અનન્યા પાંડે એ સ્ટૂડન્ટ ઓફ ધ યર ટુથી બોલીવૂડમાં ડેબ્યુ કર્યું છે. હવે તે કાર્તિક આર્યન સાથે પતિ, પત્ની અને વોનું શૂટિંગ પર્ણ કરી લીધુ છે…..અને ફિલ્મનું ટ્રેલર પણ લોન્ચ થઇ ગયું છે, આ સાથે અનન્યાની બીજી મોટી જોવા મળે તેવી શક્યતા છે……. હવે તે ફરાહ ખાનની ફિલ્મ કરે તેવી શક્યતા છે.અનન્યાએ સોશિયલ મીડિયાના ઇન્સ્ટાગ્રામના પોતાના અકાઉન્ટ પર પોતાની, કાર્તિકની અને ભૂમિની તસવીર સાથે ફરાહ ખાનની તસવીર મુકી છે. અમે તમને બહુ પ્રેમ કરીએ છીએ. અમારી આગામી દિગ્દર્શક, એમ તસવીર સાથે કેપ્શન લખ્યું છે.હવે અનન્યાએ આ વાત મજાકમાં કહી છે કે, વાસ્તવમાં તેઓ સાથે કામ કરવાના છે, તે તો સમય જ દાખવશે. હાલ તો ફરાહ સત્તે પે સત્તાની રીમેક બનાવાની યોજના છે. જોકે તેણે આ ફિલ્મની સ્ટાર કાસ્ટ અંગે હજી નિર્ણય લીધો નથી.હાલ તો અનન્યા પાસે પતિ, પત્ની ઔર વોહ ઉપરોત અલી અબ્બાસની કાલી પીલી ફિલ્મ પણ છે.તો હવે અનન્યા ફરાહ સાથે ફિલ્મ કરે છે નહિ એ તો જોવાનું રહ્યું……વાત કરીએ અનન્યાના આવનારી ફિલ્મ પતિ,પત્ની,વો તો આ ફિલ્મ 6 ડિસેમ્બરના રોજ રિલીઝ થશે…….
You Might Also Like
More Popular from Gujju Media
- Advertisement -
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન હર હર શંભુ ભોળા મને…
By
Gujju Media
ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics
ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…
By
Gujju Media
અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો
ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…
By
Gujju Media
જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં
વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…
By
Gujju Media
શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા
વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…
By
Gujju Media
- Advertisement -

