Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: કોરોના સામે લડવા આગળ આવ્યો બોલીવુડનો ખિલાડી કુમાર.. પીએમ રીલિફ ફંડમાં આપ્યા આટલા કરોડ..
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > કોરોના સામે લડવા આગળ આવ્યો બોલીવુડનો ખિલાડી કુમાર.. પીએમ રીલિફ ફંડમાં આપ્યા આટલા કરોડ..
જાણવા જેવુંબોલીવુડ

કોરોના સામે લડવા આગળ આવ્યો બોલીવુડનો ખિલાડી કુમાર.. પીએમ રીલિફ ફંડમાં આપ્યા આટલા કરોડ..

Nandini Mistry
Last updated: April 26, 2020 8:42 pm
By Nandini Mistry
2 Min Read
Share
BeFunky collage 8
SHARE

સમગ્ર વિશ્વમાં ચીનના વુહાન શહેરમાંથી સામે આવેલા કોરોના વાયરસે હાહાકાર મચાવ્યો છે. અત્યાર સુધીમાં આ વાયરસથી 22 હજારથી વધુ લોકોના મોત થયા છે તો લાખો લોકો તેની ઝપેટમાં આવ્યા છે. આ વાયરસને વધુ ફેલાવાથી રોકવા માટે દેશમાં 21 દિવસનું લૉકડાઉન પણ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને લોકોને આ આપત્તિ સામે લડવાના પ્રયાસોમાં પોતાનું યોગદાન આપવાની અપીલ કરી છે. લોકો મદદ માટે PM Cares Fundમાં રુપિયા ડોનેટ કરી શકે છે. અક્ષય કુમારે પણ આ અપીલ અનુસરી 25 કરોડનું દાન આપ્યું છે.

akshay

આ આફતની પરિસ્થિતિમાં અક્ષય કુમાર આગળ આવ્યો હતો અને 25 કરોડ રુપિયાનું દાન કર્યુ હતું. અક્ષય કુમારે પોતાના ઑફિશ્યલ સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરીને લખ્યુ કે, અત્યારે એ સમય છે જ્યારે આપણે પોતાના લોકોની જિંદગીની ચિંતા કરીને તેની કાળજી રાખવા જેટલું થઇ શકે એટલું કરવું જોઈએ. હું મારી બચતમાંથી પીએમ મોદીજીના ફંડમાં 25 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની શપથ લઉં છું. ચાલો જિંદગી બચાવીએ. જાન હૈ તો જહાન હૈ.

- Advertisement -

maxresdefault 13

આ મહામારી સામે લડવા માટે ઘણા સેલેબ્સ આર્થિક સહાય કરી રહ્યા છે. અગાઉ કોમેડિયન કપિલ શર્માએ પીએમ ફંડમાં 50 લાખ રૂપિયા આપ્યા છે. ઉપરાંત હ્રિતિક રોશને 20 લાખ રૂપિયાની કિંમતના માસ્ક કેરવર્કર્સ માટે આપ્યા છે. સાઉથ ઇન્ડસ્ટ્રી પણ આ પહેલમાં પાછળ નથી. પ્રભાસે 4 કરોડ રૂપિયા, પવન કલ્યાણે 2 કરોડ, રામ ચરણે 70 લાખ, ચિરંજીવીએ 1 કરોડ, મહેશ બાબુએ 1 કરોડ રૂપિયા, અલુ અર્જુને સવા કરોડ રૂપિયા,અને રજનીકાંતે 50 લાખ રૂપિયા આપ્યા છે.

- Advertisement -
ગુટખા, તમાકુ અને દારુના વેચાણ અંગે મોદી સરકારે લીધો મહત્વનો નિર્ણય
કોરોના વાયરસના કહેર વચ્ચે હેલ્થ વીમાની પોલિસીમાં કરવામાં આવશે ફેરફાર
PM મોદી અને સલમાને નહીં, પણ આમને આપ્યું અંબાણીએ પોતાની દીકરીના લગ્નનું કાર્ડ: નામ વાંચીને તમે ગર્વ અનુભવશો.
આ છે ભારતના 5 સૌથી ખતરનાક ડેમ, જોઈને નવાઈ પામશો.
મહામારીમાં દેશનું સૌથી મોટું સ્થળાંતર,અનલૉકમાં પરત આવેલા રત્નકલાકારો ફરી સૌરાષ્ટ્ર તરફ કરી રહ્યા છે હિજરત
- Advertisement -
TAGGED:Akshay KumarAkshay Kumar donates Rs 25 crore to PM Narendra Modi's CARES fundbollywood corona virus
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
iNDIA 52.jpg.webp
મોંઘા પેટ્રોલથી ગ્રાહકો પરેશાન! પેટ્રોલ કારોની હિસ્સેદારી ઘટીને 41% થઈ, મધ્યમ વર્ગની પહેલી પસંદ બની CNG
ઓટોમોબાઇલ
1791649848 car2.jpg.webp
Toyota Glanza Faceliftનો ટીઝર રિલીઝ, નવા લુકમાં આવશે હેચબેક; જાણો ક્યારે થશે લોન્ચ
ટેકનોલોજી
EPFO 0310 1.jpg.webp
શું ‘ફોર્મ 121’ ભરવાથી PF ની રકમ ટેક્સ ફ્રી થઈ જશે? જાણો પાત્રતાના નિયમો અને PAN ની અનિવાર્યતા
બિઝનેસ
1791650153 Astrology Tips.jpg.webp
શનિવારે ઉધાર આપવું જોઈએ કે નહીં? પૈસાના લેણ-દેણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો
ધર્મદર્શન
- Advertisement -

You Might Also Like

1 D76BVi31vO2KetB U4leOg
જાણવા જેવુંભારત

જાણો શું છે લોક ડાઉન હટાવવાનો સંભવિત પ્લાન, આ ક્ષેત્રો હજી પણ ચાર અઠવાડિયા માટે રહી શકે છે બંધ

By Palak Thakkar
3 Min Read
PicsArt 01 17 11.38.51
બોલીવુડ

આયરા ખાનના બોયફ્રેન્ડને મળી હતી આયરાને હાથ ન લગાડવાની ધમકી, નુપુર શિખરેએ આપ્યો જવાબ.

By Aryan Patel
3 Min Read
viruss 5905599 m
Uncategorizedજાણવા જેવુંહેલ્થ

જાણો કોરોના વાયરસને લઇને કેટલી મહત્વપૂર્ણ વાતો, શા માટે એટલો ખતરનાક છે,કોરોના વાયરસ

By Palak Thakkar
5 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?