Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: બોલિવુડ અભિનેતા સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > બોલીવુડ > બોલિવુડ અભિનેતા સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

બોલિવુડ અભિનેતા સંજય દત્તને લીલાવતી હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ

Palak Thakkar
Last updated: June 22, 2023 10:59 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 2020 08 08T232522.101
SHARE

બોલિવુડમાંથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે,અભિનેતા સંજય દત્તને લઈને મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી અનુસાર સંજય દત્તને શ્વાસ લેવામાં તકલીફ હોવાની ફરિયાદ હતી જેના પગલે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

sanjay datt 201903208330
મળતી માહિતી મુજબ બોલીવુડ અભિનેતા સંજય દત્તને મોડી રાતે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદને પગલે મુંબઈની જાણીતી લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જો કે તેને નોન-કોવિડ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો છે અને તેનો કોરોનાનો રેપિડ ટેસ્ટ પણ નેગેટિવ હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી રહી છે.

696595 692908 sanjay dutt4
ત્યારે જાણવા મળી રહ્યુ છે કે હોસ્પિટલના સૂત્રો તરફથી માહિતી મળી હતી કે સંજય દત્તની હેલ્થ અત્યારે હાલ સારી છે પરંતુ મેડિકલ ઓબ્ઝર્વેશન માટે હજુ તે હોસ્પિટલમાં જ દાખલ રહેશે. અભિનેતાએ શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી જેના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો.

- Advertisement -

maxresdefault 2020 08 08T231329.234
પરંતુ ખુશીની વાતએ છે કે સંજય દત્તનો કોરોના રેપિડ એન્ટિજન ટેસ્ટ થયો હતો જે નેગેટિવ આવ્યો હતો અને ત્યાર બાદ તેનો સ્વૉબ ટેસ્ટ પણ કરવામાં આવ્યો હતો. જો બધુ ઠીક રહ્યું તો ડૉક્ટર અનુસાર તેને કાલે ડિસ્ચાર્જ કરી દેવાશે.

sanjay datt release 1200x675 1
ઉલ્લેખનીય છે કે સંજય દત્ત આ સમયે પરિવારથી દૂર રહે છે. લોકડાઉન દરમિયાન માન્યતા બંને બાળકો સાથે દુબઇમાં રહે છે. સંજય દત્ત છેલ્લા ઘણા સમયથી તેના પરિવારને મિસ કરી રહ્યો હતો. તેઓએ સોશિયલ મીડિયા પર પરિવાર સાથે ફોટા મૂકીને પણ તેમની લાગણી વ્યક્ત કરી છે.

- Advertisement -
ચંકી પાંડેએ સૂતી વખતે કાપી નાંખી હતી ગુલશન ગ્રોવરની મૂછ, આટલી મોટી ભૂલ કરવાથી થઇ આવી હાલત.
મિત્રો બનશે દુશ્મન અને દુશ્મન બદલશે ગેસ! ‘લોક અપ-2’ માં નવા ટ્વિસ્ટે મચાવી દીધી ખળભળાટ
વિજય દેવરકોંડાનું ધમાકેદાર કમબેક, ‘રણબાલી’માં જોવા મળશે 19મી સદીનો લોહિયાળ ઈતિહાસ!
તબિયત ખરાબ હોવા છતાં અમિતાભે પૂરું કર્યું શુટિંગ
અનન્યા અને ચંકી પાંડે મનીષ પોલના શોમાં મળ્યા જોવા
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODBOLLYWOODNEWSsanjaydatt
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

8th Pay Commission 2208.jpg.webp
8મું પગાર પંચ: પગાર વધારા અને પેન્શનના નિર્ણય પહેલા જાણો આ 5 મોટા અપડેટ્સ
બિઝનેસ
Gold Price 2908.jpg.webp
સોનાના વધતા ભાવથી શેરબજારના આ 6 સ્ટોક્સમાં આવશે ‘મોટો ઉછાળો
શેરમાર્કેટ
1788070895 Copy of Satya web temp 13.jpg.webp
ગ્રહોના મોટા ગોચરથી બદલાશે આ 5 રાશિઓનું ભાગ્ય, સપ્ટેમ્બર મહિનામાં થશે અઢળક ધનલાભ
ધર્મદર્શન
1788071440 Copy of Satya web temp 8.jpg.webp
શું ‘રાકા’ પછી સાઉથ સિનેમાથી અંતર બનાવી લેશે જાહ્નવી કપૂર? જાણો અભિનેત્રીના કરિયરને લઈને શું છે મોટી ચર્ચા
એન્ટરટેઈન્મેન્ટ
High Blood Pressure Medicine 2908.jpg.webp
ડોક્ટરની સલાહ વગર BPની ગોળીઓ ક્યારેય ન છોડો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

Sara ali khan
બોલીવુડ

આ રીતે 96 કિલોની સારા અલીખાને ઘટાડ્યું હતું વજન

By Gujju Media
1 Min Read
1783972120 Copy of Satya web temp 32.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

૭ વર્ષનો લાંબો વનવાસ ખતમ! ‘હીરો નંબર ૧’ ગોવિંદાનું ધમાકેદાર કમબેક, નવી ફિલ્મ ‘રૂપા’ની જાહેરાત

By Gujju Media
5 Min Read
11
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

સલમાન ખાનને મારવા માટે આ સગીર બાળકને આપવામાં આવી હતી સોપારી.

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
ભજન

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી | Jai Shiv Omkara shiv aarti Lyrics

ૐ જય શિવ ઓમકારા.. શિવ આરતી ૐ જય શિવ ઓમકારા, હર હર શિવ ઓમકારા બ્રહ્મા, વિષ્ણુ,…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?