Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અમિતાભ અને અભિષેક બચ્ચન પછી કોરોના પોઝિટિવ ઐશ્વર્યા રાય અને આરાધ્ય બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં કરાયા શિફ્ટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > અમિતાભ અને અભિષેક બચ્ચન પછી કોરોના પોઝિટિવ ઐશ્વર્યા રાય અને આરાધ્ય બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં કરાયા શિફ્ટ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

અમિતાભ અને અભિષેક બચ્ચન પછી કોરોના પોઝિટિવ ઐશ્વર્યા રાય અને આરાધ્ય બચ્ચન નાણાવટી હોસ્પિટલમાં કરાયા શિફ્ટ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
914006 aishwarya rai aaradhya
SHARE

કોરોના પોઝિટિવ અભિનેત્રી ઐશ્વર્યા રાય અને પોતાની પુત્રી આરાધ્ય બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં શિફ્ટ કરવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધી લોકો હોમ કોરોન્ટાઇન હતા. આ પ્રમાણે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે રેગુલર ચેકઅપ માટે તેમને હોસ્પિટલ લઇ જવામાં આવે રહ્યા છે. આ હોસ્પિટલમાં અમિતાભ અને અભિષેક બચ્ચન પહેલાંથી જ એડમિટ છે. કોરોનાના સામાન્ય લક્ષણના લીધે તેમને એડમિટ કરાવવામાં આવ્યા હતા.
Aishwarya Rai Bachchan and Daughter Aaradhya Tested Positive For COVID 19

બોલીવૂડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન થોડા દિવસો પહેલા કોરોના પોઝિટિવ પર આવ્યા હતો. જે બાદ તેના પરિવારજનોનું પણ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. જયા બચ્ચન સિવાય પરિવારના તમામ સભ્યો કોરોના પોઝિટિવ હોવાનું જણાયું હતું.

images 1594546996364 Aish

- Advertisement -

બાદમાં અમિતાભ બચ્ચન અને તેમના પુત્ર અભિષેક બચ્ચનને નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હવે સમાચાર છે કે અમિતાભની પુત્રવધૂ અને અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચન અને પૌત્રી આરાધ્યને પણ નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

Aishwarya rai bachchan and aaradhya

- Advertisement -

ઐશ્વર્યા અને આરાધ્યામાં અગાઉ પોઝિટિવા આવ્યા બાદ કોઈ લક્ષણો જણાયા નહોતો. જેના કારણે બંને માતા અને દીકરીને ઘરે હોમ આઈસોલેશનમાં રાખવામાં આવ્યાં હતા. પરંતુ હવે રિપોર્ટ્સ અનુસાર ઐશ્વર્યાને તાવના લક્ષણો જણાયા હતાં. જેના પગલે ડોકટરો તેમના ઘરે ચેકઅપ કરવા આવ્યા હતા. ડોકટરોને સ્પષ્ટ રીતે લક્ષણો જણાતા બાદમાં બંનેને મુંબઈની નાણાંવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે.

‘વ્હાલમ જાઓ ને’નું નવું સોન્ગ ‘ઘેલો રે ઘેલો’થઇ ચૂક્યુ છે રીલિઝ!
‘ભાઈજાન’ સલમાન ખાને ખખડાવ્યો દિલ્હી હાઈકોર્ટનો દરવાજો! પર્સનાલિટી રાઇટ્સની સુરક્ષા માટે માંગી કાયદાકીય મદદ
સત્ય ઘટના પર આધારિત અત્યાર સુધીની સૌથી ડરામણી સિરીઝ: જાણો કેમ 9.7 IMDB રેટિંગ સાથે વાયરલ થઈ રહી છે આ ડોક્યુમેન્ટરી?
અભિનેતા પંકજ ત્રિપાઠી, જ્યારે પત્નીના ખર્ચે મોટા થયા, ત્યારે ઘરની હાલત એવી હતી કે, ચૂલો પણ સળગતો ન હતો.
જાણો કેટલા કરોડની સંપત્તિના માલિક હતા ઋષિ કપૂર
- Advertisement -
TAGGED:aishwarya-rai-bachchan-and-aradhyaBOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWS
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
iNDIA 2026 10 19T090351.174.jpg.webp
કાર ચોરીના ક્લેમમાં નજીવી મોડપણાને આધારે વળતર નકારવું ખોટું: ગ્રાહક આયોગનો મહત્વપૂર્ણ ચુકાદો
ઓટોમોબાઇલ
Jio Recharge Plan.jpg.webp
મર્યાદિત સમય માટે વધુ ડેટા ઈચ્છતા ગ્રાહકો માટે Jioનું આકર્ષક પેક સાબિત થશે ‘વૈલ્યુ ફોર મની’
ટેકનોલોજી
iNDIA 2026 10 13T160351.406.jpg.webp
રિલાયન્સ જિયો IPO: દેશના સૌથી મોટા પબ્લિક ઇશ્યૂથી શેરબજારમાં ધમાકો
બિઝનેસ
iNDIA 2026 10 13T151701.534.jpg.webp
Vijay Kedia નો નવો મલ્ટીબેગર દાવ: SME શેરમાં હિસ્સેદારી વધીને 7.35% થઈ
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

Copy of Satya web temp 16.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

શું રાજકારણમાં એન્ટ્રી કરશે ભૂમિ પેડનેકર? અભિનેત્રીએ પોતે જ આપ્યો આ ખુલ્લો જવાબ

By Gujju Media
5 Min Read
1777015061 Copy of Satya web temp 23.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

શું જાફર જેક્સન સાચો માઈકલ જેક્સન છે? ફિલ્મ ‘Michael’ રિલીઝ, જાણો કેવો છે કિંગ ઓફ પોપનો અવતાર

By Gujju Media
5 Min Read
1780132670 dharmishtha 1 7.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

નેટફ્લિક્સ પર ભૂલથી પણ એકલા ન જોતા આ 7 હોરર ફિલ્મો, પોતાના જ પડછાયાથી લાગશે ડર!

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?