Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનીક સર્કુલેશન સિસ્ટમ થયુ સક્રિય
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનીક સર્કુલેશન સિસ્ટમ થયુ સક્રિય
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ગુજરાતમાં આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનીક સર્કુલેશન સિસ્ટમ થયુ સક્રિય

Palak Thakkar
Last updated: June 22, 2023 10:58 pm
By Palak Thakkar
1 Min Read
Share
1873932872rain scaled
SHARE

દેશમાં અને રાજ્યમાં અત્યારે કોરોના કહેર વધી રહ્યો છે ત્યારે બીજી તરફ રાજ્યમાં લો પ્રેશર અને સાયક્લોનીક સર્કુલેશન સિસ્ટમ સક્રિય થઇ ચુક્યું છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.

jpg 2020 08 16T200830.294

દક્ષિણ ગુજરાત અને મધ્યગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. આજે એટલે કે 16 ઓગસ્ટે બનાસકાંઠા, પાટણી, મહેસાણા, મોરબી, દ્વારકા, પોરબંદર, વલસાડ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે.

- Advertisement -

rain 1592241058

જ્યારે અન્ય જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. 17 ઓગસ્ટે વરસાદની તિવ્રતા વધી જશે. જેના કારણે કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, દ્વારકા, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ થશે.

- Advertisement -

871234 rain dna

18 ઓગસ્ટે કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

- Advertisement -

872519 guj rainspravin indrekar 1

તો અન્ય જિલ્લાઓમાં મધ્યમથી સામાન્ય વરસાદ રહેશે. જ્યારે 19 ઓગસ્ટે કચ્છ, મોરબી, દ્વારકા, જામનગર, વલસાડમાં ભારેથી અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. અન્ય જિલ્લામાં પણ વરસાદ રહેશે. જો કે આગામી 5 દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ પડશે.

- Advertisement -
- Advertisement -
આ રીતે 96 કિલોની સારા અલીખાને ઘટાડ્યું હતું વજન
3 ફૂટની હાઈટ ધરાવતા આ એક્ટરે મેળવી છે ઊંચી સફળતા
કોરોના મહામારી વચ્ચે આ રીતે થશે 15મી ઓગસ્ટની ઉજવણી,PMને સલામી આપનારા જવાનો ક્વોરેન્ટાઈન
કોરોનાવાઇરસની મહામારી વચ્ચે મોટેરા સ્ટેડિયમને લઈ મોટા સમાચાર,બીસીસીઆઇ દ્વારા કરવામાં આવી શકે છે આ આયોજન
દિપીકા પાદુકોણનો લેટેસ્ટ એરપોર્ટ લૂક, દિપીકાનો આ લૂક જોઇ તમે થઇ જશો તેના દિવાના
- Advertisement -
TAGGED:#CoronaAlertcovid 19gujarat rainrain in gujarat
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
kolonji.jpg.webp
કલૌંજી છે અનેક બીમારીઓનો અચૂક ઇલાજ: જાણો કઈ સમસ્યાઓમાં તે રામબાણ છે અને કેવી રીતે કરવો ઉપયોગ
હેલ્થ
1787784160 protin.jpg.webp
૩૦ વર્ષ પછી મહિલાઓ માટે શા માટે જરૂરી છે પ્રોટીન? જાણો કયા ખોરાકથી મેળવી શકાય પૂરતું પોષણ
લાઈફ સ્ટાઈલ
iNDIA 2026 09 02T192347.657.jpg.webp
RBI નો મોટો ધડાકો! ભારત આવ્યા $136.38 અબજ ડોલર, જાણીને ચોંકી જશો કોનો છે મોટો હાથ!
બિઝનેસ
Share 0902.jpg.webp
બેંકિંગ દિગ્ગજોનો દબદબો: અર્થતંત્રમાં રિકવરીના સંકેત વચ્ચે આજના ‘ટોપ પિક્સ’ શેરની યાદી.
શેરમાર્કેટ
- Advertisement -

You Might Also Like

Gujju Media Feature Photo 48 1
એન્ટરટેઈન્મેન્ટ

મલયાલમ એક્ટર દિલીપ શંકરનું મોત, હોટેલ ના રૂમમાંથી મળી બોડી, પોલીસ તપાસમાં લાગી

By Gujju Media
2 Min Read
1766726641 Copy of Satya web temp 57.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

‘સ્ટ્રેન્જર થિંગ્સ’ થી લઈને ‘એક દીવાને કી દીવાનિયત’ સુધી, આ વીકેન્ડ પર જોવા મળશે આ 6 શાનદાર ફિલ્મો અને સીરીઝ!

By Gujju Media
5 Min Read
ramayana screen grab 660 270320101626 030420051747
એન્ટરટેઈન્મેન્ટ

સતત ત્રીજા અઠવાડિયે દૂરદર્શન નંબર વન ચેનલ, રામાયણએ ટીઆરપીના તમામ રેકોર્ડ તોડીને મેળવી ટોપ પોઝીશન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?