Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: KBCમાં પૂછાયો બોલિવુડ અંગે અટપટો સવાલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > KBCમાં પૂછાયો બોલિવુડ અંગે અટપટો સવાલ
એન્ટરટેઈન્મેન્ટ

KBCમાં પૂછાયો બોલિવુડ અંગે અટપટો સવાલ

Chintan Mistry
Last updated: June 22, 2023 11:00 pm
By Chintan Mistry
1 Min Read
Share
maxresdefault e1571668330584
SHARE

કેબીસીમાં એવું ભાગ્યે જ બને છે કે એક્સપર્ટને સવાલનો જવાબ ખબર ન હોય. સામાન્ય રીતે આ લાઈફલાઈનને ઉમેદવારો મોટી રકમના પ્રશ્નો માટે સાચવીને રાખતા હોય છે. પરંતુ તાજેતરમાં જ કેબીસીમાં બૉલિવુડ પર એક એવો અટપટો સવાલ પૂછાયો હતો કે એક્સપર્ટ પણ તેનો જવાબ નહોતા આપી શક્યા અને આ કારણે ઉમેદવારે શો ક્વિટ કરવો પડ્યો હતો.હૉટ સીટ પર છત્તીસગઢના પ્રતાપપુરમાં રહેતા જાલીમ સાંઈ હતા. તે એક પ્રાઈવેટ કંપનીમાં એજન્ટનું કામ કરે છે. જાલીમે શરૂઆતમાં બધા પ્રશ્નના ફટાફટ જવાબ આપ્યા હતા.

bachchan

છેલ્લે 12,50,000ના પ્રશ્ન પર પહોંચ્યા ત્યારે તેમની પાસે ફક્ત એક્સપર્ટ એડવાઈઝની એક જ લાઈફલાઈન બાકી બચી હતી.આ સવાલ હતો- સૌથી વધારે ફિલ્મી ગીતો લખવાનો ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ કયા ગીતકારના નામે છે? તેમાં ઓપ્શન હતા- ગુલઝાર, જાવેદ અખ્તર, સમીર અને અંજાન. જાલીમને આ સવાલનો જવાબ ખબર ન હોવાથી તેમણે આસ્ક ધ એક્સપર્ટ લાઈફલાઈન યુઝ કરીને વરિષ્ઠ પત્રકાર રાહુલ દેવની મદદ લીધી હતી.

- Advertisement -

kbc11 620x400 1

અત્યાર સુધી એવું દર્શાવાયું છે કે એક્સપર્ટ બધા સવાલના જવાબ આપી જ દે છે. એક્સપર્ટ તરફથી જવાબ ન મળતા જાલીમે શો ક્વિટ કર્યો હતો. આ પ્રશ્નનો સાચો જવાબ છે- સમીર.જાલીમ શોમાંથી 6.40 લાખ રૂપિયા જીતીને ગયા હતા.

- Advertisement -
ભાબીજી ઘર પર હૈં’ની અનીતા ભાભીએ સાડી છોડીને બ્લુ મોનોકોનો હાથ, જુઓ ફોટાઓ.
અક્ષય કુમારે ધર્મને લઈને આપ્યું મોટું નિવેદન, કહ્યું- ‘મારો એક જ ધર્મ છે, ભારતીય હોવું!
મારી નસોમાં મુસ્લિમનું લોહી છે, જેલમાં રહેલા સંજયે પિતાને કહ્યું આ વાત, સાંભળીને સુનીલ હચમચી ગયા.
અનન્યા અને ચંકી પાંડે મનીષ પોલના શોમાં મળ્યા જોવા
શાહરુખ સાથે ડેબ્યૂ કર્યું, પછી આ ચુલબુલી અભિનેત્રીએ બોલિવૂડ પર રાજ કર્યું, પતિ માટે પોતાની ચમકતી કારકિર્દીનું બલિદાન આપ્યું
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

Untitled 1 7
એન્ટરટેઈન્મેન્ટ

ભૂતાનમાં વિરાટ-અનુષ્કાએ બનાવ્યો નવો ફ્રેન્ડ

By Chintan Mistry
1 Min Read
kartik aaryan all set to rock diwali 2025 with his upcoming film with sreeleela by sharing teaser see video
બોલીવુડએન્ટરટેઈન્મેન્ટ

કાર્તિક આર્યન આ દિવાળીએ ફરી ધૂમ મચાવશે? આગામી ફિલ્મનું ટીઝર રિલીઝ, આવા લૂકમાં જોવા મળ્યો અભિનેતા

By Gujju Media
3 Min Read
promo 1
એન્ટરટેઈન્મેન્ટ

બેહદ 2ના પ્રોમો પાછળ થયો એક કરોડનો ખર્ચ

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?