Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 3 ફૂટની હાઈટ ધરાવતા આ એક્ટરે મેળવી છે ઊંચી સફળતા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > 3 ફૂટની હાઈટ ધરાવતા આ એક્ટરે મેળવી છે ઊંચી સફળતા
બોલીવુડ

3 ફૂટની હાઈટ ધરાવતા આ એક્ટરે મેળવી છે ઊંચી સફળતા

Chintan Mistry
Last updated: November 11, 2019 7:14 am
By Chintan Mistry
1 Min Read
Share
K K Goswami Tele Celebs Walk The Red Carpet Of CID Veerta Awards 2013 e1573456483748
SHARE

ટીવી સિરિયલ અને બોલિવૂડ ફિલ્મોમાં એક્ટિંગ કરનાર એક્ટર કેકે ગોસ્વામીની હાઈટ ભલે નાની હોય પણ તેણે ખૂબ ઊંચી સફળતા પ્રાપ્ત કરી છે. માત્ર 3 ફૂટની હાઈટ ધરાવતો કેકે ગોસ્વામી નામનો આ એક્ટર ઘણી હિટ ટીવી સિરિયલમાં એક્ટિંગ કરી ચૂક્યો છે. આ સિવાય તે બોલિવૂડ ફિલ્મોમાં પણ એક્ટિંગ કરી ચૂક્યો છે. 46 વર્ષીય કેકે ગોસ્વામી મુંબઈમાં રહે છે અને પરિવાર સાથે આનંદમય જીવન પસાર કરી રહ્યો છે. કેકે ગોસ્વામીની હાઈટ 3 ફૂટ છે જ્યારે તેની પત્નીની હાઈટ 5 ફૂટ છે.મીડિયા રિપોર્ટ્સ અનુસાર કેકે ગોસ્વામીએ પ્રેમલગ્ન કર્યા છે. આજે આ નાના કદના અભિનેતાએ તેની એક્ટિંગથી પોતાની એક અલગ ઓળખ સ્થાપિત કરી છે.એક ઈન્ટરવ્યૂમાં કેકે ગોસ્વામીએ જણાવ્યું હતું કે બાળપણમાં સર્કસવાળા રૂપિયા 50 હજારમાં તેને ખરીદવા માગતા હતા પણ તેના પિતાએ આ માટે ના પાડી હતી.50 કરતા વધારે ફિલ્મોમાં કામ કરનાર કેકે ગોસ્વામીએ ટીવી સિરિયલમાં ખાસ્સું નામ કમાયું છે. તારીખ 3 સપ્ટેમ્બર, 1973ના રોજ કેકે ગોસ્વામીનો જન્મ બિહારના મુઝફ્ફરપુરમાં થયો હતો

હીરોપંતી ૨માં જોવા મળી શકે છે બોલિવુડની આ હોટ એક્ટ્રેસ , ટાઇગર શ્રોફ સાથે પહેલા પણ કરી ચૂકી છે કામ
નેપોટીઝમનો ભોગ બની છે એક્ટ્રેસ રાધિકા મદાન, ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં ઇરફાન ખાન સાથે જોવા મળશે
ફિલ્મ દબંગ 3ના ટ્રેલર રિલીઝમાં જોવા મળ્યા સ્ટાર્સ
સદીના મહાનાયકે કોરોના વાઇરસના ખૌફ સામે લડવા આપી મોટી સલાહ
રાષ્ટ્રગીત ગાતી વખતે ઐશ્વર્યાએ કરી મોટી ભૂલ, લોકોએ સારી રીતે સાંભળ્યું, દીકરી આરાધ્યાના વખાણ.
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 80.jpg.webp
દિવસમાં 5 કપ કોફી પીવાથી લિવર કેન્સર અને લિવરની બીમારીઓનું જોખમ 47% સુધી ઘટી શકે છે!
હેલ્થ
Kidney 0805.jpg.webp
શું તમને પણ પેટના નીચેના ભાગમાં થાય છે અસહ્ય દુખાવો? જાણો પથરી થવાના મુખ્ય કારણો
લાઈફ સ્ટાઈલ
gillll4.jpg.webp
IND vs ENG 1st ODI: મેચ પહેલા શુભમન ગિલે આપ્યા 5 મોટા અપડેટ, રોહિત-વિરાટ પર પણ આપ્યું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
1783973138 Copy of Satya web temp 18.jpg.webp
શું તમારું WhatsApp સુરક્ષિત છે? સ્કેમર્સથી બચવા માટે તરત જ કરી લો આ સેટિંગ્સ
ગેજેટ
- Advertisement -

You Might Also Like

maxresdefault 1 2 e1571813831807
બોલીવુડ

તાનાજી : ધ અનસંગ વોરિયર’નો ફર્સ્ટ લુક રિલીઝ

By Chintan Mistry
1 Min Read
kritisanon 70127153 2413470382065959 1602864797977565698 n e1574066246666
બોલીવુડ

રાજસ્થાનમાં મિમીનું શૂટિંગ કરી રહ્યા હતા ક્રિતિ-પંકજ

By Chintan Mistry
1 Min Read
BeFunky collage 2020 08 13T154752.558
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સુશાંતના ચાહકોએ વ્યક્ત કર્યો આક્રોશ,સડક-2નું ટ્રેલર બન્યુ દુનિયામાં સૌથી વધારે ડિસલાઇક મેળવનાર ટ્રેલર

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?