Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: ગુજરાતના આ 11 જિલ્લાઓમાં નથી કોરોના ટેસ્ટિંગની સુવિધા, અન્ય જિલ્લામાં મોકલવામાં આવે છે ટેસ્ટ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > ગુજરાતના આ 11 જિલ્લાઓમાં નથી કોરોના ટેસ્ટિંગની સુવિધા, અન્ય જિલ્લામાં મોકલવામાં આવે છે ટેસ્ટ
ગુજરાત

ગુજરાતના આ 11 જિલ્લાઓમાં નથી કોરોના ટેસ્ટિંગની સુવિધા, અન્ય જિલ્લામાં મોકલવામાં આવે છે ટેસ્ટ

Palak Thakkar
Last updated: July 12, 2020 11:24 pm
By Palak Thakkar
2 Min Read
Share
iStock 1206969058 681160333 1585499246
Scientists in protective suits in a science laboratory study a dangerous virus to eliminate the epidemic
SHARE

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના નવા 879 કેસ નોંધાયા છે. જેને લઇને રાજ્યમાં કુલ કેસનો આંકડો 41906 પર પહોંચ્યો છે. તો અત્યાર સુધીમાં 4,64,646 ટેસ્ટ કરવામાં આવ્યા છે. ત્યારે ગુજરાતમાં હજુ પણ 11 જિલ્લાઓમાં કોરોના ટેસ્ટિંગની સુવિધા ન હોવાની માહિતી સામે આવી છે.

MW IB552 testin ZG 20200305113012

ગુજરાતમાં હાલ કોરોનાના નમૂના લઈને બાજુના જિલ્લા-શહેરમાં ટેસ્ટ કરાવવા મોકલવામાં આવે છે. જેમાં સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, બોટાદ અને મોરબીમાં હજુ પણ ટેસ્ટિંગ સુવિધા નથી જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ સિવાય તમામ જિલ્લામાં ટેસ્ટિંગ ફેસેલિટી છે. ટેસ્ટિંગ ફેસેલિટીમાં સૌથી ખરાબ સ્થિતિ મધ્ય ગુજરાતની હોવાનું સામે આવ્યું છે.

- Advertisement -

coronavirus shutter 4

આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહિસાગર, છોટાઉદેપુરમાં હજુ કોરોનાના ટેસ્ટ કરવાની કોઈ સુવિધા કરવામાં આવી નથી. મધ્ય ગુજરાતના ટેસ્ટનું મોટાભાગનું ભારણ વડોદરા પર છે. વડોદરામાં માતબર સંખ્યામાં ખાનગી લેબને ટેસ્ટિંગની મંજૂરી મળી છે. વડોદરા અને નર્મદા સિવાય મધ્ય ગુજરાતના 6 જિલ્લાઓમાં ટેસ્ટિંગ સુવિધા નથી. ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં સુવિધા પણ અરવલ્લીમાં હજુ પણ ન હોવાનું સામે આવ્યું છે. ગુજરાતમાં કોરોના ટેસ્ટિંગ માટે કુલ 55 લેબોરેટરીને ICMRની માન્યતા છે.

- Advertisement -

1211693320.jpg.0

છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 879 કેસ નોંધાયા છે. આ સાથે જ કુલ દર્દીઓનો આંકડો 41,906 પર‬ પહોંચ્યો છે. તો કોરોનાથી રાજ્યનો મૃત્યુઆંક 2047 પર પહોંચ્યો છે. આજે 513 દર્દીઓ સાજા થયાં છે. આમ અત્યાર સુધીમાં કુલ 29,189 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે જેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં કોરોનાને કારણે ગત 24 કલાકમાં 13 દર્દીના મોત નિપજ્યા છે. આમ અત્યાર સુધીમાં 2047‬ દર્દીઓના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. જ્યારે રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 10661 છે.

- Advertisement -
ચીને કોરોનાના ટેસ્ટિંગ માટે ભારતનો કર્યો ઉપયોગ!, ચીનની વધુ એક અવળચંડાઈ
પીએમ મોદીનો સંદેશ: 5 એપ્રિલે રાત્રે 9 વાગ્યે તમારી 9 મિનીટ આપો, દીવો પ્રગટાવી એકસાથે ફેલાવો પ્રકાશ
ગુજરાતમાં માર્ગ અકસ્માતમાં પશ્ચિમ બંગાળના પાંચ પ્રવાસીઓના મોત, પાંચ ઘાયલ
ફરી એકવાર જરૂરિયાત મંદોની મદદે આવ્યો સોનૂ સૂદ,આપ્યુ આ વચન
દેશના ટોપ સિક્રેટ્સ પાકિસ્તાન મોકલનાર દેશદ્રોહીનો થયો પર્દાફાશ, ગુજરાત ATSએ ખોલી પોલ
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona effectcoronaviruscovid 19COVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

maruti brezza2.jpg.webp
Nexonને ટક્કર આપવા આવી રહી છે નવી Brezza: ફીચર્સ જાણીને તમે પણ ચોંકી જશો!
ઓટોમોબાઇલ
Money 1107.jpg.webp
સેવિંગ્સ એકાઉન્ટમાં લાખો રૂપિયા રાખવાની ભૂલ કરો છો?
બિઝનેસ
iNDIA 31.jpg.webp
3 મહિનામાં પૈસા ડબલથી પણ વધુ! આ સ્મોલકેપ શેરે રોકાણકારોને આપ્યું 135% નું બમ્પર વળતર
શેરમાર્કેટ
રાહુ દોષથી પરેશાન છો? મોરપંખનો આ નાનકડો ઉપાય બદલી શકે છે તમારું નસીબ
ધર્મદર્શન
1783856716 Copy of Satya web temp 21.jpg.webp
રણબીર કપૂરની ‘રામાયણ’નું ટ્રેલર આ દિવસે થશે રિલીઝ, મેકર્સે કરી સત્તાવાર જાહેરાત
એન્ટરટેઈન્મેન્ટ
- Advertisement -

You Might Also Like

0a9170d693b7d8267eb073cc76920e90
ફૂડલાઈફ સ્ટાઈલ

લસણ-સૂકાં લાલ મરચામાંથી બનાવો ચટાકેદાર ચટણી,જાણો આ ટેસ્ટી ચટણી બનાવવાની રીત

By Palak Thakkar
1 Min Read
14 06 2020 petrol12
જાણવા જેવું

જાણો પેટ્રોલ-ડીઝલના ભાવ-વધારા પાછળનું શું હોઇ શકે છે કારણ

By Palak Thakkar
2 Min Read
106467352 1585602933667virus medical flu mask health protection woman young outdoor sick pollution protective danger face t20 o07dbe 1
જાણવા જેવું

માસ્ક પહેરતી વખતે રાખો ખાસ કાળજી,જાણો વર્કઆઉટ વખતે ક્યું માસ્ક પહેરવુ છે યોગ્ય

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?