Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: એક નવા પ્રકારનું પાત્ર ભજવવા માટે તૈયાર છે આયુષ્માન ખુરાના, આગામી ફિલ્મમાં ગાયનેકોલોજિસ્ટના રોલમાં જોવા મળશે આયુષ્માન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > એક નવા પ્રકારનું પાત્ર ભજવવા માટે તૈયાર છે આયુષ્માન ખુરાના, આગામી ફિલ્મમાં ગાયનેકોલોજિસ્ટના રોલમાં જોવા મળશે આયુષ્માન
બોલીવુડ

એક નવા પ્રકારનું પાત્ર ભજવવા માટે તૈયાર છે આયુષ્માન ખુરાના, આગામી ફિલ્મમાં ગાયનેકોલોજિસ્ટના રોલમાં જોવા મળશે આયુષ્માન

Palak Thakkar
Last updated: March 1, 2020 2:57 pm
By Palak Thakkar 2 Min Read
Share
Ayushmann Khurrana AND ALAYA F HD PIC
SHARE

બોલિવુડ સુપરસ્ટાર આયુષ્માન ખુરાના હાલ તેના સોનેરી કાળ માંથી પસાર થઇ રહ્યો છે,નેશનલ એવોર્ડ વિનર સ્ટાર બેકટુબેક સુપરહિટ ફિલ્મો આપી રહ્યો છે,આયુષ્માન હાલ પોતાની ફિલ્મ ‘શુભ મંગલ જ્યાદા સાવધાન ની સફળતાની ઉજવણી કરવામાં આવી રહી છે.

Ayushmann Khurrana HD PIC

ફિલ્મમાં આયુષ્માને એક ગે છોકરાનું પાત્ર ભજવ્યું છે.

- Advertisement -

ayushmannk 61449471 201222550840395 2457951877317088203 n

આ પહેલાં તે એક સમયે સ્પર્મ ડોનર, આંધળા મ્યૂઝિશિયન, તો ક્યારેક લેડી કોલર તો ક્યારેક ટકલાના રૂપમાં દિલ જીતી ચૂક્યા છે. તો બીજી તરફ સમાચાર આવ્યા છે કે આયુષ્માન ખુરાના એક નવા પ્રકારનું પાત્ર ભજવવા માટે તૈયાર છે.

- Advertisement -

Ayushmann Khurrana HD PIC
આયુષ્માન ખુરાનાએ પોતાના આગામી પ્રોજેક્ટને પણ સાઇન કરી લીધો છે. તે પોતાની આગામી ફિલ્મમાં ગાયનેકોલોજિસ્ટના રોલમાં જોવા મળશે. ફિલ્મની કહાની સોશિયલ કોમેડી હશે, જેનું નામ સ્ત્રી રોગ વિભાગ હશે. આયુષ્માન ખુરાના જંગલી પિક્ચર સાથે હશે.

Ayushmann Khurrana AND ALAYA F
આ ફિલ્માં આયુષ્માન ખુરાના ગાયનેકોલોજિસ્ટના રોલમાં જોવા મળશે. ફરી એકવાર ફિલ્મની કહાની સોશિયલ કોમેડી હશે. પરંતુ આ ફિલ્મની વધુ એક ખાસિયત હશે તેની અભિનેત્રી, કારણ કે આ ફિલ્મમાં આયુષ્માન ખુરાના સાથે અલાયા ફર્નીચરવાલા જોવા મળશે. અલાયાએ તાજેતરમાં જ ફિલ્મ જવાની જાનેમન વડે ડેબ્યૂ કર્યું છે.

- Advertisement -

Ayushmann Khurrana HD PIC

સમાચાર અનુસાર આ નવા પ્રોજેક્ટને અનુભૂતિ કશ્યપ ડાયરેક્ટ કરશે. ફિલ્મની કહાની એક ગાયનેકોલોજિસ્ટની આસપાસ ફરશે, જેના જીવનમાં અચાનક ફેરફાર આવે છે જ્યારે તે છોકરીને શરણ આપે છે. આયુષ્માન ખુરાનાને જંગલી પિક્ચર્સની સાથે ત્રીજીવાર કોલેબોરેશન કર્યું છે. આયુષ્માન ખુરાના પહેલાં જંગલી પ્રોડક્શન હાઉસ સાથે ફિલ્મ બરેલી કી બરફી (2017) અને બધાઇ હો (2018)માં પણ કામ કરી ચૂક્યા છે.

- Advertisement -
- Advertisement -

ayushmannk 81158156 128251795337163 1690554323409712099 n

તમને જણાવી દઇએ કે તાજેતરમાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે પણ આયુષ્માનની ફિલ્મ શુભ મંગલ જ્યાદા સાવધાનની પ્રશંસા કરી હતી. તેમણે ફિલ્મને લઇને ટ્વિટ કર્યું હતું. આ પ્રશંસા બાદ આયુષ્માન ખુરાનાએ પણ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો હતો.

You Might Also Like

કેસરી વીર: લેજેન્ડ્સ ઓફ સોમનાથનું ટ્રેલર રિલીઝ!

‘કેસરી ચેપ્ટર 2’ માં ફરી જોવા મળશે અક્ષય કુમારનો જાદુ, કરણ જોહરે રિલીઝ ડેટ જાહેર કરી

એ.આર. રહેમાનની તબિયત અચાનક બગડી, ચેન્નાઈની હોસ્પિટલમાં દાખલ

ખુશી, ઇબ્રાહિમ અને જુનૈદ પછી, વધુ એક સુંદર સ્ટાર કિડ લોન્ચ માટે તૈયાર, પિતા છે ફ્લોપ હીરો

વિકી કૌશલની ‘છાવા’ એ ‘સ્ત્રી 2’ અને ‘બાહુબલી 2’ ના રેકોર્ડ તોડ્યા, ત્રીજા અઠવાડિયામાં જીત મેળવી

- Advertisement -
TAGGED:Ayushmann Khurranagynaecologisthot alya fnew movie
Share This Article
Facebook Twitter Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

- Advertisement -

You Might Also Like

kiara advani exits from farhan akhtar don 3 with ranveer singh after pregnancy announcement1
બોલીવુડ

કિયારા અડવાણીએ ગર્ભાવસ્થાની જાણ થતાં જ આ મોટી ફિલ્મ છોડી દીધી! મેકર્સ નવી હિરોઈન શોધી રહ્યા છે

By Gujju Media 3 Min Read
shraddha kapoor daughter of bollywood villain shakti kapoor got her first movie via facebook interesting story1
બોલીવુડ

આ હિરોઈન છે ખૂંખાર વીલનની દીકરી, એક સમયે વેચતી હતી કોફી આજે કરે છે બોલિવૂડ પર રાજ

By Gujju Media 3 Min Read
akshay kumar film oh my god 2 became superhit for small character of lord shiva read shocking collection1
બોલીવુડ

ભગવાન શિવના નાના રોલે બદલી નાખ્યું ફિલ્મનું ભાગ્ય, હીરો કે હિરોઈન વગર 150 કરોડની કમાણી કરી

By Gujju Media 3 Min Read

More Popular from Gujju Media

aarti
Uncategorized

લોકપ્રિય આરતી : આનંદ મંગલ કરું આરતી, હરિ ગુરુ સંત ની સેવા

By Gujju Media 2 Min Read
shree krishna

લોકપ્રિય ભજન : ઘટમાં ગિરિધારી ને મનમાં મોરારી

By Gujju Media
shree ji bava
ભજન

શ્રીજીબાવાએ કૃપા કરી ત્યારે, આંગણ અવસર આવ્યો રે..

By Gujju Media 1 Min Read
- Advertisement -
ભજન

શ્રીનાથજીની આરતી : આરતી શ્રીનાથજીની મંગળા કરી

આરતી શ્રીનાથજીની મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી, પ્રભુ મંગળા કરી આરતી શ્રીનાથજીની મંગળા કરી.. શંખ…

By Gujju Media
આરતીશ્રી કૃષ્ણ ભજન

કૃષ્ણ અવતારની આરતી: ઉતારો આરતી શ્રીકૃષ્ણ ઘેર આવ્યા

ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા ઉતારો આરતી શ્રી કૃષ્ણ ઘેર આવ્યા માતા જશોદા કુવર કાન…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

દ્વારિકાધીશનું ભજન : દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે…

દ્વારીકાનો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ મારો રાજા રણછોડ છે દ્વારીકા નો નાથ…

By Gujju Media
ભજનશ્રી કૃષ્ણ ભજન

ભજન : હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી

હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી…

By Gujju Media
ભજન

પવિત્ર શ્રાવણ માસમાં વાંચો ‘શિવ તાંડવ સ્તોત્રમ્’

શિવ તાંડવ સ્તોત્રમ્ જટાટવીગલજ્જલપ્રવાહપાવિતસ્થલે ગલેવલંબ્ય લંબિતાં ભુજંગતુંગમાલિકામ્ । ડમડ્ડમડ્ડમડ્ડમન્નિનાદવડ્ડમર્વયં ચકાર ચંડતાંડવં તનોતુ નઃ શિવઃ શિવમ્ ॥…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?