Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બ્રેકઅપના સમાચાર વચ્ચે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લંચ ડેટ પર ગયા, જુઓ બંનેના ફોટાઓ.
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બ્રેકઅપના સમાચાર વચ્ચે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લંચ ડેટ પર ગયા, જુઓ બંનેના ફોટાઓ.
બોલીવુડ

બ્રેકઅપના સમાચાર વચ્ચે મલાઈકા અરોરા અને અર્જુન કપૂર લંચ ડેટ પર ગયા, જુઓ બંનેના ફોટાઓ.

Aryan Patel
Last updated: January 19, 2022 8:59 am
By Aryan Patel
2 Min Read
Share
arjun kapoor and malaika arora 18.01.22 1 700x394 1
SHARE

ફિલ્મ સ્ટાર્સ મલાઈકા અરોરા અને અર્જુન કપૂર છેલ્લા ઘણા દિવસોથી સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. સોશિયલ મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે, બંને વચ્ચે કંઈ બરાબર નથી. આ સ્ટાર કપલ વિશે એવા સમાચાર આવ્યા હતા કે, બંને વચ્ચે બ્રેકઅપ થઈ ગયું છે. બંને એકબીજાનો સાથ છોડીને અલગ થઈ ગયા છે. તે જ સમયે, અભિનેતા અર્જુન કપૂરે તરત જ આ બધા સમાચારોને સખત રીતે નકારી કાઢ્યા.

malaika arora and arjun kapoorty 700x389 1

આ વાયરલ સમાચારો વચ્ચે આ બંને સ્ટાર્સ સાથે લંચ ડેટ પર ગયા છે. હવે અહીંથી તેમના ફોટા બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચી રહી છે.

- Advertisement -

આ લંચ ડેટ માટે અભિનેત્રી મલાઈકા અરોરાએ ખૂબ જ શોર્ટ ડ્રેસ પસંદ કર્યો હતો. તેમના આ ડ્રેસનો રંગ સફેદ હતો. આ ડ્રેસ પર અભિનેત્રીએ હાઈ બુટ શૂઝ પહેરીને પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો. તેમનો બોયફ્રેન્ડ અર્જુન કપૂર તેની મિસ પરફેક્ટને મળવા માટે તેમની સાથે આકાશી રંગની ખૂબ જ સુંદર હૂડી પહેરીને આવ્યો હતો.

arjun kapoor and malaika arora 18.01.22 2

- Advertisement -

આ ફિલ્મ દરમિયાન અભિનેત્રી મલાઈકા અરોરાએ ખૂબ જ ડીપ નેક ડ્રેસ પહેર્યો હતો. જેને જોઈને બધાનું ધ્યાન એક્ટ્રેસના લુક પર ટકેલું હતું. બધા જાણે છે કે, મલાઈકા અરોરાએ પહેલીવાર શોર્ટ રીવીલિંગ ડ્રેસ પહેર્યો નથી.

arjun kapoor and malaika arora 18.01.22 3

- Advertisement -

તેણી ઘણી વખત આવો ડ્રેસ પહેરીને સામે આવી છે. તેણી ઘણી વખત આવા ડ્રેસમાં જોવા મળી છે. આ પછી લોકો તેમને ખૂબ ટ્રોલ કરી રહ્યા છે. જોકે અભિનેત્રીને આ બધી બાબતોથી કોઈ ફરક પડતો નથી.

આ દરમિયાન અભિનેત્રી મલાઈકા અરોરાએ પણ કેમેરા સામે પોઝ આપવાનું ટાળ્યું હતું. તેણી તેના બોયફ્રેન્ડ સાથે સીધી કારમાં ગઈ. મલાઈકા અરોરાનો આ લુક હવે બધાનું ધ્યાન ખેંચી રહ્યો છે.

- Advertisement -
- Advertisement -

malaika arora and arjun kapoor7 700x400 1

લોકો ઇન્ટરનેટ પર આ ફોટાઓ પર વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી રહ્યા છે. તેમના આ ફોટાઓ જોયા પછી તમે પણ કહી શકો છો કે, આ સ્ટાર કપલ હજુ પણ સાથે છે. બંનેએ આ આઉટિંગ દ્વારા બ્રેકઅપના સમાચારને નકારી કાઢ્યા છે.

malaika arora and arjun kapoor0 700x525 1

- Advertisement -

આ ડેટ દરમિયાન એક્ટર અર્જુન કપૂર પણ તેના લેડી લવને ખૂબ જ નાજુક રીતે હેન્ડલ કરતો જોવા મળ્યો હતો. હવે બંનેના ફોટાઓ ઈન્ટરનેટ પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. મલાઈકા અરોરા અને અર્જુન કપૂરના આ ફોટાઓ સામે આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.

હેપ્પી બર્થ ડે આલિયા ભટ્ટ, જન્મદિવસ પર આલિયાને મળી મીઠી સરપ્રાઈઝ
સારાએ રેડ ડ્રેસમાં ગ્લેમરસ ફોટા કર્યા શેર! ફોટા જોઈ ચાહકો થયા પાગલ
બોલીવુડ એક્ટર ઇરફાન ખાનને કોકિલાબેન હોસ્પિટલના ICUમાં કરવામાં આવ્યો દાખલ
સારાએ શેર કરી બાળપણની તસ્વીર
ફ્લોપથી બની સુપરહિટ, રી-રિલીઝમાં માર્યું મેદાન આ 9 વર્ષ જૂની ફિલ્મે ધોમ કરી કમાણી
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
Haiwaan1.jpg.webp
અક્ષય કુમારની ‘હૈવાન’ પર મોટું અપડેટ: ‘આવારાપન 2’ ફેમ મેકર્સના હાથમાં કમાન, આ દિવસે થવાની છે રિલીઝ!
એન્ટરટેઈન્મેન્ટ
Skin Damage2.jpg.webp
શું તમારી ત્વચાની ચમક છીનવી રહી છે સ્ક્રીન લાઇટ? ઘડપણથી બચવા આજે જ બદલો આ ટેવો
હેલ્થ
Diabetes 2206.jpg.webp
હૃદયરોગનું જોખમ ઘટાડશે એવોકાડો: બેડ કોલેસ્ટ્રોલ ઘટે છે અને બ્લડ પ્રેશર રહે છે નિયંત્રણમાં
લાઈફ સ્ટાઈલ
surya.jpg.webp
કપ્તાની છીનવાયા બાદ સૂર્યકુમાર યાદવનું દર્દ છલકાયું: ‘દોઢ મહિના સુધી વિચારતો રહ્યો કે આવું કેમ થયું?’
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

BeFunky collage
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સ્ટાઈલીશ ટ્રેડિશનલ આઉટફીટ્સમાં ફિલ્મ શકુંતલા દેવીનું ઈ-પ્રમોશન કરતી જોવા મળી વિદ્યા બાલન..

By Nandini Mistry
1 Min Read
PicsArt 01 30 08.01.59 scaled
બોલીવુડ

શહનાઝ ગિલને આ સ્ટાર્સ સાથે છે ગજબની દુશ્મની, એકબીજાને અપમાનિત કરવાની સ્પર્ધામાં છે.

By Aryan Patel
4 Min Read
madhubala 27 1 22 3 700x368 1
બોલીવુડ

મધુબાલાની સુંદરતા એવી હતી કે તેમની સામે આજની અભિનેત્રીઓ નિષ્ફળ ગઈ, આ ફોટાઓ છે સાબિતી.

By Aryan Patel
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?