Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: નાના પુત્ર તૈમૂર સાથે પાયજામામાં પાર્ટી કરતી જોવા મળી મમ્મી કરીના, પટૌડી પરિવારે સાથે મળીને ઉજવ્યું નવું વર્ષ.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > નાના પુત્ર તૈમૂર સાથે પાયજામામાં પાર્ટી કરતી જોવા મળી મમ્મી કરીના, પટૌડી પરિવારે સાથે મળીને ઉજવ્યું નવું વર્ષ.
બોલીવુડ

નાના પુત્ર તૈમૂર સાથે પાયજામામાં પાર્ટી કરતી જોવા મળી મમ્મી કરીના, પટૌડી પરિવારે સાથે મળીને ઉજવ્યું નવું વર્ષ.

Aryan Patel
Last updated: January 5, 2022 12:24 am
By Aryan Patel
4 Min Read
Share
images 90
SHARE

આપણે બધાએ જૂના વર્ષને અલવિદા કહી દીધું છે અને વર્ષ 2022નું સ્વાગત થઈ ગયું છે. સૌએ નવા વર્ષનું ઉમળકાભેર સ્વાગત કર્યું. દરેક વ્યક્તિએ પોતાના પરિવાર અને મિત્રો સાથે નવા વર્ષની ઉજવણી કરી હતી. તે જ સમયે, બી ટાઉનના પ્રખ્યાત લોકો પણ નવા વર્ષ નિમિત્તે મોડી રાત્રે જોરદાર પાર્ટી કરતા જોવા મળ્યા હતા. આ દરમિયાન, પટૌડી પરિવારે પણ 2021ને અલવિદા કહી નવા વર્ષ 2022ને ધમાકેદાર આવકારો આપ્યો છે.

kareena saif new year party 03 01 2022 2 768x773 1

બોલિવૂડના પ્રખ્યાત અભિનેતા સૈફ અલી ખાન અને તેમની પત્ની અને અભિનેત્રી કરીના કપૂર ખાને પરિવારના સભ્યો સાથે પાયજામા પાર્ટી કરીને નવા વર્ષની ઉજવણી કરી હતી. નવા વર્ષની ઉજવણી કરવા માટે બોલિવૂડના ઘણા તારલા વિદેશમાં પહોંચી ગયા છે, ત્યારે પટૌડી પરિવારે પોતાના પરિવાર સાથે પોતાના ઘરમાં જ ખૂબ જ સાદગીપૂર્ણ રીતે નવું વર્ષ ઉજવ્યું જેના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી પ્રસારિત થઈ રહ્યા છે.

- Advertisement -

kareena saif new year party 03 01 2022 3 768x773 1

આ ફોટાઓમાં જોઈ શકાય છે કે, મમ્મી કરીના કપૂર નાના પુત્ર તૈમુર અલી ખાન સાથે પાયજામા પાર્ટી કરતી જોવા મળી રહી છે. આ પાર્ટીનું આયોજન સૈફ અલી ખાન અને કરીના કપૂરે કર્યું હતું. પટૌડી પરિવારના નવા વર્ષની ઉજવણીના ફોટા જોઈ શકાય છે, આ ફોટાઓ જોયા પછી ખબર પડે છે કે, નવા વર્ષના સ્વાગતમાં તેઓએ ખૂબ જ હોબાળો મચાવી મસ્તી મજા કરી હશે.

- Advertisement -

kareena saif new year party 03 01 2022 4 768x773 1

આ નવા વર્ષની ઉજવણીમાં સોહા અલી ખાન, કુણાલ ખેમુ, કુણાલ કપૂર અને સાયરા કપૂર પણ જોવા મળ્યા હતા. આ સાથે નાના બાળકોએ પણ ખૂબ જ મસ્તી કરી હોબાળો મચાવ્યો હતી.

- Advertisement -

kareena saif new year party 03 01 2022 5 768x773 1

સોહા અલી ખાને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જમવાની પાર્ટીની સુંદર ફોટા પ્રસારિત કર્યા છે. આ ફોટા પ્રસારિત કરતી વખતે તેમણે લખ્યું છે કે “નવા વર્ષ #2022 ની શરૂઆત દયાળુ હો.” આ ફોટાઓ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહ્યા છે.

- Advertisement -
- Advertisement -

kareena saif new year party 03 01 2022 6 768x773 1

આ નવા વર્ષની ઉજવણીની કેટલાય ફોટાઓ, જે સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યા છે. આ ફોટાઓમાં કરીના કપૂર ખાન તેના પુત્ર તૈમુર અલી ખાન સાથે પાયજામા સેટમાં જોઈ શકાય છે. બીજી તરફ જોઈએ તો, સોહા અલી ખાન, કુણાલ અને સૈફ અલી ખાન આ રાતને વધુ રંગીન બનાવતા પાર્ટી કપડાંમાં જોવા મળ્યા હતા.

kareena saif new year party 03 01 2022 1 768x773 1

- Advertisement -

નવા વર્ષ 2022 ના મહત્વના અવસર પર, આખા પટૌડી પરિવારમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો અને આ દરમિયાન બોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી કરીના કપૂર ખાન તેના પતિ સૈફ અલી ખાન અને તેના પરિવારના અન્ય સભ્યો સાથે નવા વર્ષની ઉજવણી કરતા જોવા મળ્યા હતા. આ ફોટાઓ સોશિયલ મીડિયા પર ઝડપથી પ્રસારિત થઈ રહ્યા છે. આ ફોટા તેમના ચાહકોને ખૂબ પસંદ આવી રહી છે.

kareena saif new year party 03 01 2022 8 768x773 1

આ ફોટાઓમાં જોઈ શકો છો કે, પટૌડી પરિવારના ઘણા સભ્યો જોવા મળે છે. સોહા અલી ખાને તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ પાર્ટીના કેટલાક વધુ ફની ફોટા પણ પ્રસારિત કર્યા છે, જેમાં કરીના કપૂર ખાન નાકમાં સ્પ્રે કરતી જોવા મળે છે. આ સાથે સોહા અલી ખાને શીર્ષકમાં લખ્યું છે કે, સ્પ્રે સુરક્ષિત ખરેખર, તેમણે આ શીર્ષક કોવિડ નંબરોને જોઈને કહ્યું છે.

kareena saif new year party 03 01 2022 7 768x773 1

આ નવા વર્ષની પાર્ટીના ફોટામાં પટૌડી પરિવારના તમામ સભ્યો ખૂબ જ ખુશખુશાલ આ પાર્ટીની મોજમજા કરતા જોવા મળે છે.

આ ફોટા જોયા પછી સ્પષ્ટપણે કહી શકાય છે કે, પરિવારના તમામ સભ્યોએ આ પાર્ટી સાથે નવા વર્ષનું ધૂમધામથી સ્વાગત કર્યું છે.

તારક મહેતાના સોનુએ બિકીની પહેરીને રેતી પર સૂતી વખતે આપ્યા આવા બોલ્ડ પોઝ, ફોટા જોઈને લોકોના હોશ ઉડી ગયા.
શા માટે સાઉથ ફિલ્મ બોલીવુડને પછાડી રહ્યું છે? કંગના રનૌતે જણાવ્યું 3 મોટા કારણ, જાણીને ગર્વ થશે.
‘દબંગ 4’નું ડિરેક્શન કરશે સલમાન ખાન!! દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ
પોતાના ઘરમાં આ રીતે આરામ કરે છે બોલીવુડ સ્ટાર્સ
બીગ બોસ ફેમ આસિમ રિયાઝ પર બાઈક સવારે કર્યો હુમલો..
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

after khushi kapoor junaid khan and ibrahim ali khan one more beautiful star kid all set to debut in bollywood1
બોલીવુડ

ખુશી, ઇબ્રાહિમ અને જુનૈદ પછી, વધુ એક સુંદર સ્ટાર કિડ લોન્ચ માટે તૈયાર, પિતા છે ફ્લોપ હીરો

By Gujju Media
3 Min Read
IMG 20220130 175738
બોલીવુડ

શ્રીદેવીની દીકરી જ્હાનવી કપૂરે બનાવી આવી કમર, લોકો કહી રહ્યા છે ‘શકીરા ફેલ’.

By Aryan Patel
2 Min Read
The price of Ranveer-Deepika's newly bought house is something like this! Salman will be Shah Rukh's neighbor
બોલીવુડ

રણવીર-દિપીકાએ નવા ખરીદેલા ઘરની કિંમત છે કંઈક આવી! સલમાન, શાહરુખના બનશે પાડોશી

By Subham Agrawal
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?