Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સદીના મહાનાયકે કોરોના વાઇરસના ખૌફ સામે લડવા આપી મોટી સલાહ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સદીના મહાનાયકે કોરોના વાઇરસના ખૌફ સામે લડવા આપી મોટી સલાહ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સદીના મહાનાયકે કોરોના વાઇરસના ખૌફ સામે લડવા આપી મોટી સલાહ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
amitabhbachchan 52034000 560973491081852 1963773337661212503 n
SHARE

દેશભરમાં કોરોના વાઇરસનો કહેર જોવા મળી રહ્યો છે,કોરોના વાઇરસ અંગે દુનિયાભરમાં ખૌફનો માહોલ ફેલાયો છે,ત્યારે સદીના મહાનાયક અમિતાભ બચ્ચને દેશવાસીઓને કોરોના વાયરસ સામે લડવા અલગ અંદાજમાં સંદેશો આપ્યો છે. અમિતાભે ટ્વીટર પર એક દિલચસ્પ વીડિયો ટ્વીટ કર્યો છે, જેમાં તેઓ કોરોનાને ઠેંગો દેખાડી રહ્યા છે.

amitabhbachchan 69147660 2638209892879855 4367575065663874080 n

કોરોના વાઇરસ અંગે દુનિયાભરમાં ખૌફનો માહોલ ફેલાયો છે, રસપ્રદ એ પણ છે કે, તેઓ દેશી અંદાજમાં પોતાની અવધી ભાષામાં કવિતા દ્વારા આ સંદેશ આપી રહ્યા છે. અમિતાભે પોતાની કવિતા ગાઇને લોકોને આડકતરી રીતે કોરોના સામે સાવચેતી દાખવવાની સલાહ આપી હતી.

- Advertisement -

https://www.instagram.com/tv/B9pJ6qpBn2n/?utm_source=ig_web_copy_link

તેજીથી ફેલાઈ રહેલા કોરોના વાયરસના કારણે લોકોમાં દહેશત છે, પરંતુ તેનાથી ડરવાની જરુર નથી. જોકે, કેટલીક વાતોને ધ્યાન રાખઈને આ વાયરસની ચપેટમાં આવવાથી બચી શકાય છે.

- Advertisement -

amitabhbachchan 50280803 749405242104643 2578322567825438114 n

આવું જ કંઈક અમિતાભ બચ્ચન પોતાની કવિતામાં સમજાવી રહ્યા છે. તેઓ કવિતામાં કહી રહ્યા છે કે, ‘બહુતેરે ઈલાજ બતવા, જન જનમાનસ સબ. કેકર સુને કેકર નાહી’ કોન બતાઈ ઈ સબ’. આ કવિતા અમિતાભ બચ્ચન એક દેશી ભાષામાં સમજાવી રહ્યા છે. વીડિયોના કેપ્શમાં અમિતાભે લખ્યુ છે કે, ‘હું Covid 19’ ને લઈને ચિંતામાં છુ. તેના માટે મેં કેટલીક પંક્તિઓ લખી છે.

- Advertisement -
જાણો એક ઇન્સ્ટાગ્રામ પોસ્ટના કેટલા રૂપિયા લે છે બોલિવુડ સ્ટાર્સ
રણવીર સિંહે કેમ છોડી ‘Don 3’? ‘ધુરંધર’ની સક્સેસ સાથે જોડાયેલું છે કનેક્શન
નંદમુરી બાલકૃષ્ણની ‘અખંડા 2’ કયા OTT પ્લેટફોર્મ પર જોવા મળશે? જાણો સંપૂર્ણ વિગતો
‘દબંગ 4’નું ડિરેક્શન કરશે સલમાન ખાન!! દિગ્દર્શનની દુનિયામાં થશે ધમાકેદાર ડેબ્યૂ
ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આ 8 મોટા માથા સામે FIR,સુશાંત સિંહ રાજપુતની આત્મહત્યાના મામલે ફરિયાદ કરવામાં આવી દાખલ
- Advertisement -
TAGGED:amitabh bachchanBOLLYWODNEWSBOLLYWOODcorona virus
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

mahindra scropia2.jpg.webp
ફોર્ચ્યુનર-સફારીની બાદશાહત ખતમ! ૫-સ્ટાર સેફ્ટી વાળી આ SUV બની લોકોની પહેલી પસંદ
ઓટોમોબાઇલ
Post 2505.jpg.webp
સિનિયર સિટિઝન્સ અને નોકરીયાતો માટે કેમ બેસ્ટ છે પોસ્ટ ઓફિસની આ યોજના?
બિઝનેસ
iNDIA 32.jpg.webp
રોકાણકારોના નસીબ ખૂલ્યા! IC Electricals ના એક જ શેરે કમાઈ આપ્યા ₹1.60 લાખ, વિગતો જાણી લો
શેરમાર્કેટ
Copy of Satya web temp 24.jpg.webp
શું તમે પણ જમ્યા પછી થાળીમાં હાથ ધોવો છો? તો ચેતી જજો, આ છે અન્નનું અપમાન
ધર્મદર્શન
alia bhatt.jpg.webp
આલિયા ભટ્ટનું ‘માહી વે’ પર શાનદાર પરફોર્મન્સ, આકાંક્ષાના લગ્ન પ્રસંગમાં છવાઈ ગઈ બોલીવુડની સ્ટાર
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

maxresdefault 5 1
એન્ટરટેઈન્મેન્ટગુજરાત

કોરોના વાયરસ સામે લડવા આવી ગયું છે કિર્તીદાન ગઢવીનું ગીત, ગીત દ્વારા લોકોને સાવચેત રહેવાની આપી સલાહ

By Palak Thakkar
1 Min Read
06pfuJylVXl9zNJEowrNCWq 1.fit scale.size 2698x1517.v1584626125 scaled
જાણવા જેવુંહેલ્થ

લોકડાઉનમાં વર્ક ફ્રોમ હોમ કરતી વખતે આ વાતોનું રાખો ખાસ ધ્યાન

By Palak Thakkar
3 Min Read
EIRsuKGXkAg3hLy
બોલીવુડ

સલમાનની આગામી ફિલ્મ રાધેનું શુટિંગ થયું શરૂ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?