Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સોશિયલ મીડિયા પર વાયરલ બની રહ્યો છે આયેશા ટાકિયાનો પુત્ર, ક્યુટનેશ માં તૈમુરથી છે આગળ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સોશિયલ મીડિયા પર વાયરલ બની રહ્યો છે આયેશા ટાકિયાનો પુત્ર, ક્યુટનેશ માં તૈમુરથી છે આગળ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સોશિયલ મીડિયા પર વાયરલ બની રહ્યો છે આયેશા ટાકિયાનો પુત્ર, ક્યુટનેશ માં તૈમુરથી છે આગળ

Gujju Media
Last updated: November 24, 2018 3:16 pm
By Gujju Media
2 Min Read
Share
Ayesha
SHARE

બૉલીવુડમાં સૌથી વધુ કોઈ સ્ટારના પુત્રની વાત કરીએ તો એ છે કરીનાનો પુત્ર તૈમુર અલી ખાન. તૈમુર જન્મથી જ દરેક ક્ષણ હેડલાઇન્સમાં રહે છે. અને કેમ નઈ! તૈમુરને તો હેડલાઇન્સમાં હોવું જ જોઈએ કેમ કે તે દેખાય જ એટલો ક્યુટ છે કે દરેક જણ તેને જોવા માંગે છે. સૌને ખબર છે કે મીડિયામાં દરેક વખતે તેની ચર્ચા થાય છે. દરેકને લાગે છે કે તૈમુર જેવો ક્યુટ કોઈ નહિ હોય પણ આ સમજવું ખોટું છે કેમેકે આવી ગયો છે બોલીવૂડ અભિનેત્રી આયેશા ટાકિયાનો પુત્ર મિકેલ જે ક્યુટનેસ માં તૈમુર અલી ખાનથી પણ આગળ છે.

ayesha takia son image

તમને જણાવી દઈએ કે, આયેશા ટાકીયાએ ફિલ્મ વોન્ટેડ પછી લગ્ન કરી લીધા હતા અને ફિલ્મોમાં કામ કરવાનું બંધ કરી દીધું હતું. હવે તેની પાસે તેનો 4 વર્ષનો પુત્ર છે અને તેનું નામ મિકેલ છે. મિશેલ હાલમાં 4 વર્ષનો છે પરંતુ તેના સુંદર ફોટાઓને લીધે તે સોશ્યલ મીડિયામાં ખૂબ લોકપ્રિય છે.

- Advertisement -

ayesha takia son image 1

ayesha takia son image 3

- Advertisement -

આયેશાએ તેના બોયફ્રેન્ડ ફરહાન આઝમી સાથે 2009 માં લગ્ન કર્યા હતા. આયેશા ટાકીયા સોશિયલ મીડિયામાં ખૂબ સક્રિય છે અને આ સમય દરમિયાન તેના પુત્ર મિકેલની એક સુંદર ફોટાઓ શેર કર્યા છે. અને આજ કારણે, મિકેલ ફક્ત 4 વર્ષની વયે ખૂબજ પ્રખ્યાત બની ગયો છે.

ayesha takia son image 2

- Advertisement -

ayesha takia son image 5

ઉલ્લેખનીય છે કે આયેશા 9 વર્ષથી ફિલ્મથી દૂર છે, પરંતુ તે કોઈના કોઈ કારણસર હેડલાઇન્સમા રહી છે. આયેશાએ બૉલીવુડમાં પોતાની કેરિયરની શરૂઆત ફિલ્મ ‘ટાર્જન ધ વન્ડર કાર’ સાથે કરી હતી, જેના માટે તેને બેસ્ટ ડેબ્યુ ફિલ્મફેર એવાર્ડ પણ મળ્યો હતો.

- Advertisement -
- Advertisement -

ayesha takia son image 6

અનુષ્કાએ એક ડોક્યૂમેન્ટ્રી ફિલ્મનું ટ્રેલર કર્યુ શેયર
‘મર્દાની 3’ના પ્રમોશન પર વિવાદ, દિલ્હીની ગુમ થયેલી યુવતીઓના રિપોર્ટ પર YRFએ આપી સ્પષ્ટતા
Lucky Baskhar 2: દુલકર સલમાનની સુપરહિટ ફિલ્મની બનશે સિક્વલ, 2024માં મચાવી હતી ધૂમ
પુષ્પાને થઇ જેલ! સુપરસ્ટાર અલ્લુ અર્જુનને 14 દિવસની જેલ, જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો
‘ઓ રોમિયો’ની રિલીઝ પર નહીં લાગે બ્રેક! બોમ્બે સિવિલ કોર્ટે ફગાવ્યો સ્ટેનો આદેશ
- Advertisement -
TAGGED:ayesha takia sonayesha takia son imageayesha takia son picayesha takia son video
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
kolonji.jpg.webp
કલૌંજી છે અનેક બીમારીઓનો અચૂક ઇલાજ: જાણો કઈ સમસ્યાઓમાં તે રામબાણ છે અને કેવી રીતે કરવો ઉપયોગ
હેલ્થ
1787784160 protin.jpg.webp
૩૦ વર્ષ પછી મહિલાઓ માટે શા માટે જરૂરી છે પ્રોટીન? જાણો કયા ખોરાકથી મેળવી શકાય પૂરતું પોષણ
લાઈફ સ્ટાઈલ
Daan leela
દાણ માંગે કાનુડો દાણ માંગે… ગુજરાતી ભજન
ભજન
Share 0902.jpg.webp
બેંકિંગ દિગ્ગજોનો દબદબો: અર્થતંત્રમાં રિકવરીના સંકેત વચ્ચે આજના ‘ટોપ પિક્સ’ શેરની યાદી.
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

1769527255 Copy of Satya web temp 28.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘એનિમલ પાર્ક’માં જોવા મળશે હીરો અને વિલનનો ડબલ રોલ, ફેન્સે હજુ જોવી પડશે રાહ

By Gujju Media
3 Min Read
Copy of Satya web temp 5.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘લગાન’ના ૨૫ વર્ષ બાદ ફરી મેદાનમાં આમિર ખાન, નવી ફિલ્મનું નામ છે ‘લલકાર’!

By Gujju Media
4 Min Read
CIDs ACP Ayushman bought a house now his family members are behind the wedding he revealed about the wedding plan
એન્ટરટેઈન્મેન્ટ

CIDના ACP આયુષ્માને ખરીદ્યું ઘર, હવે તેના પરિવારના સભ્યો લગ્નની પાછળ પડ્યા છે, લગ્નના પ્લાન વિશે કર્યો ખુલાસો

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?