Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અનન્યા અને ચંકી પાંડે મનીષ પોલના શોમાં મળ્યા જોવા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > અનન્યા અને ચંકી પાંડે મનીષ પોલના શોમાં મળ્યા જોવા
એન્ટરટેઈન્મેન્ટ

અનન્યા અને ચંકી પાંડે મનીષ પોલના શોમાં મળ્યા જોવા

Chintan Mistry
Last updated: November 2, 2019 9:34 am
By Chintan Mistry
1 Min Read
Share
Ananya Panday and Chunky Pandey snapped on the sets of the show Movie Masti with Manish Paul’s show
SHARE

અનન્યા પાંડેએ થોડા સમય પહેલા જ બોલીવુડમાં એન્ટ્રી કરી છે પરંતુ તેને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે અને આ અભિનેત્રીને પુષ્કળ પ્રેમ મળી રહ્યો છે અને લોકો તેની ખુબ પ્રશંસા કરતા જોવા મળે છે. તેની પહેલ સોપોસિટીવથી તે સોશિયલ મીડિયાને એક અલગ સ્તરે લઈ ગઈ છે,તેણે ઘણા લોકોના વિચારોમાં પરિવર્તન લાવ્યું છે. અનન્યા છેલ્લે તેની ફિલ્મનું પ્રમોશન કરવા શો નચ બલિયે 9 માં જોવા મળી હતી.

Ananya Panday and Chunky Pandey snapped on the sets of the show Movie Masti with Manish Paul’s show

અને તાજેતરમાં જ અનન્યા મૂવી મસ્તીના સેટ પર હોસ્ટ મનીષ પોલ સાથે જોવા મળી હતી .  અને, તેની સાથે પિતા ચંકી પાંડે પણ જોવા મળ્યા હતા. અનન્યા ખુબ સુંદર દેખાઈ રહી હતી, અને તેણે હંમેશાની જેમ ફેશન ગોલ્સ આપ્યા હતા.

- Advertisement -

011119053718ananyaa

તેની સાથે આથીયા શેટ્ટી અને નવાઝુદ્દીન સિદ્ધિકી પણ મનીષ પોલ શોમાં જોવા મળ્યા હતા. તેઓ તેમની ફિલ્મ મોતીચૂર ચકનાચુરનું પ્રમોશન કરવા પહોચ્યા હતા.આ ફિલ્મ એક કોમેડી ફિલ્મ છે. અને આ ફિલ્મથી પહેલીવાર આથીયા અને નવાઝ ફિલ્મમાં સાથે જોવા મળશે.

- Advertisement -
ઈબ્રાહિમ ખાને કરાવ્યું ક્લોથિંગ બ્રાન્ડ માટે ફોટોશૂટ, ચાહકોએ ગણાવ્યો સૈફઅલી ખાનની કાર્બન કોપી
માત્ર ‘બોર્ડર 2’ જ નહીં, દેશભક્તિનો જોશ જગાડી દેશે બોલિવૂડની આ 10 શ્રેષ્ઠ ફિલ્મો
સુષ્મિતા સેનને શેયર કર્યો વર્કઆઉટ વિડિયો,વિડિયોંમાં બોયફ્રેન્ડ રોહમન શોલ સાથે જોવા મળી સુષ્મિતા
ધુરંધર 2′ અને ‘ટોક્સિક’ વચ્ચે મહામુકાબલો, બજેટ અને સ્ટાર પાવરના આંકડા જોઈને ચોંકી જશો!
પ્રભાસનો ‘ફૌજી’ અવતાર થયો રિલીઝ, ખુંખાર લુક જોઈને ફેન્સ થયા દંગ!
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
DMart 1407.jpg.webp
ક્વિક કોમર્સની સુનામી વચ્ચે ડીમાર્ટ (DMart) ના ગ્રોથ પર બ્રેક?
શેરમાર્કેટ
Horoscope fire signs 1407.jpg.webp
અગ્નિ તત્વની આ ૩ રાશિઓમાં છુપાયેલા છે સફળતાના ૫ રહસ્યો, શું તમારામાં પણ છે આ ગુણો?
ધર્મદર્શન
1784000987 Copy of Satya web temp 15.jpg.webp
શું સલમાન ખાનની ફિલ્મ ‘માતૃભૂમિ’ માટે ફેન્સે 2027 સુધી રાહ જોવી પડશે? જાણો શું છે સંપૂર્ણ સત્ય
એન્ટરટેઈન્મેન્ટ
Ghee vs Oil 1407.jpg.webp
હૃદય માટે દેશી ઘી શ્રેષ્ઠ કે સરસિયું તેલ? જાણો કઈ વૈજ્ઞાનિક પસંદગી તમારા હાર્ટને રાખશે હેલ્ધી
હેલ્થ
- Advertisement -

You Might Also Like

This is how Payal Malik got fit after delivery lost weight in 8 months1
એન્ટરટેઈન્મેન્ટ

ડિલિવરી પછી પાયલ મલિક આ રીતે ફિટ થઈ, 8 મહિનામાં વજન ઘટાડ્યું

By Gujju Media
3 Min Read
Shraddha Kapoor 2.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

શું શ્રદ્ધા કપૂર બની ગઈ છે બોલિવૂડની સૌથી મોંઘી અભિનેત્રી? 20 કરોડની ફીની ચર્ચાએ મચાવી ખળભળાટ

By Gujju Media
5 Min Read
images 2022 01 05T153729.230
બોલીવુડ

અલ્લુ અર્જુનની ફિલ્મ પુષ્પાની વર્લ્ડવાઈડ કમાણી 300 કરોડને પાર.

By Aryan Patel
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?