Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ફેન્સનું પાગલપન! કિયારા અડવાણીને મળવા તેનાફેને કરી કઈક આવી હરકત
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ફેન્સનું પાગલપન! કિયારા અડવાણીને મળવા તેનાફેને કરી કઈક આવી હરકત
બોલીવુડ

ફેન્સનું પાગલપન! કિયારા અડવાણીને મળવા તેનાફેને કરી કઈક આવી હરકત

Subham Agrawal
Last updated: July 4, 2022 6:40 pm
By Subham Agrawal
3 Min Read
Share
kiara2
SHARE

કિયારા અડવાણીની ગણા બોલિવૂડની સૌથી લોકપ્રિય અભિનેત્રીઓમાં થાય છે. તેની ફેન ફોલોઈંગ પણ જબરદસ્ત છે. પોતાના મનપસંદ સ્ટાર્સના દિવાના ચાહકો તેમની પૂજા પણ કરતા હોય છે. ઘણીવાર એવું બને છે કે તે આ સ્ટારને મળવા માટે કોઈપણ હદ સુધી જાય છે. ફેન્સ માટે ભલે આ હરકત તેમની ચાહતનો ઈજહાર હોય પરંતુ ઘણી વખત આ વસ્તુ સ્ટાર્સને પણ ડરાવી દેતી હોય છે. કિયારા સાથે હાલમાં જ એક એવી ઘટના બતાવી છે. જ્યારે તેના એક ચાહકે કંઈક એવું કર્યું જે હેરાન કરી દે તેવું છે. આ ઘટના બતાવતા કિયારાએ કહ્યું કે તેના ફેન્સની આ હરકત તો મજાની હતી પરંતુ ડરાવણી પણ હતી.

kiara1

એક ઈન્ટરવ્યુમાં કિયારાને પૂછવામાં આવ્યું કે તેના માટે કોઈ છોકરાએ સૌથી ક્રેઝી હરકત કઈ કરી હતી? આના જવાબમાં કિયારાએ કહ્યું, મારા માટે કોઈ છોકરાની સૌથી ક્રેઝી હરકત? આ હકિકતમાં મારા એક ફેન્સે કરી હતી. હું એ નહીં કહું કે હું ક્યા ફ્લોર પર રહું છું. પરંતુ હું હકિકતમાં ખૂબજ બહુમાળી ઈમારતમાં સૌથી ઉપરના માળે રહું છું. અને તેણે મને આવીને મળવા માટે મારી બિલ્ડિંગની તમામ સીડીઓ ચડી ગયો. મને યાદ છે તે આવ્યો ત્યારે તે પરસેવે રેબઝેબ હતો. મેં ગભરાઈને તેને પૂછ્યું, ‘શું થયું? તમે ઠીક છો? તમારે બેસવું પડશે? તમારે પાણી જોઈએ છે?”.

- Advertisement -

kiara3

કિયારાએ આગળ કહ્યું કે ચાહકની આ હરકતો મીઠી હતી પણ ‘ક્રેઝી અને ડરામણી’ પણ હતી. કિયારાએ જણાવ્યું કે તેના સવાલનો જવાબ આપતા ફેન્સે કહ્યું, કે હું તમને મળવા માટે સીડીઓ ચડીને આવ્યો છું. હું બસ તમને એ બતાવવા માગતો હતો કે તમે મારા માટે કેટલા મહત્વપૂર્ણ છો. કિયારાએ કહ્યું કે તે વિચારવા લાગી ‘પણ શા માટે? તમે લિફ્ટનો ઉપયોગ પણ કરી શક્યા હોત. તે પણ મનમાં વિચારી રહી હતી કે ‘ઠીક છે, પણ હવે આગલી વખતે મારા ઘરે ના આવતા. આ પણ થોડું ડરામણું છે. તે ફેન્સ બાબતે બતાવતા કિયારા બોલી, તે સ્વીટ હતો પરંતુ એક મીઠું પાગલપન – ક્રેઝી પણ હતો. તે સારો વ્યક્તિ હતો. તે એક સારો માણસ હતો.

- Advertisement -

kiara4

કિયારા અડવાણી મુંબઈના મહાલક્ષ્મી વિસ્તારમાં રહે છે. જે બિલ્ડીંગમાં તેનું ઘર છે તેમાં 51 માળ છે. સેલિબ્રિટીનું ઘર છે તો શરૂઆતના ફ્લોર્સ પર તો હશે નહીં. એટલા માટે એ તો નક્કી છે કે કિયારા માટે આ ફેન્સે ખરેખર બહુ વધારે મહેનત કરી નાંખી. કિયારાની ફિલ્મ ‘જુગ જુગ જિયો’ બે અઠવાડિયાથી સિનેમાઘરોમાં ટકેલી છે. પારિવારિક મુદ્દા પર બનેલી આ ફિલ્મ લોકોને પસંદ આવી રહી છે અને અત્યાર સુધીમાં ફિલ્મે બોક્સ ઓફિસ પર 60 કરોડથી વધુની કમાણી કરી છે. કિયારાની આગામી ફિલ્મ ‘ગોવિંદા નામ મેરા’ હશે, જેમાં તે વિકી કૌશલ અને ભૂમિ પેડનેકર સાથે જોવા મળશે.

- Advertisement -
‘છાવા’ વિશ્વાસઘાત, બલિદાન અને ઝુનુનની વાર્તા છે, દરેક ફ્રેમમાં ચમકે છે વિકી કૌશલ
‘ભાઈજાન’ સલમાન ખાને ખખડાવ્યો દિલ્હી હાઈકોર્ટનો દરવાજો! પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે માંગી કાયદાકીય મદદ
“બાબા જાને મનકી બાત”: આશ્રમ 4 વેબસીરિઝને લઈ બોબી દેઓલે મુકી એવી શરત કે ડિરેક્ટરના હોશ ઊડી ગયા
‘તારક મહેતા’ની બબીતાને છે ધરપકડનો ખતરો, પોલીસ કરશે ધરપકડ! કોર્ટે આપ્યો ચુકાદો.
‘ધ કેરળ સ્ટોરી 2’ પર સંકટ? શુક્રવારે રિલીઝ પહેલા કેરળ હાઈકોર્ટ પોતે જોશે ફિલ્મ, વિવાદ વધતા લેવાયો નિર્ણય
- Advertisement -
TAGGED:BOLLYWOODKIARA ADVANI
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1788099519 Copy of Satya web temp 8.jpg.webp
તમારા શહેરમાં પેટ્રોલ-ડીઝલનો ભાવ કેટલો?
બિઝનેસ
1788099759 Copy of Satya web temp 19.jpg.webp
ભોલેનાથ અને માં પાર્વતીની કૃપા મેળવવા કરો કજરી તીજ વ્રત, જાણો નિયમો અને કથા
ધર્મદર્શન
Kiara Advani2.jpg.webp
‘ટોક્સિક’ પછી કિયારા અડવાણીના હાથમાં મોટો પ્રોજેક્ટ: 10 વર્ષ જૂની સુપરહિટ ફિલ્મના સિક્વલમાં મળશે એન્ટ્રી?
એન્ટરટેઈન્મેન્ટ
1788100841 Copy of Satya web temp 20.jpg.webp
વ્રતમાં કંઈક ક્રિસ્પી ખાવાનું મન છે? ઘરે જ બનાવો ટેસ્ટી સાબુદાણા વડા, જાણો સરળ રીત
ફૂડ
Barefoot Walking 2908.jpg.webp
શું ખુલ્લા પગે ચાલવું હૃદય અને બ્લડ પ્રેશર માટે ફાયદાકારક છે?
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Shilpa
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

આ કલાકારોએ ખુબ જ નાની ઉમરમાં બનાવી લીધા હતા શારીરિક સંબંધ

By Gujju Media
2 Min Read
PicsArt 01 23 10.27.12 scaled
બોલીવુડ

રવીના ટંડનની દીકરી દેખાવમાં ખૂબ જ સુંદર છે, જો તે ફિલ્મોમાં આવશે તો બીજી અભિનેત્રીઓના શું હાલ થશે.

By Aryan Patel
4 Min Read
SUHANA KHAN HOT PIC 1 2
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

જુઓ શાહરૂખ ખાનની લાડલીની લેટેસ્ટ તસવીરો, ફરી એકવાર સ્ટનિંગ અંદાજમાં જોવા મળી સુહાના ખાન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?