Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શાહરુખ-ગૌરીની 28મીવેડિંગ એનિવર્સરી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > શાહરુખ-ગૌરીની 28મીવેડિંગ એનિવર્સરી
બોલીવુડ

શાહરુખ-ગૌરીની 28મીવેડિંગ એનિવર્સરી

Chintan Mistry
Last updated: October 26, 2019 7:12 am
By Chintan Mistry
1 Min Read
Share
46072c278919fafced0226671ff54cb2
SHARE

કિંગ ખાન એટલે કે શાહરુખ ખાનની  28મી વેડિંગ એનિવર્સરી છે. વેડિંગ એનિવર્સરી પર શાહરુખે પત્ની ગૌરી સાથેની એક તસવીર શૅર કરીને સ્પેશિયલ નોટ લખી હતી.

iamsrk 74645234 2308716449440089 6478723508612087538 n

શાહરુખે પોતાના લગ્નજીવનને સુંદર શબ્દોમાં વ્યક્ત કર્યું હતું………શાહરુખે ઈન્સ્ટાગ્રામ પર તસવીર શૅર કરીને કહ્યું હતું, લાગે છે હંમેશાં રહે અને લાગે છે કે કાલ જેવું જ છે…ત્રણ દાયકા અને ત્રણ પ્રેમાળ બાળકો. વાર્તાઓ સિવાય મારું માનવું છે કે આ મને એટલું સુંદર લાગ્યું કે, જેટલું સુંદર બની શકે છે. ડેવિડ લેટરમેન સાથેનો શો ‘માય નેકસ્ટ ગેસ્ટ નીડ્સ નો ઈન્ટ્રોડક્શન’નો એપિસોડ 25 ઓક્ટોબરે સ્ટ્રીમ થશે……..

- Advertisement -

f461096ebdfe0878bae10189d20ec236

શાહરુખ તથા ગૌરીએ 25 ઓક્ટોબર, 1991મા લગ્ન કર્યાં હતાં. શાહરુખ-ગૌરીને સંતાનોમાં આર્યન ખાન, સુહાના ખાન તથા અબરામ ખાન છે. શાહરુખના પરિવારની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતી રહેતી હોય છે…….શાહરુખ ખાનનો 2 નવેમ્બરે 54મો જન્મદિવસ છે. જોકે, ગૌરીએ કહ્યું હતું કે તે પતિના જન્મદિવસ પર કોઈ પાર્ટી હોસ્ટ કરવાના નથી પરંતુ શાંતિથી ઘરે જ જન્મદિવસ સેલિબ્રેટ કરશે.

- Advertisement -
કિયારા અડવાણીએ ગર્ભાવસ્થાની જાણ થતાં જ આ મોટી ફિલ્મ છોડી દીધી! મેકર્સ નવી હિરોઈન શોધી રહ્યા છે
હેપ્પી બર્થ ડે ટાઇગર શ્રોફ, ટાઇગરના જન્મદિવસ પર જાણો તેની લાઇફની કેટલીક રસપ્રદ વાતો
ડાન્સના શોખીનો માટે ગૂડ ન્યૂઝ: 11 વર્ષ બાદ પડદા પર ફરી દેખાશે જૂનૂન, રેમો ડિસોઝા લાવશે ‘ABCD 3’!
પેન્ટની ઝિપ ખોલીને એરપોર્ટ પોહચી પછી ઉર્ફીએ પહેર્યો ઉંદરનો ડ્રેસ, લોકોએ લીધો ક્લાસ.
આનંદ એલ રાયની આ ફિલ્મમાં સ્પેશિયલ રોલ માટે અક્ષય કુમારે લીધી બમણી ફી,આ સ્ટાર્સ સાથે મળશે જોવા
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Mahindra1.jpg.webp
ફેસ્ટિવ સીઝનમાં મહિન્દ્રાની ધમાકેદાર ઓફર! Scorpio N અને Thar પર થશે મોટી બચત
ઓટોમોબાઇલ
iNDIA 2026 10 13T154153.388.jpg.webp
UPI ચાર્જ મુલતવી રહેતા ડિજિટલ પેમેન્ટ કંપનીઓની ચાંદી, શેરબજારમાં જોવા મળ્યો શાનદાર ઉછાળો
શેરમાર્કેટ
Premanand Ji Maharaj.jpg.webp
ઇચ્છાઓ ક્યારેય નથી મરતી! પ્રેમાનંદ મહારાજે જણાવ્યું સાચું સુખ મેળવવાનો એકમાત્ર રસ્તો
ધર્મદર્શન
RJ Mitte 2.jpg.webp
હોલીવુડને મોટો આંચકો! ‘બ્રેકિંગ બેડ’ ફેમ લોકપ્રિય અભિનેતા આરજે મિટ્ટેનું 34 વર્ષની વયે નિધન
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

aditi budhathoki 26 1 22 6 700x509 1
બોલીવુડ

નેપાળની આ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે, બોલ્ડ અને ગ્લેમરસ લુક જોઈને નેટીઝન્સનું મોત.

By Aryan Patel
2 Min Read
banglo.jpg.webp
બોલીવુડ

આલિયા-રણબીરનો ₹250 કરોડનો બંગલો તૈયાર: દીકરી ‘રાહા’ સાથે કર્યું નવા આલીશાન ઘરમાં ગૃહ પ્રવેશ

By Gujju Media
4 Min Read
rrr 2 700x389 1
બોલીવુડ

કપિલના શોમાં જુનિયર NTRએ કહ્યું આલિયા ભટ્ટનું કદ શૂન્ય છે, અભિનેત્રીએ પણ આપ્યો જડબાતોડ જવાબ.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?