મલ્ટિસ્ટારર પિરિયડ ડ્રામા ફિલ્મ ‘પાણીપત’નું પહેલું પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું છે. આ સાથે ફિલ્મની રિલીઝ ડેટ પણ જાહેર કરાઈ છે. પાણીપતના યુદ્ધ પર આધારિત આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં સંજય દત્ત, અર્જુન કપૂર, કૃતિ સેનન અને ઝીનત અમાન સામેલ છે. આ ફિલ્મને ‘જોધા અકબર’, ‘લગાન’ ફેમ ડિરેક્ટર આશુતોષ ગોવરિકર ડિરેક્ટ કરી છે જ્યારે ફિલ્મ પણ તેમના પ્રોડક્શન હાઉસ હેઠળ જ પ્રોડ્યૂસ થઇ છે. ફિલ્મનું પોસ્ટર સોશિયલ મીડિયા પર રિલીઝ કરતાં અર્જુન કપૂરે લખ્યું કે, ‘ઇતિહાસ બદલનાર યુદ્ધના સાક્ષી બનો.’અર્જુન કપૂર સદાશિવરાવ ભાઉના રોલમાં છે. ફિલ્મમાં ક્રિતિ સેનન સદાશિવરાવ ભાઉની બીજી પત્ની પાર્વતી બાઈના પાત્રમાં દેખાશે. સદાશિવરાવ ભાઉની પહેલી પત્નીના મૃત્યુ બાદ તેમના લગ્ન પાર્વતી બાઈ સાથે થયા હતા. સદાશિવરાવ ભાઉ પેશવા બાજીરાવના ભાઈના દીકરા હતા. પાણીપતની ત્રીજી લડાઈમાં તેઓ મરાઠા સેનાના સરદાર સેનાપતિ હતા.
You Might Also Like
More Popular from Gujju Media
- Advertisement -
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન હર હર શંભુ ભોળા મને…
By
Gujju Media
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan
હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન હર હર શંભુ ભોળા મને…
By
Gujju Media
જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં
વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…
By
Gujju Media
શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા
વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…
By
Gujju Media
શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa
શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…
By
Gujju Media
- Advertisement -

