Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: KGF ચેપ્ટર 2: અભિનેતા યશને 25 કરોડ મળ્યા, સંજય-રવીના પણ કરોડો પૈસા મળ્યા, જાણો તમામ સ્ટાર્સની ફી.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > KGF ચેપ્ટર 2: અભિનેતા યશને 25 કરોડ મળ્યા, સંજય-રવીના પણ કરોડો પૈસા મળ્યા, જાણો તમામ સ્ટાર્સની ફી.
બોલીવુડ

KGF ચેપ્ટર 2: અભિનેતા યશને 25 કરોડ મળ્યા, સંજય-રવીના પણ કરોડો પૈસા મળ્યા, જાણો તમામ સ્ટાર્સની ફી.

Aryan Patel
Last updated: January 17, 2022 7:13 pm
By Aryan Patel
3 Min Read
Share
kgf 2
SHARE

KGF કન્નડ ફિલ્મોમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ 21 ડિસેમ્બર 2018 ના રોજ પ્રસારિત થઈ હતી, જે ખૂબ જ લોકપ્રિય સાબિત થઈ હતી. આ ફિલ્મને દેશ અને દુનિયામાં ખૂબ પસંદ કરવામાં આવી હતી. આ ફિલ્મને હિન્દી દર્શકો તરફથી પણ અપાર પ્રેમ મળ્યો છે, જ્યારે ચાહકો તેના બીજા ભાગ એટલે કે KGF ચેપ્ટર 2ની લાંબા સમયથી આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.

KGF 2ની પ્રસારણ કોરોનાને કારણે ઘણી વખત સ્થગિત કરવામાં આવ્યું છે. ફિલ્મ તૈયાર છે અને તેનું ટ્રેલર પણ ઘણા સમય પહેલા પ્રસારિત થઈ ગયું છે. હવે માત્ર ફિલ્મની પ્રસારિત થાય તેની રાહ ખૂબ જ આતુરતાથી જોવાઈ રહી છે. આ ફિલ્મ 14 એપ્રિલ 2022ના રોજ પ્રસારિત થશે. આ દરમિયાન, અમે તમને ફિલ્મના કલાકારો દ્વારા લેવામાં આવતી ફી વિશે જણાવીએ.

યશ

- Advertisement -

yash 13 1 22 1 700x368 1

અભિનેતા યશ ફિલ્મના મુખ્ય અને મહત્વના કલાકાર છે. આ ફિલ્મમાં તે રોકી ભાઈની ભૂમિકામાં જોવા મળશે. મળતી માહિતી મુજબ, યશે ફિલ્મના બીજા ભાગ માટે 25 થી 27 કરોડ રૂપિયાની જોરદાર ફી લીધી છે.

- Advertisement -

સંજય દત્ત

sanjay dutt 700x391 1

- Advertisement -

બોલીવુડ ફિલ્મોના પ્રખ્યાત તારલા સંજય દત્ત પણ આ ફિલ્મના ખૂબ જ મહત્વનો ભાગ છે. ફિલ્મમાં ‘સંજુ બાબા’ અધીરાના મજબૂત પાત્રમાં જોવા મળશે. હવે તેમની ફીની વાત કરીએ તો તે 9 થી 10 કરોડ છે.

રવિના ટંડન

- Advertisement -
- Advertisement -

kgf 2 raveena tandon 700x467 1

બોલીવુડ ફિલ્મ ઉદ્યોગના ખૂબ જ જાણીતા અભિનેત્રી રવિના ટંડન પણ આ ફિલ્મનો ભાગ બન્યા છે. ફિલ્મમાં રમિકા સેનની ભૂમિકા માટે રવિનાને 1 થી 2 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

પ્રકાશ રાજ

- Advertisement -

kgf 2 prakash raj 1 700x394 1

પ્રકાશ રાજ દક્ષિણ ભારતીય ફિલ્મ ઉદ્યોગનું ખૂબ જાણીતું નામ છે. તેમણે હિન્દી ફિલ્મોમાં પણ ખૂબ કામ કર્યું છે. પ્રકાશને ફિલ્મ KGF ચેપ્ટર 2 માટે 80 થી 82 લાખ રૂપિયા આપવામાં આવ્યા છે. તે વિજયેન્દ્રનું પાત્ર ભજવી રહ્યા છે.

શ્રીનિધિ

srinidhi kgf 16 1 22 1 700x350 1

સુંદર હસીના શ્રીનિધિએ KGF ચેપ્ટર 2 માટે 3 થી 4 કરોડ લીધા છે. આ ફિલ્મમાં શ્રીનિધિ અભિનેતા યશની સાથે મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

પ્રશાંત નીલ

prshant neel kgf 700x393 1

પ્રશાંત નીલને નિર્માતાઓએ 15 થી 20 કરોડ રૂપિયા આપ્યા છે. નોંધનીય છે કે, પ્રશાંત નીલ ફિલ્મ KGF 2 ના નિર્દેશક છે અને સાથે જ તમને પ્રશાંતે ફિલ્મની વાર્તા પણ લખી છે.

માલવિકા અવિનાશ

kgf 2 malavika avinash 1 700x398 1

માલવિકા અવિનાશ પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં જોવા મળશે. પોતાની ભૂમિકા માટે આ અભિનેત્રીએ મેકર્સ પાસેથી 60 થી 62 લાખ રૂપિયા ફી લીધી છે.

અનંત નાગ

kgf 2 anant nag

અનંત નાગ દક્ષિણ ભારતીય ફિલ્મોના લોકપ્રિય અભિનેતા છે. 73 વર્ષીય અનંત આ ફિલ્મમાં આનંદની ભૂમિકામાં જોવા મળશે અને તેમને આ ભૂમિકા માટે મેકર્સ દ્વારા 50 થી 52 લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવી છે.

આલિયા-રણબીરનો ₹250 કરોડનો બંગલો તૈયાર: દીકરી ‘રાહા’ સાથે કર્યું નવા આલીશાન ઘરમાં ગૃહ પ્રવેશ
જ્હાન્વી કપૂરએ કરાવ્યું હોટ ફોટોશૂટ
બોલિવૂડ ફિલ્મોમાં વપરાતી આ વસ્તુઓનું ભારે ક્વોટ છે, જુઓ ફોટાઓ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ 8 મોટા માથા સામે FIR,સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના મામલે ફરિયાદ કરવામાં આવી દાખલ
રોનિત રોય એક્ટિંગ સિવાય શું કરે છે જેનાથી કરે છે કરોડોની કમાણી ?
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T105323.008.jpg.webp
2028 સુધી સ્માર્ટફોન મોંઘા રહેવાની શક્યતા: મેમરી ચીપ્સની અછતે સસ્તા ફોનનું અસ્તિત્વ જોખમમાં મૂક્યું
બિઝનેસ
iNDIA 2026 08 28T111339.115.jpg.webp
વારંવાર પેશાબ થવા પાછળનું સાચું કારણ શું? ડોક્ટરે જણાવ્યા આ 4 ખોરાક જે હોઈ શકે છે જવાબદાર
હેલ્થ
Pancreatic Cancer 2708.jpg.webp
સ્વાદુપિંડ ઉપરાંત ફેફસાના કેન્સર માટે પણ રસ્તા ખુલશે: જાણો નવી દવા અને તેની કિંમત વિશે
લાઈફ સ્ટાઈલ
africa.jpg.webp
T20 ક્રિકેટમાં મોટો ઉલટફેર: 14મા રેન્કિંગની ટીમ સામે દક્ષિણ આફ્રિકાની શરમજનક હાર
સ્પોર્ટ્સ
iNDIA 2026 08 29T112310.041.jpg.webp
તમારું Google Account અન્ય કોઈના ફોન કે લેપટોપમાં તો ચાલુ નથી ને?
ટેકનોલોજી
- Advertisement -

You Might Also Like

Sushant Singh Rajput case CBI should go full throttle says
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

આવતીકાલે સુશાંત કેસ મામલે સુપ્રીમ કોર્ટ આપી શકે છે મહત્વનો ચુકાદો

By Palak Thakkar
1 Min Read
IMG 20220131 210032
બોલીવુડ

બોલ્ડનેસને કારણે જ્યારે આ અભિનેત્રી શરમથી લાલ થઈ ગઈ: ઉફ્ફ ડ્રેસ જોઈને તેના મોઢામાંથી ઉફ્ફ નીકળી ગયું.

By Aryan Patel
2 Min Read
AB
બોલીવુડ

બોલિવુડના શહેનશાહે ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યાં 50 વર્ષ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?