Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોયફ્રેન્ડ સાથે બીચ પર જોવા મળી ઈશા! અંદાજથી લગાવી દીધી આગ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બોયફ્રેન્ડ સાથે બીચ પર જોવા મળી ઈશા! અંદાજથી લગાવી દીધી આગ
બોલીવુડ

બોયફ્રેન્ડ સાથે બીચ પર જોવા મળી ઈશા! અંદાજથી લગાવી દીધી આગ

Subham Agrawal
Last updated: June 28, 2022 6:08 pm
By Subham Agrawal
1 Min Read
Share
Untitled design 20
SHARE

બોલિવૂડની સુપરબોલ્ડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા આ દિવસોમાં પોતાના બોયફ્રેન્ડ માનુંઅલ કેમ્પોસ ગુઆલ્લર સાથે લાસ વેગાસમાં છે. જ્યાં એક્ટ્રેસ હોલિડે એન્જોય કરી રહી છે. ત્યાંથી હવે આ એક્ટ્રેસે પોતાના બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરતી વખતે સોશિયલ મીડિયા પર એવા પ્રાઇવેટ ફોટોઝ શૅર કર્યા છે કે હવે તે ઇન્ટરનેટ પર આગ લગાવી દીધી છે. જુઓ ઇશા અને માનુંઅલના વેકેશનના પ્રાઈવેટ રોમેન્ટિક ફોટા. પોતાના બોલ્ડ અંદાજથી લોકોના દિલોમાં આગ લગાવી દેનારી ઈશા ગુપ્તાએ લાસ વેગાસથી દરિયા કિનારેથી અનેક તસવીરો શેર કરી છે. આવામાં એક્ટ્રેસ એક ફોટોમાં બ્લેક બિકિની પહેરેલી જોવા મળી રહી છે.

Isha seen on the beach with boyfriend! Estimated fire
ઈશાએ આ હોલિડેની બીજી ઘણી તસવીરો શેર કરી છે જેમાં તે પોતાના બોયફ્રેન્ડ અને વિદેશી મિત્રો સાથે એન્જોય કરતી જોવા મળી રહી છે. જુઓ ઈશાના બોયફ્રેન્ડ માનુંઅલનો આ ફોટો. તેમાં તે સમુદ્રને જોતો અને સૂર્યાસ્તની મજા માણતો જોવા મળે છે.
મિત્રો અને બોયફ્રેન્ડ સાથે ઇશાની આ તસવીર જુઓ. તેમાં ઇશા ગુપ્તા બ્લેક કલરની આકર્ષક ડીપનેક વનપીસ પહેરેલી જોવા મળી રહી છે. આ તસવીરમાં ઈશા ગુપ્તા અને તેનો બોયફ્રેન્ડ એકબીજાનો હાથ પકડીને બેઠા છે.

પત્ની સાથે વાત કરતી વખતે અક્ષય કુમાર થયા ભાવુક, કહ્યું જ્યારે હું તૂટી ગયો, ત્યારે મારી ટ્વિંકલે સંભાળ લીધી હતી.
ફિલ્મ પાણીપતનું પહેલું પોસ્ટર રિલીઝ
પ્રિયંકાએ બ્લાઉઝ વગર માત્ર સાડી પહેરી કર્યો ડાન્સ, લોકોએ વીડિઓ તાકી તાકીને જોયો
દીપિકાની આ હમશકલને જોઈને રણવીર પર ચક્કર ખાઈ જશે! ફોટોસ સોશિયલ મીડિયામાં થયા વાઇરલ
બોલિવુડના શહેનશાહે ઈન્ડસ્ટ્રીમાં પૂરા કર્યાં 50 વર્ષ
- Advertisement -
TAGGED:beachEsha GuptaLasvegas
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

BeFunky collage 62
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

લોકડાઉનના કારણે આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહી છે ટીવીની આ હોટ એક્ટ્રેસ

By Palak Thakkar
1 Min Read
Priyanka
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

આ મોટા અભિનેતાઓ સાથે રહી ચુક્યા છે પ્રિયંકા ચોપરાના સંબંધો

By Gujju Media
2 Min Read
02SM1devdasjpg
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સંજય લીલા ભણસાલીની ‘દેવદાસ’ના ૧૮ વર્ષ પૂર્ણ, જાણો દેવદાસની કેટલીક અજાણી વાતો

By Palak Thakkar
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?