Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: સુશાંત સિંહ રાજપૂતની આજે બીજી ડેથ એનિવર્સરી: રિયા ચક્રવર્તી ભાવુક, કહ્યું- તને રોજ મિસ કરું છું
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > એન્ટરટેઈન્મેન્ટ > સુશાંત સિંહ રાજપૂતની આજે બીજી ડેથ એનિવર્સરી: રિયા ચક્રવર્તી ભાવુક, કહ્યું- તને રોજ મિસ કરું છું
એન્ટરટેઈન્મેન્ટ

સુશાંત સિંહ રાજપૂતની આજે બીજી ડેથ એનિવર્સરી: રિયા ચક્રવર્તી ભાવુક, કહ્યું- તને રોજ મિસ કરું છું

Subham Agrawal
Last updated: June 22, 2023 10:58 pm
By Subham Agrawal
1 Min Read
Share
Sushant Singh Rajput's second death anniversary today: Riya Chakraborty Bhavuk, said- I miss you every day
SHARE

દિવંગત સ્ટાર સુશાંત સિંહ રાજપૂતની આજે એટલે કે 14 જૂનના રોજ બીજી ડેથ એનિવર્સરી છે. ચાહકો, મિત્રો તથા પરિવારે સો.મીડિયામાં પોસ્ટ શૅર કરીને સુશાંતને યાદ કર્યો હતો. રિયા ચક્રવર્તીએ સુશાંત સાથેની તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘હું તને રોજ યાદ કરું છું.’ આ સાથે જ રિયાએ બ્લેક હાર્ટ ઇમોજી શૅર કરી હતી. આ તમામ ફોટોમાં રિયા તથા સુશાંત રોમેન્ટિક ટાઇમ સ્પેન્ડ કરતાં જોવા મળ્યાં હતાં.

Sushant Singh Rajput's second death anniversary today: Riya Chakraborty Bhavuk, said- I miss you every day

સુશાંતની બહેન શ્વેતા સિંહે કહ્યું હતું, ભાઈ, તને તારું નશ્વર શરીર છોડે બે વર્ષ થઈ ગયા, પરંતુ તું તારી વેલ્યૂને કારણે અમર થઈ ગયો. દયા, કરુણા તથા સૌને પ્રેમ કરવો તારા ગુણ હતા. તું અનેક લોકો માટે ઘણું બધું કરવા માગતો હતો.વધુમાં શ્વેતા સિંહે કહ્યું હતું, ‘અમે તારા સન્માનમાં તારા અદ્દભૂત ગુણો તથા આદર્શોનું અનુકરણ કરતાં રહીશું. ભાઈ, તે દુનિયાને સારી બનાવવા માટે બદલી નાખી છે અને તારી અનુપસ્થિતિમાં અમે આવું કરવાનું ચાલુ રાખીશું. આવો આપણે તમામ આજે દીવો પ્રગટાવીએ અને કોઈના ચહેરા પર હાસ્ય લાવવા માટે નિઃસ્વાર્થ ભાવે કર્મ કરીએ.’

- Advertisement -

Sushant Singh Rajput's second death anniversary today: Riya Chakraborty Bhavuk, said- I miss you every day

સુશાંત 2020માં 14 જૂનના રોજ મુંબઈના ભાડાના ઘરમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો. આ કેસમાં પહેલાં મુંબઈ ક્રાઇમ બ્રાંચે તપાસ કરી હતી. ત્યારબાદ આ તપાસ CBIને આપવામાં આવી હતી.

- Advertisement -
‘બિગ બોસ 19’ના સૌથી મોંઘા કન્ટેસ્ટન્ટ! અમોલ મલિકની એક અઠવાડિયાની ફી જાણીને ચોંકી જશો
ઝીરો મૂવી રિવ્યુ
ડિરેક્ટર રોહિત શેટ્ટીએ મુંબઈ પોલીસ માટે કર્યુ આ મોટુ કામ, મુંબઈ પોલીસે રોહિત શેટ્ટીનો માન્યો આભાર
‘ધુરંધર’ની સફળતા વચ્ચે શાહરુખ ખાનની ‘પઠાન 2’ થઈ કન્ફર્મ, જાણો ક્યારે શરૂ થશે શૂટિંગ
ટાઈગર શ્રોફે ખરીદ્યું સપનાનું મહેલ, સમુદ્ર કિનારે આવેલા લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત જાણીને ચોંકી જશો!
- Advertisement -
TAGGED:death anniverseryentertainmentriya chakravatisusant death anniverserysusantsinh
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
Lunar Eclipse 2708.jpg.webp
રક્ષાબંધનના તહેવાર પર સૂતક કાળની અસર થશે કે નહીં? જાણો ભારત માટે ગ્રહણનો સમય અને નિયમો
ધર્મદર્શન
iNDIA 2026 08 27T120022.517.jpg.webp
તમે સાંભળ્યું નહીં હોય એવું સચોટ વિજ્ઞાન: બ્રેઇન મેપિંગ શું છે અને તે કેન્સરમાં દર્દીને કેમ બચાવે છે?
હેલ્થ
health4.jpg.webp
સાવધાન! દરરોજ ફ્રેન્ચ ફ્રાઈસ ખાવાની ટેવ કિડની કરી શકે છે ફેલ? ડોક્ટરે આપી ગંભીર ચેતવણી!
લાઈફ સ્ટાઈલ
Babar Azam 2608.jpg.webp
રોહિત શર્મા અને વિરાટ કોહલીને પાછળ છોડી બાબર આઝમે બનાવ્યો અનોખો રેકોર્ડ
સ્પોર્ટ્સ
- Advertisement -

You Might Also Like

Michael Jackson12.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

OTT રિલીઝ: ફેન્સ માટે ખુશખબર, ‘માઈકલ’ હવે સ્ટ્રીમિંગ માટે તૈયાર! જુઓ કઈ એપ પર થશે રિલીઝ

By Gujju Media
5 Min Read
Copy of Satya web temp 60.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

ધુરંધર’એ માત્ર 16 દિવસમાં કેવી રીતે કરી 516 કરોડની કમાણી? જાણો આંકડા

By Gujju Media
4 Min Read
dharmishtha 1 2026 01 24T150239.437.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

નેટફ્લિક્સ પર આ ફિલ્મે મચાવી ધૂમ! 2 કલાક 45 મિનિટનો રોમાન્સ અને શાનદાર મ્યુઝિક, નંબર 1 પર કરી રહી છે ટ્રેન્ડ

By Gujju Media
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?