Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: લાંબા સમય બાદ ટીવીના પડદા પર પરત ફરશે સુનીલ ગ્રોવર,આ શો સામે કરી રહ્યો છે કમબેક
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > લાંબા સમય બાદ ટીવીના પડદા પર પરત ફરશે સુનીલ ગ્રોવર,આ શો સામે કરી રહ્યો છે કમબેક
એન્ટરટેઈન્મેન્ટ

લાંબા સમય બાદ ટીવીના પડદા પર પરત ફરશે સુનીલ ગ્રોવર,આ શો સામે કરી રહ્યો છે કમબેક

Palak Thakkar
Last updated: June 22, 2023 10:58 pm
By Palak Thakkar
1 Min Read
Share
g54 5f360dffd5985
SHARE

કોમેડિયન સુનીલ ગ્રોવર તેના ગુથ્થીના કેરેક્ટરના કારણે ઘર ઘરમાં પ્રચલિય થયો છે અને તેના જોક્સ કોને પસંદ ન હોય. તે માત્ર કલાકાર જ નથી પરંતુ એવો પરફોર્મર છે જે દર વખતે પ્રેક્ષકોના ચહેરા પર હાસ્ય લાવવામાં સફળ રહે છે.

sunil grover 1579709781
પરંતુ ઘણા સમયથી ટીવીના પડદા પરથી દૂર થઈ ગયેલો સુનીલ ગ્રોવર ફરીથી પ્રેક્ષકોને હસાવવા માટે આવી રહ્યો છે. સુનીલને નવો શો ટૂંક સમયમાં શરૂ થઈ રહ્યો છે.મળતી માહિતી મુજબ સ્ટાર ભારત પર ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાન નામના એક શોની શરૂઆત થવા જઈ રહી છે.

C1cY9wgXUAANdC6
વાત કરીએ આ શો તો આ શોમાં સુનીલ ગ્રોવરની સાથે શિલ્પા શિંદે, સુગંધા મિશ્રા, સિદ્ધાર્થ સાગર, ઉપાસના સિંહ અને જતીન સૂરી જોવા મળશે. આ શોનો પ્રથમ પ્રોમો રિલીઝ થઈ ગયો છે જે જોઈને જ લાગે છે કે સુનીલ આ વખતે કોઈ નવી જ સ્ટાઇલમાં જોવા મળશે. તે એક ડોનની ભૂમિકામાં છે.

- Advertisement -

jpg 2020 08 14T164047.857

 

- Advertisement -

ગેંગ્સ ઓફ ફિલ્મીસ્તાનમાં સુનીલ ગ્રોવર પોતે તો પ્રેક્ષકોને હસાવશે જ પરંતુ સાથે સાથે પોતાની સાથી કલાકારો દ્વારા પણ લોકોને હસાવશે. સુનીલ પોતે પણ આ શોને લઈને રોમાંચિત છે. આ શો 31મી ઓગસ્ટે રાત્રે 8.00 કલાકે સ્ટાર ભારત પરથી આ શોનું પ્રસારણ કરાશે.

દબંગ 3નું નવુ સોંગ મુન્ના બદનામ હુઆ થયુ રિલીઝ
સિલ્વર સ્ક્રીન પર પરત ફરી રહી છે સેલિના જેટલી: ‘સિસ્ટર નિવેદિતા’ બનીને જીતશે દર્શકોના દિલ!
CID બંધ થવાનું અસલી કારણ આખરે સામે આવ્યું: ‘દયા’ ઉર્ફે દયાનાંદ શેટ્ટીએ વર્ષો પછી કર્યો મોટો ખુલાસો!
અક્ષયની એક ‘ભૂલ’ અને ફરહાનની કિસ્મત ચમકી, જાણો એ સુપરહિટ ફિલ્મની કહાની
નોરા ફતેહીની સુંદરતા જોઈને ટેરેન્સ લુઈસ જ્યારે પાગલ થઈ ગયા, ત્યારે તેણે ખોળામાં બેસીને કર્યું આવું કૃત્ય, જુઓ ફોટાઓ.
- Advertisement -
TAGGED:BOLLYWODNEWSBOLLYWOODNEWSsunil grover
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

iNDIA 2026 08 29T190100.810.jpg.webp
એક વર્ષના ઇંતજાર બાદ GST કાઉન્સિલની બેઠક જાહેર: શું વેપારીઓ અને સામાન્ય જનતાને મળશે મોટી રાહત?
બિઝનેસ
iNDIA 13.jpg.webp
ડૉક્ટર પાસે જવાની જરૂર નથી? ઘરે જ કરો આ 3 Heart Tests!
હેલ્થ
Kidney stone 2908.jpg.webp
પીઠ અને પેટના ભાગે અસહ્ય દુખાવો? કિડની સ્ટોનનું હોઈ શકે છે સંકેત, જાણો તાત્કાલિક શું કરવું
લાઈફ સ્ટાઈલ
1788015529 niraj.jpg.webp
ઈજાના કારણે નીરજ ચોપરા એશિયન ગેમ્સમાંથી બહાર, બાકીની સીઝનમાં પણ નહીં રમે
સ્પોર્ટ્સ
kia.jpg.webp
દમદાર લૂક અને હાઇબ્રિડ એન્જિન! 4 સપ્ટેમ્બરે લોન્ચ થઈ રહી છે Kia Sorento, જાણી લો ડિટેલ્સ
ઓટોમોબાઇલ
- Advertisement -

You Might Also Like

PicsArt 01 23 02.37.13 scaled
બોલીવુડ

90ના દાયકામાં ફિલ્મ સ્ટાર્સ કરતા હતા આવા અજીબોગરીબ કામ, ફોટાઓ જોઈને હસવું આવશે

By Aryan Patel
3 Min Read
this-is-a-bollywood-actress-who-said-goodbye-to-acting-after-marrying-a-businessman
બોલીવુડ

બૉલીવુડની આ એવી અભિનેત્રીઑ છે જેમણે બિઝનેમેન સાથે લગ્ન કર્યા બાદ એક્ટિંગને કીધું અલવિદા

By Subham Agrawal
3 Min Read
dharmishtha 1 25.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

બોબી દેઓલની ફિલ્મ ‘બંદર’ નો ફર્સ્ટ લૂક વાયરલ: રિયલ લાઈફ ઈન્સિડન્ટ પર બનશે આ હાઈ-વોલ્ટેજ ડ્રામા, ફેન્સમાં ભારે ઉત્સાહ

By Gujju Media
3 Min Read

More Popular from Gujju Media

shree krishna
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

By Gujju Media
2 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

શું તમે જાણો છો KBC-18ની નવી થીમનો અર્થ? હવે માત્ર જીકે (GK) કામ નહીં લાગે! ભારતીય…

By Gujju Media
વિશ્વ

અમેરિકા-ભારત ન્યૂ જર્સીમાં ‘ગરવી ગુજરાત’નો ગૌરવભર્યો જલસો

ગુજરાતની ધરતીથી હજારો કિલોમીટર દૂર અમેરિકાના ન્યૂ જર્સીમાં આજે ગુજરાતી અસ્મિતા, એકતા અને ગૌરવનો એક ઐતિહાસિક…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?