Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: જહાનવી કપૂરને તેમના હસબેંડમાં જોઈએ છે આ 6 ગુણો! જાણો કેવા વરની ઈચ્છા રાખે છે એક્ટ્રેસ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > જહાનવી કપૂરને તેમના હસબેંડમાં જોઈએ છે આ 6 ગુણો! જાણો કેવા વરની ઈચ્છા રાખે છે એક્ટ્રેસ
બોલીવુડ

જહાનવી કપૂરને તેમના હસબેંડમાં જોઈએ છે આ 6 ગુણો! જાણો કેવા વરની ઈચ્છા રાખે છે એક્ટ્રેસ

Subham Agrawal
Last updated: June 25, 2022 5:59 pm
By Subham Agrawal
2 Min Read
Share
jahanvi-kapoor-wants-these-6-qualities-in-her-husband-find-out-what-kind-of-groom-the-actress-wants
SHARE

જ્હાનવી કપૂર બોલિવૂડની લીડિંગ એક્ટ્રેસમાની એક છે. ઈશાન ખટ્ટર સાથે વર્ષ 2018માં આવેલી ફિલ્મ ‘ધડક’થી ડેબ્યૂ કરનાર જ્હાન્વીએ ભલે અત્યાર સુધી ચાર ફિલ્મોમાં કામ કર્યું હોય, પરંતુ તેણે પોતાના પાત્રોથી સાબિત કર્યું કે તે સુપરસ્ટારડમ તરફ આગળ વધી રહી છે. અભિનયની સાથે સાથે જ્હાન્વીને ટ્રાવેલિંગ, સાહિત્ય અને ડાન્સનો પણ શોખ છે, પરંતુ શું તમે જાણો છો કે શ્રીદેવીની લાડકીને પોતાના પ્યુચર પાર્ટનરમાં કયા ગુણ જોઈએ છે? 25 વર્ષની ડીવા, જ્હાનવી કપૂર અત્યારે કોઈને ડેટ કરી રહી નથી, પરંતુ ચોક્કસપણે તેના ભાવિ જીવનસાથીની શોધમાં છે. એક ઈન્ટરવ્યુ દરમિયાન તેણે જાતે ખુલાસો કરતા તે 6 ગુણો વિશે જણાવ્યું હતું, જે તેને તેના પાર્ટનરમાં ચોક્કસથી જોઈએ છે.

jahanvi-kapoor-wants-these-6-qualities-in-her-husband-find-out-what-kind-of-groom-the-actress-wants

અભિનેત્રીએ તેના ભાવિ જીવનસાથીના ગુણો વિશે વાત કરી. તેણે કહ્યું હતું કે તેના ભાવિ જીવનસાથી માટે કઈ વસ્તુઓ જરૂરી છે. જ્હાન્વીએ કહ્યું હતું કે મારો પાર્ટનર ટેલેન્ટેડ હોવો જોઈએ અને તેના કામ પ્રત્યે પેશનેટ પણ હોવો જોઈએ. આ સાથે તેણે કહ્યું કે એવું હોવું જોઈએ કે હું કંઈક શીખી શકું અને સાથે જ હું તેની સાથે ઉત્સાહીત રહી શકું.

- Advertisement -

jahanvi-kapoor-wants-these-6-qualities-in-her-husband-find-out-what-kind-of-groom-the-actress-wants

જ્હાન્વીએ બાકીની ક્વોલિટી ગણાવતાં કહ્યું કે તેમાં સેન્સ ઓફ હ્યુમર હોવું જોઈએ, સાથે જ તે મારા પ્રત્યે ઓબ્સેસિવ પણ હોય. વર્કફ્રન્ટની વાત કરીએ તો જ્હાનવી કપૂરે તાજેતરમાં ‘ગુડલક જેરી’નું પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મ ડિઝની પ્લસ હોટસ્ટાર પર 29 જુલાઈએ રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન સિદ્ધાર્થ સેનગુપ્તાએ કર્યું છે અને આનંદ એલ રાય દ્વારા નિર્મિત છે. જ્હાન્વી કપૂરની આ ફિલ્મ તમિલ કોમેડી ક્રાઈમ ફિલ્મ ‘કોલામાવુ કોકિલા’ની હિન્દી રિમેક છે. આ સિવાય જ્હાન્વી કપૂર વરુણ ધવન સાથે ફિલ્મ ‘બવાલ’માં, રાજકુમાર રાવ સાથેની ફિલ્મ ‘મિસ્ટર એન્ડ મિસિસ માહી’ અને સની કૌશલ સાથે ફિલ્મ ‘મિલી’માં જોવા મળશે.

- Advertisement -
નવેમ્બરમાં જ શ્રદ્ધા અને આર્યના લગ્ન થયા હતા, હવે સોશિયલ મીડિયા પર કહ્યું કે, પતિ તેના એકાઉન્ટને અનફોલો કરે.
ટેલિવિઝનની આ જાણીતી અભિનેત્રીનો કોરના રિપોર્ટ પોઝિટીવ,તેની સાથે પરિવારના પાંચ લોકોનો રિપોર્ટ પણ પોઝિટીવ
સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુંબઈ પોલીસની તપાસ પર કંગનાના પ્રહાર, કરી આ મોટી વાત
જાણો કેવી છે સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ દિલ બેચારા,છેલ્લી ફિલ્મમાં સુશાંત આપી ગયા પોતાના ફેન્સને આ મહત્વનો સંદેશ
8 વર્ષ પહેલા જેલ અને હવે સંપત્તિ જપ્ત! રાજપાલ યાદવની જિંદગીમાં કેવી રીતે સર્જાઈ આર્થિક કટોકટી?
- Advertisement -
TAGGED:BOLLYWOODjhanvi kapoor
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’
એન્ટરટેઈન્મેન્ટ
gillll4.jpg.webp
IND vs ENG 1st ODI: મેચ પહેલા શુભમન ગિલે આપ્યા 5 મોટા અપડેટ, રોહિત-વિરાટ પર પણ આપ્યું મોટું નિવેદન
સ્પોર્ટ્સ
1783973138 Copy of Satya web temp 18.jpg.webp
શું તમારું WhatsApp સુરક્ષિત છે? સ્કેમર્સથી બચવા માટે તરત જ કરી લો આ સેટિંગ્સ
ગેજેટ
1784000160 Copy of Satya web temp 39.jpg.webp
Jio અને Airtelના ધમાકેદાર પ્લાન, ૨૦૦ રૂપિયાથી ઓછામાં મેળવો ડેટા અને અનલિમિટેડ કોલિંગ!
ટેકનોલોજી
1771982747 stock 2402.jpg.webp
આજે કયા શેરો પર નજર રાખવી? HCL ટેક, એશિયન પેઇન્ટ્સ અને બાયોકોન સહિતના આ ટોપ સ્ટોક્સ રહેશે લાઈમલાઈટમાં
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

isha3
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ઈશા અંબાણી છે દેશની સૌથી ધનિક યુવતી: સિમ્પલ રીતે રહેવાનું કરે છે પસંદ

By Gujju Media
2 Min Read
PicsArt 01 12 10.54.57 scaled
બોલીવુડ

જેકલીનની ઐસી હૈ ફેમિલી સુકેશ સાથેના તેના અંતરંગ દ્રશ્યને કારણે ચર્ચામાં આવી હતી. જુઓ ફોટાઓ.

By Aryan Patel
4 Min Read

ઈશા અંબાણીના લગ્નમાં બચ્ચન પરિવારનો આગવો ઠાઠ; કાર્યક્રમમાં હિલેરી ક્લિન્ટન અને બોલીવુડની સુપ્રસિદ્ધ હસ્તીઓ રહી હાજર

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
હેલ્થ

ગરમીમાં કેરી ખાતા પહેલા કેમ તેને પાણીમાં પલાળવી જોઈએ?

કેરી ખાતા પહેલા આટલું જાણી લેજો: સ્વાદના ચક્કરમાં ક્યાંક લેવાના દેવા ન પડી જાય, જાણો શું…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?