Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ‘શમશેરા’માંથી રણબીરનો ફર્સ્ટ લુક થયો લીક! લવ રંજનની ફિલ્મમાંથી પણ ફોટો વાયરલ થયો
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ‘શમશેરા’માંથી રણબીરનો ફર્સ્ટ લુક થયો લીક! લવ રંજનની ફિલ્મમાંથી પણ ફોટો વાયરલ થયો
બોલીવુડ

‘શમશેરા’માંથી રણબીરનો ફર્સ્ટ લુક થયો લીક! લવ રંજનની ફિલ્મમાંથી પણ ફોટો વાયરલ થયો

Subham Agrawal
Last updated: June 18, 2022 7:34 pm
By Subham Agrawal
2 Min Read
Share
Ranbir's first look from 'Shamsheera' leaked! The photo from Love Ranjan's film also went viral
SHARE

રણબીર કપૂર, વાણી કપૂર અને સંજય દત્ત અભિનીત ફિલ્મ શમશેરા વર્ષ 2022ની બહુપ્રતિક્ષિત ફિલ્મોમાંની એક છે. ફેન્સ આ ફિલ્મમાં રણબીર કપૂરની એક ઝલકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને હવે આ ફિલ્મનું પોસ્ટર લીક થઈ ગયું છે. આ પોસ્ટરમાં રણબીર કપૂર એક અલગ જ અવતારમાં જોવા મળી રહ્યો છે. પોસ્ટર લીક થતાં જ ટ્વિટર પર #Shamshera ટ્રેન્ડ થવા લાગ્યું અને રણબીરનો આ લુક જોઈ ફેન્સ પણ ખુશ થઈ ગયા છે.

Ranbir's first look from 'Shamsheera' leaked! The photo from Love Ranjan's film also went viral

ફિલ્મના લીક થયેલા પોસ્ટરમાં રણબીર કપૂરના લુકની વાત કરીએ તો તે ડાકુના અવતારમાં જોવા મળી રહ્યો છે. લાંબી દાઢી-મૂછોમાં તે જોરદાર દેખાય રહ્યો છે. તેના માથા પર ઈજાનું નિશાન છે. વાળ હવામાં ઉડી રહ્યા છે અને ગંદા કપડાં પહેરી અને હાથમાં કુહાડી લઈ તેના ચહેરા પર ગુસ્સો જોવા મળી રહ્યો છે. પોસ્ટરની ટેગલાઈન છે કર્મથી ડાકુ, ધર્મથી આઝાદ. તાજેતરમાં મેકર્સે ફિલ્મની રિલીઝ ડેટની સાથે ટીઝર પણ રિલીઝ કર્યું હતું. લગભગ એક મિનિટના મોનોક્રોમેટિક ટીઝરમાં ત્રણેય સ્ટાર્સને હથિયારોથી ઘેરાયેલી ધૂંધળી પ્રકાશવાળી જગ્યાના કેન્દ્રમાં બેઠેલા બતાવવામાં આવ્યા હતા.

- Advertisement -

Ranbir's first look from 'Shamsheera' leaked! The photo from Love Ranjan's film also went viral

આ ફિલ્મ કરણ મલ્હોત્રાએ ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મમાં રણબીર કપૂર, ડાકુ શમશેરાની ભૂમિકામાં જોવા મળશે. તેની સાથે સંજય દત્ત અને વાણી કપૂર પણ હશે. તે સિવાય આશુતોષ રાણા, સૌરભ શુક્લા, રોનિત રોય, જેવા કલાકારો પણ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ આ વર્ષે 22 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે. તેને હિન્દીની સાથે તમિલ અને તેલુગુ ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે.

- Advertisement -

Ranbir's first look from 'Shamsheera' leaked! The photo from Love Ranjan's film also went viral

એક ફેને રણબીરની ફિલ્મ ‘યે જવાની હૈ દિવાની’નો ડાયલોગ કમેન્ટ કર્યો, તુમ્હારી સ્માઈલ કિતની ડેન્જરસ હૈ પતા હૈ? મેરે પાસ દિલ હોતા ના પક્કા તેરી સ્માઈલ પર આ જાતા. લવ રંજનની ફિલ્મ 8 માર્ચે 2023ના રોજ રિલીઝ થશે. રણબીર કપૂરની બિગ બજેટ ફિલ્મ બ્રહ્માસ્ત્રનું ટ્રેલર હાલમાં જ રિલીઝ થયું છે. આ ફિલ્મમાં આલિયા ભટ્ટ, અમિતાભ બચ્ચન, મૌની રોય અને નાગાર્જુન પણ છે. અયાન મુખર્જીના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ આ વર્ષે 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે.

- Advertisement -
એવોર્ડમાં જોવા મળ્યો કિયારાનો હોટ અંદાજ
₹180 કરોડની કમાણી કરનારી ‘ધુરંધર’ પર હૃતિક રોશન ફિદા! અભિનેતાના વખાણ બાદ ફેન્સ એક્શન અવતારની રાહમાં
જાણો ક્યા કારણથી ઋષિ કપૂરને ક્યારેય હોસ્પિટલમાં મળવા ન ગયા અમિતાભ બચ્ચન
પિતાએ સંજુનું ઘમંડ દૂર કર્યું, કાર આપવાની ના પાડી, કહ્યું- તું કમાઈશ ત્યારે તે દિવસે કારમાં બેસી જજે.
ઉર્ફી જાવેદે એરપોર્ટ પર કેટલાક આવા કપડામાં પોઝ આપ્યો હતો, જેણે ઇન્ટરનેટ પર હંગામો મચાવ્યો છે.
- Advertisement -
TAGGED:BOLLYWOODmovie pictureposter leakranbir kappoorshamsher
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 74.jpg.webp
₹75,000 કરોડનું સરકારી બજેટ અને કમાણીની સુવર્ણ તક! આ 3 સોલાર શેરો આગામી સમયમાં રોકાણકારોને બનાવી શકે છે માલામાલ!
શેરમાર્કેટ
1783943198 Copy of Satya web temp 31.jpg.webp
શું તમારી કુંડળીમાં પિતૃ દોષ છે? અષાઢ અમાસ પર આ વસ્તુઓનું દાન લાવશે સુખ-સમૃદ્ધિ
ધર્મદર્શન
1783943260 Copy of Satya web temp 24.jpg.webp
ઝોમ્બી સામે ટકરાશે રણવીર સિંહ! ‘પ્રલય’ના શૂટિંગ માટે ઓસ્ટ્રેલિયામાં સર્જાયો માહોલ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 86.jpg.webp
શું તમારું શરીર પણ ‘ક્રોનિક સ્ટ્રેસ’નો શિકાર બન્યું છે? આ 10 સંકેતોને ક્યારેય સામાન્ય ન ગણો
હેલ્થ
1784493827 Copy of Satya web temp 34.jpg.webp
Tecno Camon 50 Ultra 5Gના આ નવા કલર્સ જોઈને તમે પણ થઈ જશો તેના ફેન!
ગેજેટ
- Advertisement -

You Might Also Like

Copy of Copy of Satya web temp 12.jpg.webp
બોલીવુડ

ધનુષની ‘તેરે ઇશ્ક મેં’ એ પ્રથમ બે દિવસમાં જ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી.

By Gujju Media
4 Min Read
jpg 27
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવુડના દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરનું નિધન

By Palak Thakkar
2 Min Read
kappor bhai.jpg.webp
બોલીવુડ

₹252 કરોડના ડ્રગ્સ પાર્ટી કેસમાં શ્રદ્ધા કપૂરના ભાઈનું નામ આવ્યું, પોલીસનું તેડું; આ સિતારાઓ પર પણ લટકી તલવાર

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
બિઝનેસ

8મું પગાર પંચ: શિક્ષકો અને કેન્દ્રીય કર્મચારીઓના પગાર માળખામાં મોટા ફેરફારની તૈયારી; જાણો શું છે નવી માંગણીઓ

8મું પગાર પંચ: શિક્ષકોની મોટી માંગ, લઘુત્તમ પગાર ₹50,000 અને વાર્ષિક 7% વધારાની દરખાસ્ત. કેન્દ્ર સરકારના…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?