Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: 143 વર્ષમાં પ્રથમ વખત અમદાવાદમાં નહીં યોજાય ભગવાન જગન્નાથજીની રથયાત્રા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > 143 વર્ષમાં પ્રથમ વખત અમદાવાદમાં નહીં યોજાય ભગવાન જગન્નાથજીની રથયાત્રા
ગુજરાત

143 વર્ષમાં પ્રથમ વખત અમદાવાદમાં નહીં યોજાય ભગવાન જગન્નાથજીની રથયાત્રા

Palak Thakkar
Last updated: June 20, 2020 9:19 pm
By Palak Thakkar
1 Min Read
Share
rath 7
SHARE

અમદાવાદમાં કોરોનાનો કહેર દિવસેને દિવસે વધી રહ્યો છે. શહેરમાં રોજ 250થી વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાઈ રહ્યા છે. ત્યારે આવી સ્થિતિમાં અમદાવાદની રથયાત્રાને જ્યારે બે દિવસ જ બાકી રહ્યા છે.

rath 9

તેવામાં શહેરમાં રથયાત્રા પર રોક લગાવવા માટે કરાયેલ અરજી પર હાઈકોર્ટે સ્ટે મૂકી દીધો છે. અમદાવાદ શહેરમાં કોરોના કાળો કેર વર્તાવી રહ્યો છે. કોરોનાના વધતા સંક્રમણના પગલે ભગવાન જગન્નાથજીની 143મી રથયાત્રા કાઢવી કે નહીં તેને લઇને અસમંજસ છે. સરકાર તરફથી હજી સુધી આ અંગે કોઇ નિર્ણય લેવાયો નથી.

- Advertisement -

supreme court 1592465161

તો બીજી તરફ મંદિર અષાઢીબીજની રથયાત્રાને લઇને તૈયારીઓ કરી રહ્યું છે. આ બધાની વચ્ચે કોરોના મહામારી અને સંક્રમણ વધે નહીં એ માટે રથયાત્રા રદ થવી જોઇએ તેવી અરજી હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. જેની અરજન્ટ સુનાવણી હાલ ચાલી રહી હતી. જેમાં હાઈકોર્ટે અમદાવાદમાં જગન્નાથજીની રથયાત્રા કાઢવા પર રોક લગાવી છે.

- Advertisement -

Rath Yatra 2020 cencelled

તો બીજીબાજુ જગન્નાથ યાત્રા પર હાઈકોર્ટના સ્ટે મામલે જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજનું નિવેદન સામે આવ્યું છે તેમણે જણાવ્યું કે, હાઈકોર્ટના નિર્ણય અંગે અમે સરકાર સમક્ષ રજુઆત કરીશું.

- Advertisement -
કોરોના વાયરસને લઇ સામે આવી મોટી જાણકારી,મળી શકે છે મોટી રાહત
એક અંદાજ પ્રમાણે દેશનાં મંદિરોમાં છે આટલા હજાર ટન સોનું
જાણો ટિવ્ટરે તેના કર્મચારીએ માટે લીધો કયો મોટો નિર્ણય
ચીન, ઈરાન બાદ ભારતમાં તાંડવ મચાવશે કોરોના! , ભારત માટે સ્ટેજ-3 અને સ્ટેજ-4 બની શકે છે ઘાતક
ઈમ્યૂન સિસ્ટમ મજબૂત કરવા આજે બનાવો આ ખાસ જ્યૂસ,શરદી અને ઉધરસથી પણ મળશે રાહત
- Advertisement -
TAGGED:#CoronaAlertahmedabad rath yatracoronacorona virusCOVID19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Bhagavad Gita 2.jpg.webp
‘લોકો શું કહેશે?’ ગીતાનો આ એક શ્લોક આ ડરમાંથી હંમેશાં માટે મુક્તિ અપાવી શકે છે
ધર્મદર્શન
1791737200 sk1.jpg.webp
સલમાન ખાન બન્યો યુટ્યુબર! પોતાની YouTube ચેનલ કરી લોન્ચ, 9 કલાકમાં જ વીડિયો પર આવ્યા હજારો વ્યૂઝ
એન્ટરટેઈન્મેન્ટ
olympic1.jpg.webp
એશિયન ગેમ્સમાં સુવર્ણ સફળતા અપાવનાર કોચની વ્યથા, મહિનાઓથી પગારની રાહ
સ્પોર્ટ્સ
Blaupunkt TV Deals.jpg.webp
Blaupunkt લાવ્યું પ્રીમિયમ સ્માર્ટ ટીવીની નવી રેન્જ, સેલ દરમિયાન મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ગેજેટ
- Advertisement -

You Might Also Like

anupam kher 1594532173
એન્ટરટેઈન્મેન્ટબોલીવુડ

અમિતાભ બચ્ચન બાદ અનુપમ ખેરના પરિવારમાં કોરોનાની દસ્તક અનુપમ ખેરની માતા, ભાઇ, ભાભી અને ભત્રીજીને કોરોના પોઝીટીવ

By Palak Thakkar
1 Min Read
2 533
જાણવા જેવું

ધમણ-1 વેન્ટિલેટર બાદ જાણો શા માટે N95 માસ્કને લઇને થયો વિવાદ

By Palak Thakkar
1 Min Read
Donald Trump appeal PM Modi To Release Anti Malarial Drug To Fight with Coronavirus e1586276996461 1200x798 1
ભારતહેલ્થ

કોરોના સામેના યુદ્ધમાં અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરી મદદની માંગ, વિદેશ મંત્રાલયે જાહેર કર્યું મહત્વનું નિવેદન

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?