Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: પૉપ સિંગર કેટી પેરી કરાયું શાનદાર પાર્ટીનું આયોજન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > પૉપ સિંગર કેટી પેરી કરાયું શાનદાર પાર્ટીનું આયોજન
એન્ટરટેઈન્મેન્ટ

પૉપ સિંગર કેટી પેરી કરાયું શાનદાર પાર્ટીનું આયોજન

Chintan Mistry
Last updated: November 16, 2019 10:45 am
By Chintan Mistry
1 Min Read
Share
bazaarindia 72920576 2346580958787330 1574185792827566342 n
SHARE

ફિલ્મમેકર કરણ જોહરે  ઈન્ટરનેશનલ પૉપ સિંગર કેટી પેરી માટે પોતાના ઘરે શાનદાર પાર્ટીનું આયોજન કર્યું હતું. કેટી પેરી માટે રાખવામાં આવેલી વેલકમ પાર્ટીમાં બોલિવુડ સિતારાઓનો જમાવડો જોવા મળ્યો હતો. મલાઈકા અરોરા, આલિયા ભટ્ટ, ઐશ્વર્યા રાય, અભિષેક બચ્ચન, શાહિદ કપૂર, અર્જુન કપૂર, જેક્લિન ફર્નાન્ડિઝ સહિતના બોલિવુડ સેલેબ્સ હાજર રહ્યા હતા.

indian celebrities adda 73424589 1314078855418201 1763572586430027337 n

પાર્ટીની તસવીરો અને વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.પાર્ટીમાં કેટી પેરી ઓફ શોલ્ડર પર્પલ-ગોલ્ડન ડ્રેસમાં પહોંચી હતી. અમેરિકન સિંગર કેટી પેરી સાથે મુલાકાત કરીને બોલિવુડ સેલેબ્સ ખૂબ ખુશ હતા. ઈન્ટરનેશનલ સ્ટાર સાથે સેલ્ફી લેવાની તક બી-ટાઉન સેલેબ્સે છોડી નહોતી. કેટી પેરી કારમાં નતાશા પૂનાવાલા સાથે જોવા મળી હતી.

- Advertisement -

hello bollywood 75394897 885414051859928 2393931310008761357 n

કેટી પેરી સાથે અનન્યા પાંડેની તસવીર વાયરલ થઈ રહી છે. બ્લેક ડ્રેસમાં અનન્યા સ્ટનિંગ લાગતી હતી.કિયારા અડવાણી કેટી પેરી સાથે સેલ્ફી લેવાનું ચૂકી નહોતી.શનાયા કપૂરે પણ કેટી પેરી સાથે તસવીર ક્લિક કરાવી હતી.પાર્ટીમાં નેહા ધૂપિયા પતિ આનંદ બેદી સાથે પહોંચી હતી. કેટી પેરી સાથે તેણે પણ તસવીર ક્લિક કરાવી હતી…………

- Advertisement -

celebrityclubofficial 75234611 722926138188057 5212593483325619827 n

કરણ જોહર અને કેટી પેરી સાથે આલિયા ભટ્ટ, મલાઈકા અરોરા, નતાશા પૂનાવાલા, ઐશ્વર્યા રાય, જેક્લિન ફર્નાન્ડિઝ જોવા મળે છે.પાર્ટીમાં અનુષ્કા શર્મા અને અર્જુન કપૂરે સાથે પોઝ આપ્યો હતો. વ્હાઈટ આઉટફિટમાં અનુષ્કા સુંદર લાગતી હતી………શાહિદ કપૂર પત્ની મીરા રાજપૂત સાથે કેટી પેરીની વેલકમ પાર્ટીમાં પહોંચ્યો હતો………

- Advertisement -

entertainment.hitss 74602376 165498201188437 2545662792102279177 n

આ છે “કુમકુમ ભાગ્ય”ની 6 સૌથી મોંઘી અભિનેત્રી, નંબર 6 એ દરેકની મનપસંદ છે
ફરી વિવાદમાં ફસાયો કપિલ શર્મા
દિગ્ગજ અભિનેતા અને ફિલ્મ સર્જક કે. ભાગ્યરાજનું નિધન
ભગવાન શિવના નાના રોલે બદલી નાખ્યું ફિલ્મનું ભાગ્ય, હીરો કે હિરોઈન વગર 150 કરોડની કમાણી કરી
બોલિવૂડમાં ખટપટનો મોટો ખુલાસો! પ્રખ્યાત કંપોઝર અમાલ મલિકને 60 ફિલ્મોમાંથી કેમ કાઢી મુકાયો?
- Advertisement -
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 27T114438.716.jpg.webp
યુએસએ ચીન પર આકરા નિયંત્રણો લાદ્યા: ટ્રમ્પના નિર્ણયથી ભારતીય પાવર સ્ટોક્સમાં જોરદાર હરિયાળી, CG Power સહિતના શેરો 4% સુધી ઊછળ્યા
શેરમાર્કેટ
Copy of Satya web temp 62.jpg.webp
ઈદ-એ-મિલાદ-ઉન-નબી: પયગંબર સાહેબના જન્મદિવસે જાણો આ પાવન પર્વનું ખાસ મહત્ત્વ
ધર્મદર્શન
iNDIA 2026 08 26T120534.665.jpg.webp
નોન-વેજ ખાઓ છો છતાં B12 ની ઉણપ? કારણ ખોરાક નહીં, પેટની આ સમસ્યા હોઈ શકે!
હેલ્થ
1787842374 risab pant.jpg.webp
કોલંબો ટેસ્ટમાં ભારતીય ટીમને વિકેટ ન મળતાં ઋષભ પંતનો વીડિયો વાયરલ, સાથીઓને આપી ખાસ સલાહ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

kapil show 700x394 1
એન્ટરટેઈન્મેન્ટ

કોમેડિયન સ્ટાર કપિલ શર્માના જીવન પર બનશે ફિલ્મ, જાણો કોણ ભજવશે કપિલનો રોલ.

By Aryan Patel
3 Min Read
dharmishtha 1 70.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

ગોલીકાંડ પાછળનું અસલી રહસ્ય? મેનેજરનો દાવો- ગોવિંદા પર હુમલો થયો હતો, સ્વબચાવમાં ગોળી વાગી હોવાની આશંકા

By Gujju Media
3 Min Read
1771955971 dharmishtha 1 15.jpg.webp
બોલીવુડ

‘ધ કેરળ સ્ટોરી 2’ પર સંકટ? શુક્રવારે રિલીઝ પહેલા કેરળ હાઈકોર્ટ પોતે જોશે ફિલ્મ, વિવાદ વધતા લેવાયો નિર્ણય

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?