Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ઐશ્વર્યાની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ! લુક જોઈ તમે મોહીજશો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ઐશ્વર્યાની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ! લુક જોઈ તમે મોહીજશો
બોલીવુડ

ઐશ્વર્યાની નવી ફિલ્મનું પોસ્ટર રીલીઝ! લુક જોઈ તમે મોહીજશો

Subham Agrawal
Last updated: July 7, 2022 7:49 pm
By Subham Agrawal
2 Min Read
Share
Poster release of Aishwarya's new film! You will be fascinated by the look
SHARE

આ તો બસ એક ઝલક છે, ફિલ્મમાં તમને ઐશ્વર્યાના ઘણા એવા સુંદર લુક જોવા મળશે. જેને જોઇને ચાહકો તેની સુંદરતા પર ઓળઘોળ થઇ જશે. બ્યુટી ક્વીન ઐશ્વર્યા રાય બચ્ચનની સુંદરતાનો જલવો ફરી એક વખત સિલ્વર સ્ક્રીન પર છવાયો છે. મણિરત્નમની અપકમિંગ ફિલ્મ પોન્નિયિન સેલવન પાર્ટ-1થી ઐશ્વર્યા રાયનો લુક રિવીલ કરવામાં આવ્યો છે. લુક પોસ્ટરમાં ઐશ્વર્યાની સુંદરતા કોઈને પણ મોહિત કરી શકે છે.

Poster release of Aishwarya's new film! You will be fascinated by the look

Pazhuvoorની રાણી નંદિનીના રોલમાં ઐશ્વર્યા રાય બચ્ચન સુંદર દેખાઈ રહી છે. તેના ટ્રેડિશનલ લુકે ચાહકોને તેમના દીવાના બનાવી દીધા છે. ઓરેન્જ સિલ્ક સાડી, નેકપીસ, ઝુમખા, માંગટીકા, બિન્દીમાં ઐશ્વર્યા રાય બચ્ચન સુંદર લાગી રહી છે. આ લુકમાં ઐશ્વર્યા રાય બચ્ચને તેના લાંબા વાળને ખુલ્લા રાખ્યા છે. આ સુંદર લુકમાં તેમની કાતિલ નજર પ્રશંસકોને ઘાયલ કરી દે છે. ક્વીન નંદિનીના રોલમાં ઐશ્વર્યા ખરેખર રાણી દેખાઈ રહી છે. જેના લુકથી નજર હટાવવી અત્યંત મુશ્કેલ છે.

- Advertisement -

Poster release of Aishwarya's new film! You will be fascinated by the look

આ તો બસ એક ઝલક છે, ફિલ્મ પોન્નિયિન સેલવનમાં તમને ઐશ્વર્યાના ઘણા એવા સુપર સુંદર દેખાવના દીદાર થશે, જેને જોઇને તમે તેની સુંદરતા પર મંત્રમુગ્ધ થઇ જશો. સોશિયલ મીડિયાના યુઝર્સને પણ ઐશ્વર્યાનો લુક ખૂબ પસંદ આવી રહ્યો છે. ફિલ્મ Ponniyin Selvanનો પહેલો પાર્ટ થિયેટરોમાં 30 સપ્ટેમ્બરે રીલીઝ થશે. જેને હિન્દી, તામિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં રીલીઝ કરવામાં આવશે. ફિલ્મમાંથી વિક્રમ, કાર્થીનો લુક પહેલા જ જાહેર કરી દેવામાં આવ્યો છે.

- Advertisement -
વિકી કૌશલની ‘મહાવતાર’માં આ હોટ બોલિવૂડ એક્ટ્રેસની એન્ટ્રી? જાણો કોની સાથે જામશે જોડી!
ઋષિ કપૂરે એકવાર રણબીર કપૂર વિશે કહ્યું હતું કે, હું તેનો પિતા છું, સેક્રેટરી નથી, જાણો કારણ.
જ્હાન્વી કપૂરએ કરાવ્યું હોટ ફોટોશૂટ
અલ્લુ અર્જુન બે અઠવાડિયા પછી શૂટિંગમાંથી પાછા ફરતા તેમની નાની દીકરીએ સુપરસ્ટાર પિતાનું આ રીતે સ્વાગત કર્યું, જુઓ ફોટાઓ.
જાણો કેવી છે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા,છેલ્લી ફિલ્મમાં સુશાંત આપી ગયા પોતાના ફેન્સને આ મહત્વનો સંદેશ
- Advertisement -
TAGGED:aishvariyafirst lookMOVIEnew movieps1
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791650153 Astrology Tips.jpg.webp
શનિવારે ઉધાર આપવું જોઈએ કે નહીં? પૈસાના લેણ-દેણ સાથે જોડાયેલા મહત્વપૂર્ણ નિયમો
ધર્મદર્શન
Anil Kapoor2.jpg.webp
ફરી ચર્ચામાં ‘મિસ્ટર ઈન્ડિયા’! અનિલ કપૂર સાથે જોડાયેલી ચોર બજારની વાતે ખેંચ્યું ધ્યાન
એન્ટરટેઈન્મેન્ટ
oil2.jpg.webp
Health Tips: 4 સભ્યોના પરિવારે મહિનામાં કેટલું ખાદ્ય તેલ વાપરવું? હૃદયની તંદુરસ્તી માટે જાણો ડૉક્ટરની સલાહ
હેલ્થ
papaya 2509
સવારે ખાલી પેટે પપૈયા ખાવાના ચમત્કારિક ફાયદા
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

PicsArt 01 15 11.06.39 scaled
બોલીવુડ

દિયા મિર્ઝા અને તેની સાવકી દીકરી અદારાનો આવો છે સંબંધ, જુઓ તેમની બોન્ડિંગ

By Aryan Patel
2 Min Read
Sumona 5
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

આ ખાસ કારણોસર કપિલ શર્મા ના દરેક શો માં જોવા મળે છે અભિનેત્રી સુમોના

By Gujju Media
2 Min Read
kriti.kharbanda 76892688 106121064084948 6763883570650083647 n
બોલીવુડ

અમિતાભના ફિલ્મ જગતમાં 50 વર્ષ પર બોલી કૃતિખરબંદા

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?