Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાત 11નું ટ્રેલર થયું રીલીઝ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ગુજરાત 11નું ટ્રેલર થયું રીલીઝ
બોલીવુડ

ગુજરાત 11નું ટ્રેલર થયું રીલીઝ

Chintan Mistry
Last updated: November 18, 2019 8:40 am
By Chintan Mistry
1 Min Read
Share
maxresdefault 4
SHARE

બાળ આરોપીઓથી ફૂટબૉલ પ્લેયર બનવાની સફર અને તેમાં આવતી અડચણો, એક કોચનો નિર્ધાર અને તેમની સામેના પડકાર…આ છે કથાવસ્તુ ડેઈઝી શાહની ડેબ્યૂ ફિલ્મ ગુજરાત 11ની. ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે જે ઘણું જ ધમાકેદાર છે.ટ્રેલરમાં જોવા મળે છે કે જુવેનાઈલ જસ્ટિસ હોમમાં રહેતા બાળકોને ફૂટબૉલ શિખવવાનો નિર્ધાર કરીને આવે છે ડેઈઝી શાહ. જો કે આ બાળકો પણ તેને ગાંઠે એમ નથી. બાળકો તેને પરેશાન કરે છે પણ ડેઈઝી એમ હાર માનવા નથી માંગતી.

daisy shah jayant gilatar 1

તે બનાવવા માંગે છે ગુજરાત 11.ફિલ્મમાં ડેઈઝી શાહની સાથે પ્રતિક ગાંધી, ચેતન દઈયા, કવિન દવે જેવા કલાકારો છે. ફિલ્મમાં ઈમોશન, ડ્રામા તમામ વસ્તુઓ ભરપૂર રીતે જોવા મળે છે. આ ફિલ્મમાં પહેલીવાર જાણીતા ગાયક રૂપકુમાર રાઠોડ મ્યુઝિક આપી રહ્યા છે. ફિલ્મનું એન્થમ પણ ખૂબ જ સરસ છે.ફિલ્મની સ્ટોરી જયંત ગિલાટરે લખી છે, તથા ડાયરેક્ટ પણ તેમણે જ કરી છે.  ફિલ્મને હરેષ પટેલ, એમ. એસ. જોલી અને જયંત ગિલાટરે પ્રોડ્યુસ કરી છે.

- Advertisement -

shahdaisy 73385901 650353432156688 8548493501212181609 n

જ્યારે કરિશ્મા કપૂર રેખાની સામે આવવાથી ડરતી હતી, પણ જ્યારે તેઓ એકબીજાના સૌતન બન્યા.
લોકડાઉનમાં ચર્ચામાં છે બોલિવુડ અભિનેત્રીઓનો નો-મેકઅપ લુક
આ કારણે શાહરૂખે અજયની માગી હતી માફી, પણ માફ નાતા કર્યા, આ મામલો ‘કરણ અર્જુન’ સાથે જોડાયેલો છે.
કાર્તિક-નોરાથી લઈને અજય-રામ ચરણ સુધીના આ સ્ટાર્સના ફેન્સ છે સાચા, તેમના શરીર પર છે ટેટૂ,જુઓ આ ફોટાઓ અને વધુમાં માહિતી.
જુહી ચાવલાએ ફેન્સને કરી અપીલ
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

sk.jpg.webp
બોલીવુડ

‘ભાઈજાન’ સલમાન ખાને ખખડાવ્યો દિલ્હી હાઈકોર્ટનો દરવાજો! પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે માંગી કાયદાકીય મદદ

By Gujju Media
3 Min Read
freepressjournal import 2018 08 BREAKING Krrish 4 postponed heres when this Hrithik Roshan starrer will go on floors
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ઋત્વિક રોશનની મોસ્ટ અવેટેડ ફિલ્મ ક્રિશ 4ને લઇ રાકેશ રોશને કર્યો આ મોટો ખુલાસો

By Palak Thakkar
1 Min Read
Nawazuddin Siddiquis luxurious bungalow 2
બોલીવુડ

નવાઝુદ્દીન સિદ્દીકીએ મુંબઈમાં આલીશાન બંગલો બનાવ્યો, આ નામ તેના પિતાની યાદમાં આપવામાં આવ્યું હતું.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?