Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: વિક્કી કૌશલ અને રાજકુમાર રાવની બિલ્ડિંગ કરવામાં આવી સીલ, બિલ્ડિંગના એક બ્લોકમાં કોરોના પોઝિટિવનો કેસ આવ્યો સામે
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > વિક્કી કૌશલ અને રાજકુમાર રાવની બિલ્ડિંગ કરવામાં આવી સીલ, બિલ્ડિંગના એક બ્લોકમાં કોરોના પોઝિટિવનો કેસ આવ્યો સામે
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

વિક્કી કૌશલ અને રાજકુમાર રાવની બિલ્ડિંગ કરવામાં આવી સીલ, બિલ્ડિંગના એક બ્લોકમાં કોરોના પોઝિટિવનો કેસ આવ્યો સામે

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
jpg 15
SHARE

એક્ટર વિક્કી કૌશલ અને રાજકુમાર રાવ જે બિલ્ડિંગમાં રહે છે તેને આજે સીલ કરી દેવામાં આવી છે. સામે આવી રહેલા રિપોર્ટ મુજબ આ હાઉસિંગ સોસાયટીના એક બ્લોકમાં કોરોના પોઝિટિવનો કેસ સામે આવ્યો છે. ઓબેરોય મેન્શન નામની આ સોસાયટીમાં વિક્કી અને રાજકુમાર રાવ ઉપરાંત ચિત્રાંગદા સિંહ, પ્રભુદેવા સહિત અનેક બોલિવૂડ સ્ટાર્સ રહે છે.

main qimg f95e95ac55e23841bab5c2405152a092

આ હાઉસિંગ સોસાફટીની C વિંગમાં એક કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યો છે. આ વિંગમાં એક ડૉક્ટરની 11 વર્ષની દીકરી કોરોના પોઝટિવ હોવાનું સામે આવ્યું છે. જોકે એ વાતની અધિકૃત પુષ્ટિ નથી થઈ કે શું અંધેરીની આ હાઈરાઇઝ બિલ્ડિંગને સમગ્રપણે બ્લોક કરી દેવામાં આવી છે કે નહીં, પરંતુ C-વિંગને સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે.

- Advertisement -

vickykaushal09 90899656 524295291852136 2881213377373117054 n
નોંધનીય છે કે, આ બિલ્ડિંગની C-વિંગમાં અર્જન બાજવા, ચિત્રાંવદા સિંહ, રાહુલ દેવ, મુગ્ધા ગોડસે, ચાહત ખન્ના અને પ્રભુ દેવા જેવા સ્ટાર્સ રહે છે. અત્યારે અમે લિફ્ટનો ઉપયોગ પણ ટાળી રહ્યા છીએ, આ ઉપરાંત A અને B વિંગને પણ સમગ્રપણે ક્વૉરન્ટાઇન કરી દેવામાં આવી છે.

rajkummar rao 91473299 207676963853688 4959119034945023183 n
મળતી જાણકારી મુજબ, BMCએ આ સમગ્ર વિસ્તારને ઘણી સારી રીતે સેનેટાઇઝ કર્યો છે અને ત્યાંના લોકોને કોઈ પણ પ્રકારના સંક્રમણથી બચાવવા માટે સલાહ આપવામાં આવી રહી છે.

- Advertisement -
સ્વદેશી વેન્ટિલેટર ધમણ-1ને લઈ સરકારે કરી મોટી સ્પષ્ટતા
રણબીર કપૂર હવે અયોધ્યામાં બન્યા અમિતાભ બચ્ચનના પાડોશી, ₹3.31 કરોડમાં ખરીદ્યો પ્લોટ
કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આમિર ખાનની ફિલ્મ લાલસિંહ ચડ્ડાની રિલીઝ ડેટમાં કરવામાં આવ્યો ફેરફાર
59 ચીની એપ પર પ્રતિબંધ મુક્યા બાદ,હવે ભારત સરકારે વધુ આટલી ચીની એપ્સ પર મૂક્યો પ્રતિબંધ
ગુજરાતના આ વિસ્તારોમાં 5 દિવસ ભારે વરસાદની આગાહી
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWScoronacorona effectcovid 19COVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
1791766064 Drishyam 3.jpg.webp
અજય દેવગનની ‘દૃશ્યમ 3’એ રચ્યો ઇતિહાસ, વર્ષ 2026ની બની બીજી સૌથી મોટી ફિલ્મ
એન્ટરટેઈન્મેન્ટ
CPR 1210.jpg.webp
વ્યક્તિ બેભાન થાય ત્યારે નાડી તપાસવી કે CPR આપવું?
હેલ્થ
Blood Pressure 1210.jpg.webp
શું વારંવાર બ્લડ પ્રેશર ચેક કરવું સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે?
લાઈફ સ્ટાઈલ
Gautam Gambhir 1010.jpg.webp
ટીમ ઇન્ડિયાના મુખ્ય કોચ ગંભીરની સ્પષ્ટ માંગ: બેટ અને બોલ વચ્ચે સમાન સ્પર્ધા હોય તો જ સારું ક્રિકેટ જોવા મળશે
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

PicsArt 01 23 10.48.05 scaled
બોલીવુડ

ઉર્ફી જાવેદ આ કારણોસર સલમાન ખાનને નફરત કરે છે, કેમેરા સામે સત્ય કબુલ્યું.

By Aryan Patel
3 Min Read
Raaka2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

શું અલ્લુ અર્જુનની ફિલ્મ ‘RAKA’માં થવાનો છે મોટો વિલંબ? જાણો ક્યારે સિનેમાઘરોમાં આવશે ફિલ્મ

By Gujju Media
5 Min Read
The hero of the series...whose white car was turned red by kissing girls
બોલીવુડ

એ દોરનો હીરો… જેની સફેદ કારને છોકરીઓએ કિસ કરીને કરી નાખી હતી લાલ

By Subham Agrawal
3 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?