Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: મુંબઇ પોલીસની મદદે આવ્યો બોલિવુડનો ખિલાડીકુમાર
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > મુંબઇ પોલીસની મદદે આવ્યો બોલિવુડનો ખિલાડીકુમાર
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

મુંબઇ પોલીસની મદદે આવ્યો બોલિવુડનો ખિલાડીકુમાર

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 35
SHARE

દેશમાં કોરોના વાયરસના કારણે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. લોકડાઉનની જાહેરાત બાદ પ્રધાનમંત્રી મોદીએ પીએમ રાહત ફંડમાં દાન કરવાની લોકોને અપીલ કરી હતી. જેમાં આમ આદમીથી લઈ સેલિબ્રિટીઝ, સ્પોર્ટ્સ પર્સન, રાજકારણી સહિત તમામ લોકો શક્ય તેટલી મદદ કરી રહ્યા છે.

akshay kumar contributes 2 crores to mumbai police

થોડા દિવસો બોલીવુડ સુપર સ્ટાર અક્ષય કુમારે PM Cares Fundમાં 25 કરોડ રૂપિયાનું દાન કર્યું હતું. હવે તેમણે મુંબઇ પોલીસને 2 કરોડ રૂપિયાનું દાન કરીને પોતાની દરિયાદિલીનો પરીચય કરાવ્યો છે.

- Advertisement -

Akshay Kumar 1280x720 1

તેમણે કોરોના સામેની લડાઇમાં મુંબઇ પોલીસનાં યોગદાનને બિરદાવવા માટે આ મોટી રકમ આપી છે, આ પહેલા અક્ષય કુમારે બીએમસીને પીપીઇ કિટ માટે 3 કરોડ રૂપિયા આપ્યા હતાં.

- Advertisement -

1588003443 0198514 banner image

અક્ષય કુમારે મુંબઇ પોલીસને લઇને કરેલા ટ્વીટમાં લખ્યું કે ” હું મુંબઇ પોલીસનાં હેડ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત પેંદુરકર અને સંદીપ સુર્વેને સલામ કરવા માંગું છું, જેમણે કોરોના વિરૂધ્ધની લડાઇમાં પોતાનાં જીવની બાજી લગાવી દીધી, મેં મારૂ કર્તવ્ય પુરૂ કર્યું, આશા કરૂ છું કે તમે પણ કરશો, આપણે એ ન ભુલવું જોઇએ કે આપણે જીવતા અને સુરક્ષીત છિએ માત્ર તેમનાં કારણે.

- Advertisement -

images 1581046185303 images 1579252387418 mumbai police

અક્ષયે કહ્યું હતું કે તે મહત્વનું નથી કે આપણે કોણ છીએ, આ મુશ્કેલ સમયમાં એક-એક વ્યક્તિનો જીવ બચાવવાનો પ્રયાસ કરવા ઇચ્છો છો, 25 કરોડ રૂપિયાનું દાન કરીને મેં એક નાનું યોગદાન કર્યું છે.

- Advertisement -
- Advertisement -
ફરી એકવાર જરૂરિયાત મંદોની મદદે આવ્યો સોનૂ સૂદ,આપ્યુ આ વચન
આદિત્ય રૉય કપૂરની આ ફિલ્મ શું થશે ફ્લોપ? જાણો શું કહે છે લોકો
આમિર ખાનની દીકરી આયરાએ બોયફ્રેન્ડ નુપુરના આવા ફોટા શેર કર્યા, લોકો જોઈને દંગ રહી ગયા.
નેપાળની આ એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે, બોલ્ડ અને ગ્લેમરસ લુક જોઈને નેટીઝન્સનું મોત.
ગુજરાત માટે વધુ એક રાહતના સમાચાર, અમદાવાદમાં વધુ બે દર્દીઓએ કોરોનાને આપી માત
- Advertisement -
TAGGED:Akshay KumarBOLLYWODNEWSBOLLYWOOD NEWSBOLLYWOODNEWSCOVID19Mumbaipolice
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
blood sugar 1110.jpg.webp
શરીરનું વજન, બ્લડ સુગર અને કોલેસ્ટ્રોલ એકસાથે કરો કંટ્રોલ
હેલ્થ
apple
દરરોજ એક સફરજન ખાઓ, લીવરને કરો ડિટોક્સિફાય
લાઈફ સ્ટાઈલ
Chris Gayle 1110.jpg.webp
WCL 2026 માં 219 રનનો ટાર્ગેટ ચેઝ કર્યા બાદ ક્રિસ ગેલનું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
Train Ticket Booking.jpg.webp
દિવાળી પર ટ્રેનમાં કન્ફર્મ ટિકિટ નથી મળતી? આ શોર્ટકટ ટિપ્સથી સેકન્ડોમાં થશે બુકિંગ!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

બોલીવુડ

માધુરીએ ફરી એકવાર 1 2 3 પર કર્યો જબરદસ્ત ડાન્સ

By Chintan Mistry
1 Min Read
Google engg 4
એન્ટરટેઈન્મેન્ટ

ઓનલાઇન ગેમિંગનું બજાર દુનિયાભરમાં જાણો કેટલા અરબ ડોલરમાં પથરાયેલું છે? આંકડો જાણીને માથું ખંજવાળશો!

By Gujju Media
5 Min Read
1775398597 Copy of Satya web temp 12.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘શ્રીવલ્લી’થી ‘ગીતાંજલિ’ સુધી, રશ્મિકા મંદાનાની તે 4 ફિલ્મો જેણે તેને બનાવી ‘ગ્લોબલ સ્ટાર’!

By Gujju Media
6 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?