Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: શારજહામાં નોકરીની લાલચે ગયેલા 6 ગુજરાતીઓ ફસાયા; ખાવાના પણ ફાફા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > શારજહામાં નોકરીની લાલચે ગયેલા 6 ગુજરાતીઓ ફસાયા; ખાવાના પણ ફાફા
ગુજરાત

શારજહામાં નોકરીની લાલચે ગયેલા 6 ગુજરાતીઓ ફસાયા; ખાવાના પણ ફાફા

Subham Agrawal
Last updated: June 4, 2022 9:25 pm
By Subham Agrawal
1 Min Read
Share
6 Gujaratis trapped in Sharjah for job lure; Fafa also ate
SHARE

આજકાલ વિદેશ જવાનો ખૂબ ટ્રેન્ડ જોવા મળે છે, ત્યારે ઘણી વખત વિદેશ જવાની ઘેલછામાં કેટલાક લોકો ગેરકાનુંની કામ પણ કરી લેતા હોય છે. અને જેનું પરિણામ ખરાબ આવે છે. ત્યારે  એજન્ટની લોભામણી લાલચમાં આવીને દુબઇ જતા લોકો સાવધાન થઈ જજો! શારજાહમાં વડોદરા અને આણંદના 6 ગુજરાતીઓ ફસાયા છે. મહત્વનું છે કે, યુવાનો એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઈ ગયા હતા. જ્યાં હાલ 5 યુવકો અને 1 મહિલાનું શોષણ થઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, નોકરી અપાવવાના બહાને એજન્ટોએ આ યુવકો પાસે લાખો રૂપિયા પડાવ્યા છે.

6 Gujaratis trapped in Sharjah for job lure; Fafa also ate

ગુજરાતમાં એજન્ટની લોભામણી લાલચમાં આવી વિદેશ જતા લોકો માટે આંખ ઉઘાડનારો કિસ્સો સામે આવ્યો છે. UAEના શારજહાંમાં વડોદરા અને આણંદના યુવકો ફસાયા છે.  આ તમામ યુવાનો એજન્ટ થકી રોજગારી મેળવવા દુબઇ ગયા હતા. જો કે રોજગારીના સપના લઈને દુબઈ ગયેલા 5 યુવકો અને એક મહિલાનું શોષણ થઇ રહ્યું હોવાના આરોપ લાગ્યા છે.

- Advertisement -

6 Gujaratis trapped in Sharjah for job lure; Fafa also ate

આમ નોકરી અપાવવાના બહાને એજન્ટોએ તેમની પાસેથી લાખો રૂપિયા લીધા હોવાની વાત સામે આવી છે. હાલ પાંચેય યુવક અને એક મહિલાની દયનિય સ્થિતિ હોવાની વાત સામે આવી છે. UAEમાં ફસાયેલ યુવકો તેમજ યુવતીએ યુએઈ અને ભારત સરકાર પાસે મદદ માગી છે. વિડીયો રેકોર્ડિંગ કરી આજીજી કરી મદદ માગી છે અને એજન્ટ ઉપર ગંભીર આરોપો લગાવ્યા છે. બીજી તરફ વડોદરા અને આણંદના યુવકો દુબઈમાં ફસાતાં તેમના પરિવાર ચિંતિત થવા પામ્યા છે.

- Advertisement -
ગુજરાતની “શૂન્ય” શાળા! આ શાળાનું ધોરણ 10નું પરિણામ આવ્યું ઝીરો
અમદાવાદનો આ રસ્તો 6 લેનનો બનશે, પ્રોજેક્ટની સંપૂર્ણ વિગતો જાણો
રાજ્યમાં કોરોનાના કેસમાં થઇ રહ્યો છે સતત વધારો, અમદાવાદ બાદ સુરતમાં પણ લાગી શકે છે ક્ફર્યુ
મહેસાણા મોદી રાતે ધ્રુજી ઉઠ્યું, અનુભવાયો 4.2ની તીવ્રતાનો ભૂકંપ
ગુજરાતના વૈજ્ઞાનિકોને મળી મોટી ઉપલબ્ધિ, ગુજરાત બાયો ટેક્નોલોજી રિસર્ચ સેન્ટરે શોધ્યું કોરોનાનું વંશસૂત્ર
- Advertisement -
TAGGED:duplicateduplicate passportGUJARATGujaratispassportSharjahtrapped
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

પૂર્વ MP MLAનો પુત્ર પ્રેમિકા માટે ચેઈન સ્નેચર બન્યોwer
ગુજરાત

પૂર્વ MP MLAનો પુત્ર પ્રેમિકા માટે ચેઈન સ્નેચર બન્યો, મોંઘા શોખ પૂરા કરવા કરતો હતો લૂંટ

By Gujju Media
2 Min Read
031220 ti contagious 1028x579 1
ગુજરાતહેલ્થ

રાજ્યમાં એક જ દિવસમાં પોઝિટિવ કેસ 100ના આંકડાને પાર કરી ગયો, અમદાવાદમાં નવા 44 કેસ

By Chintan Mistry
1 Min Read
ગુજરાતજાણવા જેવુંહેલ્થ

ગુજરાત માટે વધુ એક રાહતના સમાચાર, અમદાવાદમાં વધુ બે દર્દીઓએ કોરોનાને આપી માત

By Chintan Mistry
1 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
INDIA 1 2026 04 20T102618.277.jpg.webp

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
સ્પોર્ટ્સ

IPL 2026 માં ‘બ્લેક મેજિક’નો ગરમાવો: લલિત મોદીના ચોંકાવનારા ખુલાસાથી ક્રિકેટ જગતમાં ખળભળાટ

સાવધાન! IPL 2026 માં રમત નહીં પણ ‘કાળો જાદુ’ રમાઈ રહ્યો છે? આ દિગ્ગજ માલિકનું નામ…

By Gujju Media
ટેકનોલોજી

રાજકોટમાં ₹2,500 કરોડનું મહા-કૌભાંડ! HDFC, Axis અને Yes બેંકના અધિકારીઓ જ નીકળ્યા માસ્ટરમાઈન્ડ

બેંકમાં તમારા પૈસા કેટલા સુરક્ષિત? ગ્રાહકોના રક્ષક જ બન્યા ભક્ષક, 20 લોકોની ધરપકડથી ખળભળાટ ગુજરાતના રાજકોટમાં…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?