Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ‘જ્હાન્વી કપૂરે’ પહેર્યા એવા કપડાં કે સૌ કોઈ જોતા રહી ગયા.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ‘જ્હાન્વી કપૂરે’ પહેર્યા એવા કપડાં કે સૌ કોઈ જોતા રહી ગયા.
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

‘જ્હાન્વી કપૂરે’ પહેર્યા એવા કપડાં કે સૌ કોઈ જોતા રહી ગયા.

Gujju Media
Last updated: October 30, 2018 7:53 am
By Gujju Media
2 Min Read
Share
Janhvi Kapoor
SHARE

હાલમાં જ ફિલ્મ ધડક દ્વારા બોલીવૂડમાં ડેબ્યુ કરનાર જ્હાન્વી કપૂરે પોતાની એક્ટિંગ દ્વારા સૌ કોઈનું ધ્યાન તેના તરફ ખેચ્યું છે. તેનું ફેન ફોલોવિંગ ખુબ છે. જ્હાન્વી કપૂરે બૉલીવુડમાં ભલે એક જ ફિલ્મ કરી હોય પરંતુ પોતાની પહેલી ફિલ્મ થી જ તેણે એ બતાવ્યું છે કે તે ખાલી બૉલીવુડ માટે જ બની છે.

jhanvi kapoor green dress

બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી શ્રીદેવી અને બોની કપૂરની લાડકી પુત્રી જ્હાન્વી કપૂર હાલ ખુબજ ચર્ચામાં છે તેની ફિલ્મો હોય કે પછી કોઈ પાર્ટી કે કોઈ ફંક્શન હંમેશા આકર્ષક લાગતી જ્હાન્વી કપૂર હાલમાં કરણ જોહરની પાર્ટીમાં નજર આવી હતી.

- Advertisement -

jhanvi kapoor green dress 3

ધડક ફિલ્મ પછી જ્હાન્વી કપૂર ને બે મોટી ફિલ્મ મળી છે. જ્હાન્વી સુંદરતા માં પોતાની મોમ શ્રી દેવી પર ગઈ છે. આ વાત તો બધા કહે છે. તેનું ડ્રેસિંગ સેન્સ અને લૂક પણ બિલકુલ તેના જેવું જ લાગે છે.

- Advertisement -

jhanvi kapoor green dress 4

તમને જણાવી દઈએ કે હાલ માં જ કરણ જોહરે ‘કુછ કુછ હોતા હૈ’ ફિલ્મ ના ૨૦ વર્ષ પુરા થયા તે માટે પાર્ટી રાખી હતી. જેમાં જ્હાન્વી લાઈટ ગ્રીન ડ્રેસ માં જોવા મળી. જ્હાન્વી કપૂર આ ડ્રેસ માં ઘણી જ સુંદર લાગતી હતી. અને બધાની નજર ફક્ત જ્હાન્વી પર જ હતી.

- Advertisement -

jhanvi kapoor green dress 5

જ્હાન્વી એ કેમેરામાં સ્માઈલ ની સાથે પોજ આપ્યો. જ્હાન્વી કપૂર હાલ તેની આગામી ફિલ્મ તખ્તની તૈયારીમાં વ્યસ્ત છે.

- Advertisement -
- Advertisement -

jhanvi kapoor green dress 7

જ્હાન્વી કપૂર પોતાની ફિલ્મો ઉપરાંત પોતાના લૂક અને સ્ટાઇલને કારણે પણ ચર્ચામાં રહે છે.

jhanvi kapoor green dress 6

- Advertisement -

તેનો આ લૂક અને આઉટફિટ્સ પણ ઘણા જ ખાસ છે.

jhanvi kapoor green dress 9

જ્હાન્વી કપૂરનઆ વધુ ફોટાઓ જુઓ.

jhanvi kapoor green dress

આમિર ખાનની દીકરી આયરાએ બોયફ્રેન્ડ નુપુરના આવા ફોટા શેર કર્યા, લોકો જોઈને દંગ રહી ગયા.
કેટરિના કૈફને તેના હેન્ડસમ સાળાનો પસંદ આવ્યો લુક, ટિપ્પણી કરી તેના દિલનું રહસ્ય જાહેર કર્યું.
મૃણાલ ઠાકુરે તેના પિતા સાથે નિહાળી ‘ઇમર્જન્સી’ મુવી, કંગના માટે લખેલી લાંબી નોટમાં કહી આવી વાત
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો છોડી શકે છે આ એક્ટ્રેસ, 12 વર્ષથી શોમાં નિભાવે છે મહત્વનો કિરદાર
ઓસ્કર 2026ના મંચ પર ફરી ગુંજશે ભારતનું નામ, પ્રિયંકા ચોપરાને મળી મોટી જવાબદારી!
- Advertisement -
TAGGED:Janhvi KapoorJanhvi Kapoor 2018Janhvi Kapoor boldJanhvi Kapoor greenJanhvi Kapoor hd imageJanhvi Kapoor hotJanhvi Kapoor new lookjhanvi_kapoor_green dress lookજ્હાન્વી કપૂર
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 73.jpg.webp
શેરબજારમાં કડાકો: સેન્સેક્સ 600 પોઈન્ટ તૂટ્યો, નિફ્ટી 24,000 ની સપાટીએ સરક્યો; IT સેક્ટરમાં ખરીદી
શેરમાર્કેટ
1783972059 Copy of Satya web temp 28.jpg.webp
આ ૩ લોકોને સલાહ આપવી એ સૌથી મોટી ભૂલ છે, શું તમે પણ કરી રહ્યા છો આ ભૂલ?
ધર્મદર્શન
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
- Advertisement -

You Might Also Like

katrinakaif 70980635 248076316156353 2998191521678306602 n
બોલીવુડ

કેટરીનાનો ડ્રીમ પોજેક્ટ ‘કે બ્યૂટી’ થયો લોન્ચ

By Chintan Mistry
1 Min Read
Satluj Movie 2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘સતલુજ’ ફિલ્મ OTT પરથી હટ્યાના ૪૮ કલાકમાં જ ઓનલાઈન લીક, ફિલ્મી દુનિયામાં ખળભળાટ

By Gujju Media
4 Min Read
amitabh bachchan kbc karamveer 759
એન્ટરટેઈન્મેન્ટ

તબિયત ખરાબ હોવા છતાં અમિતાભે પૂરું કર્યું શુટિંગ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?