Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સિંગર નેહા કક્કરે કરી આ મોટી જાહેરાત,સોશિયલ મીડિયા પર ફેલાયેલી નેગેટિવિટીને કારણે લીધો આ નિર્ણય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સિંગર નેહા કક્કરે કરી આ મોટી જાહેરાત,સોશિયલ મીડિયા પર ફેલાયેલી નેગેટિવિટીને કારણે લીધો આ નિર્ણય
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સિંગર નેહા કક્કરે કરી આ મોટી જાહેરાત,સોશિયલ મીડિયા પર ફેલાયેલી નેગેટિવિટીને કારણે લીધો આ નિર્ણય

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
neha 2
SHARE

સુશાંત સિંહ રાજપૂતના સુસાઈડ બાદ સોશિયલ મીડિયા પર ઘણાં સેલેબ્સ અને મોટી હસ્તીઓને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. ફેન્સ ઘણાં મોટા સ્ટાર્સ, પ્રોડક્શન હાઉસ, ડિરેક્ટર્સ સહિત સ્ટાર કિડ્સની પણ ટીકા કરી રહ્યાં છે અને તેમને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યાં છે. સલમાન ખાન, કરણ જોહર, એકતા કપૂર, આલિયા ભટ્ટ, સોનમ કપૂર સહિતના ઘણાં સ્ટાર્સને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે.

neha kakkar creates a drool worthy style statement

આ બધાંની વચ્ચે સોશિયલ મીડિયા પર ફેલાયેલી નેગેટિવિટીને કારણે બોલિવૂડ સેલેબ્સ પોતાને દૂર કરવા માંગે છે. થોડાં સમય પહેલાં જ સોનાક્ષી સિન્હા, સાકીબ સલીમ અને આયુષ શર્મા જેવા સ્ટાર્સે સોશિયલ મીડિયા પર વધી રહેલી નફરતને કારણે ટ્વિટરને અલવિદા કહી દીધું હતું અને હવે બોલિવૂડની સિંગિંગ ક્વીન કહેવાતી સિંગર નેહા કક્કરે પણ સોશિયલ મીડિયા છોડવાની જાહેરાત કરી છે.

- Advertisement -

neha kakakr
નેહાએ ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરીને લખ્યું છે કે, હું સૂવા જઈ રહી છું. પ્લીઝ મને જગાવી દેજો જ્યારે દુનિયા વધુ સારી થઈ જાય. જ્યારે દુનિયામાં આઝાદી, પ્રેમ, સન્માન, આનંદ, સ્વીકાર્ય, સારાં લોકો જોવા મળે ત્યારે મને જગાડજો. મારે નફરત, નેપોટિઝ્મ, ઈર્ષ્યા, હત્યા અને આત્મહત્યા, ખરાબ લોકોની દુનિયા જોવી નથી. ગુડ નાઈટ, ચિંતા ના કરતાં હું મરવા નથી જઈ રહી, બસ થોડા દિવસ માટે સોશિયલ મીડિયાથી વિરામ લઈ રહી છું

neha111 1200x665 1

- Advertisement -

સાથે જ નેહા કક્કડે તેની પોસ્ટમાં લખ્યું- જો તમને કંઈ ખોટું લાગ્યું હોય તો મને માફ કરી દેજો. પણ મને ઘણાં સમયથી આવું ફીલ થઈ રહ્યું હતું પણ હું જણાવી શકી નહોતી. હું ખુશ રહેવા માંગુ છું, હું પણ માણસ છું અને ઈમોશનલ છું. પણ ચિંતા ન કરતા હું સ્વસ્થ છું. તમને બધાંને ખૂબ પ્રેમ કરું છું.

ટીવી સીરિયલ કુંડળી ભાગ્યની પ્રીતા તેના પતિ સાથે હનીમૂન માટે માલદીવ પહોંચી.
ઉર્ફી જાવેદ આ પ્રખ્યાત સિંગર સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે? લગ્ન પહેલાના ફોટાઓ આવ્યા સામે.
શું તમે ‘કૉકટેલ 2’ જોઈ? જાણો કેમ પહેલા જ દિવસે આ ફિલ્મે બોક્સ ઓફિસ પર મચાવી ધૂમ!
સુશાંતને મ્યુઝિકલ ટ્રિબ્યૂટ દ્વારા આપવામાં આવશે શ્રદ્ધાજંલિ, ડિઝની હોટસ્ટાર અને સોની મ્યુઝિક ઈન્ડિયાએ કર્યું આ કાર્યક્રમનું આયોજન
ફિલ્મોના શોખીનો માટે સારા સમાચાર આ મહિનાના અંતમાં ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થશે આ ધમાકેદાર ફિલ્મો
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOOD NEWSBOLLYWOODNEWSneha kakkar
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1792891061 gold2.jpg.webp
શું તમે પણ સોનાના વેપારમાંથી કમાણી કરવા માંગો છો? સરકારની આ 75% સબસિડી સ્કીમ વિશે જાણી લો!
બિઝનેસ
Hasanamba Temple 2.jpg.webp
વર્ષમાં માત્ર એક જ વાર ખુલ્લ્યું રહસ્યમય હસનમ્બા મંદિર! કપાટ બંધ હોવા છતાં અખંડ રહે છે દીવો
ધર્મદર્શન
Salaar 2.jpg.webp
આખરે ક્યારે શરૂ થશે પ્રભાસની ‘સલાર 2’? ડાયરેક્ટર પ્રશાંત નીલે તારીખ જાહેર કરીને કર્યો મોટો ખુલાસો
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 23T104210.176.jpg.webp
બ્લડ કેન્સરની સારવારમાં ભારતની મોટી પહેલ! 2028 સુધીમાં નવી CAR-T થેરાપી લાવવાની તૈયારી
હેલ્થ
virat1.jpg.webp
ન્યૂઝીલેન્ડ સામેની વનડે શ્રેણી પહેલાં વિરાટ કોહલીએ શરૂ કરી તૈયારી, નેટ પ્રેક્ટિસનો વીડિયો થયો વાયરલ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

1766842556 dharmishtha 1 77.jpg.webp
બોલીવુડ

ફીના વિવાદમાં ફસાઈ ‘દ્રશ્યમ 3’: અક્ષય ખન્ના ફિલ્મમાંથી બહાર, નિર્માતાઓએ નવા વિલનની શોધ શરૂ કરી

By Gujju Media
3 Min Read

મલયાલમ સિનેમાના દિગ્ગજ અભિનેતા સલીમ કુમારનું ૫૬ વર્ષની વયે દુખદ નિધન

By Gujju Media
5 Min Read
Sinny 62c27f97565fd
એન્ટરટેઈન્મેન્ટ

કર્ણાટકની સિની શેટ્ટી બની ફેમિના મિસ ઈન્ડિયા-2022

By Palak Thakkar
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
ભજન

અરજી અમારી સુણો શ્રીનાથજી | Arji Amari Suno Shrinathji bhajan

અરજી અમારી સુણો શ્રીનાથજી.. શ્રીનાથજી ભજન   હાંરે વહાલા અરજી અમારી સુણો શ્રીનાથજી લઈ જાજે તારા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
nv casino
Casino zonder cruks bonus

A versatilidade nos depósitos efetuados nos melhores novos casinos online facilita a gestão do orçamento do jogador.

Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?