Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સાઉથના સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીએ કર્યા લગ્ન,આ બોલિવુડ અભિનેતાએ ટ્વિટ કરી આપી લગ્નની શુભકામનાઓ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સાઉથના સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીએ કર્યા લગ્ન,આ બોલિવુડ અભિનેતાએ ટ્વિટ કરી આપી લગ્નની શુભકામનાઓ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સાઉથના સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીએ કર્યા લગ્ન,આ બોલિવુડ અભિનેતાએ ટ્વિટ કરી આપી લગ્નની શુભકામનાઓ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
1 Min Read
Share
BeFunky collage 2020 08 09T140511.162
SHARE

સાઉથમાં મોટા સ્ટાર અને બોલિવુડ ફિલ્મોમાં પણ જોવા મળેલા તેની સાથે જ ભલ્લાલદેવના નામે ઘરે ઘરે જાણીતા થયેલા સુપરસ્ટાર રાણા દગ્ગુબાતીએ 8 ઓગસ્ટે પરિવાર અને નજીકના લોકો વચ્ચે લગ્ન કરી લીધા છે.

117306409 748233445970497 3055583171489808775 n

રાણાને સોશ્યલ મિડીયા પર લગ્નની શુભકામનાઓ આપી રહ્યા છે ત્યારે દરેકની નજર અક્ષય કુમારે કરેલી ટ્વિટ પર અટકી ગઇ હતી. અક્ષયે લખ્યુ હતુ કે સ્થાયીરૂપથી લૉકડાઉન કરવાનો આ સાચો રસ્તો છે, બધાઇ.

- Advertisement -

ોોંો
આપને જણાવી દઇએે કે અક્ષય અને રાણાએ બેબી અને હાઉસફૂલ-4માં સાથે કામ કર્યું છે. વર્ષની શરૂઆતમાં જ રાણાએ મિહિકા સાથે સગાઇની જાહેરાત કરી હતી. રાણાના ફેન્સ સગાઇ થઇ તે બાદથી જ રાણાના લગ્ન માટે ઉત્સાહિત છે.

ranamiheeka 1596853603

- Advertisement -

લૉકડાઉનના કારણે લગ્નમાં ખૂબ ઓછા લોકોને આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ લગ્નના સમારોહમાં કોઇ પણ પ્રકારના ઉત્સાહની અછત ન રહે તેનું સંપૂર્ણપણે ધ્યાન રાખવામાં આવ્યું હતું.

117361556 771514086952832 2309614855431763504 o

- Advertisement -

રાણા બાહુબલી પહેલા પણ સાઉથમાં મોટા સ્ટાર હતા પરંતુ નોર્થમાં રાણાને બાહુબલી બાદ ઓળખાણ મળી. તે સિવાય રાણા યે જવાની હે દિવાની, બેબી, હાઉસફૂલ-4 જેવી હિન્દી ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. રાણાના લગ્નમાં ચિરંજીવીનો દિકરો રામચરણ તેજા અને તેની પત્ની, અલ્લુ અર્જુન વેગેરે લોકોએ હાજરી આપી હતી.

માર્વેલ ફેન્સ માટે ખુશીના સમાચાર… ટોની સ્ટાર્ક ફરી જોવા મળશે આયર્ન મેનના રોલમાં…
અક્ષય કુમારની ‘ભૂત બંગલા’એ જીત્યું દિલ, રિવ્યૂમાં મળ્યા 4 સ્ટાર!
ગુજરાતમાં સતત વધતાં કોરોના સંકટ વચ્ચે આવ્યાં રાહતના સમાચાર
ઇરફાન ખાનનું અધૂરું રહેલુ કામ પૂરુ કરશે આ બોલિવુડ સ્ટાર
સેટ પર બોલાચાલી થઈ અને પોપટલાલને તારક મહેતામાંથી બહાર કરી દેવાયા હતા
- Advertisement -
TAGGED:#CoronaAlertBOLLYWOODrana-daggubatirana-daggubati-marriage
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Kidney stone 2908.jpg.webp
પીઠ અને પેટના ભાગે અસહ્ય દુખાવો? કિડની સ્ટોનનું હોઈ શકે છે સંકેત, જાણો તાત્કાલિક શું કરવું
લાઈફ સ્ટાઈલ
1788015529 niraj.jpg.webp
ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર, બાકીની સીઝનમાં પણ નહીં રમે
સ્પોર્ટ્સ
kia.jpg.webp
દમદાર લૂક અને હાઇબ્રિડ એન્જિન! 4 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહી છે Kia Sorento, જાણી લો ડિટેલ્સ
ઓટોમોબાઇલ
BSNL 2708.jpg.webp
BSNL નો ₹1 વાળો પ્લાન ફરી લોન્ચ: નવા યુઝર્સ માટે 24 દિવસની વેલિડિટી અને રોમિંગ ફ્રી
ટેકનોલોજી
sugar2.jpg.webp
તહેવારોમાં મોંઘી થયેલી ખાંડ ક્યારે સસ્તી થશે? જાણો સપ્ટેમ્બરથી નવેમ્બર સુધીનો આખો ખેલ
બિઝનેસ
- Advertisement -

You Might Also Like

Nita Ambani Family
એન્ટરટેઈન્મેન્ટ

નીતાઅંબાણી કરી રહી છે પુત્રવધુ સાથે સમય પસાર, એક્ઝિબિશનમાં પુત્રવધુ સાથે જોવા મળી

By Gujju Media
1 Min Read
work from home job 1560365353
જાણવા જેવુંહેલ્થ

WHOએ વર્ક ફોર્મ હોમ કરનારને આપી ખાસ સલાહ, વર્ક ફોર્મ હોમ કરવાથી થઇ રહી છે અનેક લોકોને સ્વાસ્થયને લગતી સમસ્યાઓ

By Palak Thakkar
2 Min Read
Copy of Satya web temp 2025 12 29T103819.271.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

ઓળખો કોણ છે આ એક્ટર? જેણે સંજય દત્તની ફિલ્મમાં ‘લાશ’નો રોલ કરીને કરી હતી કરિયરની શરૂઆત

By Gujju Media
4 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?