Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ફિલ્મ મોતીચૂર ચકનાચૂરની રિલીઝ અટકાવી દેવામાં આવી
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ફિલ્મ મોતીચૂર ચકનાચૂરની રિલીઝ અટકાવી દેવામાં આવી
બોલીવુડ

ફિલ્મ મોતીચૂર ચકનાચૂરની રિલીઝ અટકાવી દેવામાં આવી

Chintan Mistry
Last updated: November 13, 2019 8:21 am
By Chintan Mistry
1 Min Read
Share
athiyashetty 72393180 2490488007940449 5406725420747442487 n e1573633203521
SHARE

બોલીવુડ એક્ટર નવાઝુદ્દીન સિદ્દીકી અને આથિયા શેટ્ટી સ્ટારર ફિલ્મ મોતીચૂર ચકનાચૂર પર સંકટ છવાઇ રહ્યું છે. ચર્ચાએ છે કે ફિલ્મની રિલીઝ અટકાવી દેવામાં આવી છે, જે 15 નવેમ્બરે રિલીઝ થવાની હતી. આ અટકાવ બિહાર સિવિલ કોર્ટ તરફથી મૂકવામાં આવી છે, જેના પછી હવે ફિલ્મ કદાચ જ 15 નવેમ્બરના રિલીઝ થઈ શકશે. જો કે, આ મામલે મેકર્સ તરફથી કોઇ પણ ઑફિશિયલ માહિતી સામે આવી નથી……….બિહાર સિવિલ કોર્ટે 15 નવેમ્બરના રિલીઝ થનારી મોતીચૂર ચકનાચૂરની રિલીઝ થોભાવી દીધી છે.

athiyashetty 73546076 417201052295647 7871900911390039941 n

કહેવામાં આવી રહ્યું છે કે એક લોકલ ડિસ્ટ્રીબ્યૂટરે ફિલ્મના રાઇટ્સ પર દાવો કર્યો છે અને આ મામલે સંબંધિત દસ્તાવેજો હોવાની વાત પણ કહેવામાં આવી રહી છે. સાથે જ રિપોર્ટમાં એ પણ કહેવામાં આવી રહ્યું છે કે ફિલ્મ પ્રૉડ્યૂસર રાજેશ ભાટિયા વિરુદ્ધ ફરિયાદ છે કે તે ડ્યૂઝ ક્લિયર નથી કરી રહ્યા એવામાં રિલીઝ અટકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે………ફિલ્મ 36 વર્ષથી એક એવા વ્યક્તિની સ્ટોરી છે જે પોતાની માટે પત્ની શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છે. આથિયા શેટ્ટીને જ્યારે ખબર પડે છે કે નવાજ દુબઇમાં કામ કરે છે તો તે તેની સાથે લગ્ન કરવા માટે પ્રેમનો ખોટો સ્વાંગ રચે છે.

- Advertisement -

athiyashetty 73470521 145414620084983 3926057136844029088 n

 

- Advertisement -

 

માધુરીએ ફરી એકવાર 1 2 3 પર કર્યો જબરદસ્ત ડાન્સ
રોનિત રોય એક્ટિંગ સિવાય શું કરે છે જેનાથી કરે છે કરોડોની કમાણી ?
એક્શન અને થ્રિલરથી ભરપુર છે વિદ્યુત જામવાલની ખુદા હાફીઝ.. ફિલ્મ ખુદા હાફીઝનું ટ્રેલર થયું રિલીઝ..
શાહરૂખના દીકરા આર્યન ખાનનો કેસ સતીશ માનશિંદેને મળ્યો, જાણો આ કોણ છે? અને કેમ એમને જ આપવામાં આવ્યો કેસ
‘ભૂત બંગલા’ ટ્રેલર રિવ્યૂ: અક્ષય કુમારના તેવર અને ડરનો ડબલ ડોઝ, ફેન્સ થયા ક્રેઝી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 28T114100.041.jpg.webp
Zepto, Blinkit અને Swiggy પરથી ખાંડ કેવી રીતે ખરીદવી? દરેક પ્લેટફોર્મ પર મર્યાદા એકસરખી નથી
બિઝનેસ
Amita bachan2.jpg.webp
કુદરતના કોપ વચ્ચે નેપાળ સાથે ઊભા રહ્યા અમિતાભ બચ્ચન, સોશિયલ મીડિયા પર વ્યક્ત કર્યું દર્દ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 08 28T190449.894.jpg.webp
લિવર ફેલિયર: લક્ષણો, પ્રકારો અને બચાવના ઉપાયો – જાણો તમારું લિવર કેવી રીતે સુરક્ષિત રાખવું
હેલ્થ
iNDIA 2026 08 28T113101.994.jpg.webp
દરરોજ 8 કલાકની ઊંઘ છતાં કેમ અનુભવાય છે થાક?
લાઈફ સ્ટાઈલ
pat.jpg.webp
ઇમરાન ખાનની કથળતી તબિયત પર પેટ કમિન્સે વ્યક્ત કરી ગંભીર ચિંતા: ‘તેમની સાથે આદરપૂર્વક વ્યવહાર થવો જોઈએ’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

aishwarya rai abhishek bachchan and aaradhya 700x473 1
બોલીવુડ

જ્યારે ઐશ્વર્યાએ જણાવ્યું કે, તેણી અભિષેક બચ્ચનને પસંદ કરે છે અને તેમની સાથે લગ્ન કરવાનું કારણ જાણો.

By Aryan Patel
3 Min Read
PicsArt 01 03 05.08.04 scaled
બોલીવુડ

સલમાન ખાને આ બંને સુંદરીઓ સાથે ઉજવ્યું પોતાનું નવું વર્ષ, બંનેએ એક જ સમયે ડેટ કરી છે, જુઓ ફોટાઓ.

By Aryan Patel
3 Min Read
1770770206 dharmishtha 1 23.jpg.webp
બોલીવુડ

ચેક બાઉન્સ કેસમાં જેલમાં બંધ રાજપાલ યાદવના સમર્થનમાં આવ્યા સોનુ સૂદ, કહ્યું- ‘આપણે તેમની મદદ કરવી જોઈએ’

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?