છે) સાથે ટાઈઅપ કરવામાં આવ્યું છે અને તેની સાથે મળીને 3 લાખ મિલ કિટ્સ દસ હજાર લોકોને ઓછામાં ઓછું એક મહિના સુધી આપવામાં આવશે.

6. મીર ફાઉન્ડેશન દિલ્હીમાં 2500 ડેઈલી વેઈજિઝ વર્કર્સને બેઝિક જરૂરી સામાન તથા ગ્રોસરી એક મહિના સુધી આપશે.

7. યુપી, દિલ્હી, બિહાર, ઉત્તરાખંડ તથા પશ્ચિમ બંગાળની 100 એસિડ અટેક સર્વાઈવરની મહિના સુધીની બેઝિક જરૂરિયાત પૂરી કરવામાં આવશે.

કોરોના વાયરસના વધતા કહેર વચ્ચે કોરોનાને લઇ WHOએ આપી મહત્વની જાણકારી
માત્ર ‘બોર્ડર 2’ જ નહીં, દેશભક્તિનો જોશ જગાડી દેશે બોલિવૂડની આ 10 શ્રેષ્ઠ ફિલ્મો
સારા અલી ખાને કરાવ્યું હોટ ફોટો શુટ
જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરી દેશવાસિયો પાસે કઇ બાબત માટે માંગ્યા સૂચનો
ગુજરાતના વૈજ્ઞાનિકોને મળી મોટી ઉપલબ્ધિ, ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે શોધ્યું કોરોનાનું વંશસૂત્ર
- Advertisement -
TAGGED:#CoronaAlert#pmmodicontributioncoronacorona virusfundfightagainstcoronaSHAHRUKH khanSRK
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
India Test Squad2.jpg.webp
ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત! મોહમ્મદ શમીને ફરી ન મળી તક
સ્પોર્ટ્સ
Kanya Pujan 2.jpg.webp
નવરાત્રીમાં આ ભૂલ ન કરતા! કન્યા પૂજન પહેલા જાણી લો આ ખાસ નિયમો અને દેવીઓના સ્વરૂપ
ધર્મદર્શન
The Dirty Picture 2 2.jpg.webp
15 વર્ષ પછી પાછી ફરી રહી છે ‘ધ ડર્ટી પિક્ચર’, એકતા કપૂરે કરી સીક્વલની મોટી જાહેરાત!
એન્ટરટેઈન્મેન્ટ
Caramel Rice Kheer 2.jpg.webp
ખીરમાં લાવો નવો ટ્વિસ્ટ, આ નવરાત્રી ઘરમાં બનાવો ક્રિમી કેરેમેલ રાઈસ ખીર
ફૂડ
- Advertisement -

You Might Also Like

1770595254 Copy of Satya web temp 2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

1600 કરોડની સંપત્તિના માલિક, છતાં આ ફિલ્મ કરી હતી મફતમાં! જાણો અમિતાભની ‘બ્લેક’ પાછળની વાર્તા

By Gujju Media
4 Min Read
pr274
Uncategorizedગુજરાત

લોકડાઉન 3.0 માટે ગુજરાત સરકાર કેન્દ્રના નિર્ણયની જોઈ રહી છે રાહ

By Chintan Mistry
1 Min Read
amitabhbachchan 52034000 560973491081852 1963773337661212503 n
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સદીના મહાનાયકે કોરોના વાઇરસના ખૌફ સામે લડવા આપી મોટી સલાહ

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?