Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સ્માર્ટફોન મેકર કંપની માટે પહેલી પસંદ બન્યા બોલિવૂડના દબંગ ખાન, બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાનો ચાર્જ જાણી તમે પણ થઇ જશો હેરાન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > સ્માર્ટફોન મેકર કંપની માટે પહેલી પસંદ બન્યા બોલિવૂડના દબંગ ખાન, બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાનો ચાર્જ જાણી તમે પણ થઇ જશો હેરાન
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સ્માર્ટફોન મેકર કંપની માટે પહેલી પસંદ બન્યા બોલિવૂડના દબંગ ખાન, બ્રાન્ડ એમ્બેસેડર સલમાન ખાનો ચાર્જ જાણી તમે પણ થઇ જશો હેરાન

Palak Thakkar
Last updated: June 22, 2023 11:00 pm
By Palak Thakkar
1 Min Read
Share
SALMAN KHAN
Superstar Salman Khan wants more and more Bollywood films to be shot in his home state Madhya Pradesh. Portions of his recent film "Dabangg 3" were shot in the "pretty" state -- the superstar's "home ground" as he was born in Indore.
SHARE

અત્યારે બોલિવૂડ સ્ટાર્સ તેમની ફિલ્મો ઉપરાંત બ્રાન્ડ એન્ડૉર્સમેન્ટ દ્વારા પણ તગડી કમાણી કરે છે,અત્યારે ફિલ્મો ઉપરાંત બ્રાન્ડ એન્ડૉર્સમેન્ટ મામલે પણ સલમાન ખાન અન્ય સેલેબ્સ પર ભારે પડી રહ્યો છે.

SALMAN KHAN REALME

સલમાન ખાનનું સ્ટારડમ એટલી હદે હાવી થઇ ગયુ છે કે, તેને કંપનીઓ બ્રાન્ડ એમ્બેસેડર બનાવવા માટે કરોડો ખર્ચવા તૈયાર થઇ જાય છે.

- Advertisement -

REALME SALMAN KHAN

તાજેતરમાં જ ચીની સ્માર્ટફોન મેકર કંપનીએ રિયલ મી 6 અને રિયલ મી 6 પ્રૉ સ્માર્ટફોન માટે સલમાન ખાનને પોતાનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે, અને આના માટે તેને અધધધ રૂપિયા પણ આપ્યા છે.

- Advertisement -

realme 6 SALMAN KHAN

બૉલીવુડ હંગામામાં છપાયેલી એક રિપોર્ટ પ્રમાણે, સલમાન ખાને થોડાક દિવસો પહેલા આ સ્માર્ટફોન કંપનીની એક કૉમર્શિયલ એડ શૂટ કરી હતી. આ કૉમર્શિયલ મુંબઇના મહબુબ સ્ટુડિયોમાં શૂટ થઇ હતી. જેના સલમાન ખાને પ્રતિ દિવસના હિસાબે 7 કરોડ રૂપિયા ચાર્જ લીધો છે.

- Advertisement -

realme 6 SALMAN

પણ ખાસ વાત છે કે સલમાન ખાને જે સ્માર્ટફોન માટે એડ શૂટ કરી છે, તે ફોનની કિંમત 14999 રૂપિયા છે. સલમાન ખાન પણ આ કંપનીનો એમ્બેસેડર બનીને ખુશ થયો છે.

- Advertisement -
- Advertisement -
એક્ટિંગ જ નહીં, ભણવામાં પણ ‘રાજા’ છે રિતેશ દેશમુખ, જાણો તેની આશ્ચર્યજનક ડિગ્રી!
કાર્ડિયાક અરેસ્ટથી નાના પાટેકરનું અવસાન: હાર્ટ એટેક કરતાં કેમ વધુ ઘાતક છે આ સ્થિતિ?
નોરા ફતેહીના ગીત પર ટ્રોલિંગ વચ્ચે રક્ષિતાનો વળતો પ્રહાર, જૂના ગીતોની યાદ અપાવી
લોકડાઉનમાં સારા અલી ખાન કરી રહી છે માતા અને ભાઇ સાથે મસ્તી,ફની વિડિયો સોશિયલ મિડિયા પર કર્યો શેયર
સુશાંત સિંહ રાજપૂતના કેસમાં નવો વળાંક,સુબ્રમણ્યમ સ્વામીએ પીએમ મોદી પાસે કરી CBI તપાસની માંગ
- Advertisement -
TAGGED:BOLLYWOOD NEWSSALMAN KHAN
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Maruti Suzuki Brezza2.jpg.webp
મારુતિની આ SUVનો જબરદસ્ત ક્રેઝ! વેચાણ 15 લાખને પાર, નવા મોડલને પણ મળી રહ્યો છે શાનદાર પ્રતિસાદ
ઓટોમોબાઇલ
iNDIA 98.jpg.webp
બિલ્ડર ગાયબ, હોમ લોન બની માથાનો દુખાવો: મુશ્કેલીમાં મુકાયેલા બિલડર અને લોનધારક પાસે હવે કયા વિકલ્પો છે?
બિઝનેસ
iNDIA 90.jpg.webp
નબળા વૈશ્વિક સંકેતો છતાં ભારતીય શેરબજારમાં હરિયાળી
શેરમાર્કેટ
Jailer 2.jpg.webp
શું રજનીકાંતની ‘જેલર 2’ ઇતિહાસ રચશે? ‘જવાન’, ‘એનિમલ’ અને ‘ટોક્સિક’ના રેકોર્ડ જોખમમાં!
એન્ટરટેઈન્મેન્ટ
Sabudana Rasmalai 2.jpg.webp
સાબુદાણાની ખીરથી કંટાળી ગયા છો? તો આ વખતે બનાવો સુપર સોફ્ટ ‘સાબુદાણા રસમલાઈ’
ફૂડ
- Advertisement -

You Might Also Like

maxresdefault 2020 07 20T145158.773
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

ફરી ચર્ચામાં આવી કંગના રનોત,આદિત્ય ચોપડા પર લગાવ્યો આ ગંભીર આરોપ

By Palak Thakkar
1 Min Read
meena kumari 7
બોલીવુડ

મૃત્યુ પહેલા મીના કુમારીએ ગુલઝારને પોતાની ખાસ વસ્તુ આપી, પતિ સાથે કર્યા બે વાર લગ્ન.

By Aryan Patel
3 Min Read
1767939687 Copy of Satya web temp 63.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

શું રિષભ શેટ્ટીની ‘કાંતારા ચેપ્ટર 1’ રચશે ઈતિહાસ? ઓસ્કરની જનરલ એન્ટ્રી લિસ્ટમાં ફિલ્મ સામેલ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?