Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અમદાવાદના ખાડિયા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ધારાસભ્યો, મુખ્ય સચિવ અને પોલીસ વડા સહિત તમામ લોકોને ક્વોરન્ટીન કરવાની શક્યતા
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > અમદાવાદના ખાડિયા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ધારાસભ્યો, મુખ્ય સચિવ અને પોલીસ વડા સહિત તમામ લોકોને ક્વોરન્ટીન કરવાની શક્યતા
ગુજરાત

અમદાવાદના ખાડિયા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ, મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ધારાસભ્યો, મુખ્ય સચિવ અને પોલીસ વડા સહિત તમામ લોકોને ક્વોરન્ટીન કરવાની શક્યતા

Palak Thakkar
Last updated: April 14, 2020 11:29 pm
By Palak Thakkar
2 Min Read
Share
BeFunky collage 10
SHARE

દેશભરમાં કોરોનાનો કહેર ચાલી રહ્યો છે ત્યારે રાજ્યમાં કોરોના વાયરસનો ખતરો દિવસે ને દિવસે વધતો જઇ રહ્યો છે, ત્યારે અમદાવાદથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે,અમદાવાદના ખાડિયા વિસ્તારના કોંગ્રેસી ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જો કે, આ ઘટનાને પગલે તાત્કાલિક અસરથી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.

Contents
  • મુખ્યમંત્રીના ક્વોરન્ટાઇન થવા અંગે આવતીકાલે લેવાશે નિર્ણય
  • વિજય રૂપાણીએ તમામ બેઠક મુલતવી રાખી

854874 imran 970 1280x720 1

જો કે, હવે સ્થિતિ એવી છે તે આજે તેઓ રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત અનેક લોકોને મળ્યા હતા. ત્યારે ખેડાવાલા જે લોકોને મળ્યા હતા તેમને પણ કોરોના રિપોર્ટ કરાવવાની નોબત આવી છે.

- Advertisement -

CM RUPANI KHEDAWALA SANDESH

ઉલ્લેખનીય છે કે, ખેડાવાલા આજરોજ ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સાથે બેઠક કરી હતી. આ ઉપરાંત તેઓ રાજ્યના મુખ્ય સચિવ અનિલ મુકીમ તથા રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝા તથા તેમના સચિવને પણ મળ્યા હતા. આ સાથે જ તેઓ મુખ્યમંત્રીના અંગત સચિવને પણ મળ્યા હતા તો કેટલાક પત્રકારો તથા કેમરામેન પણ તેઓ મળ્યા હતા. આમ ઈમરાન ખેડાવાલાના સંપર્કમાં આવનારા મુખ્યમંત્રી સહિતના મંત્રીઓ, ધારાસભ્યો, મુખ્ય સચિવ અને પોલીસ વડા સહિત તમામ લોકોને ક્વોરન્ટીન કરવાની સંપૂર્ણ શક્યતા શકે છે.

- Advertisement -

મુખ્યમંત્રીના ક્વોરન્ટાઇન થવા અંગે આવતીકાલે લેવાશે નિર્ણય

bloombergquint 2017 12 10296014 42f8 42da 9e33 b98e579812a7 616550e3 0b38 4aa7 b365 958e08860330

આ મામલે આરોગ્ય અગ્રસચિવ જયંતિ રવિએ તાત્કાલિક અસરથી એક ખાસ બેઠક બોલાવીને રાજ્યના ડોક્ટર સાથે વાતચીત કરી હતી. આરોગ્ય વિભાગને કેટલીક ટીમને મંત્રીઓના બંગલાની પણ જવાબદારી સોંપી દેવામાં આવી છે અને મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા ગૃહમંત્રીના ક્વોરેન્ટાઇન થવા અંગે

- Advertisement -

વિજય રૂપાણીએ તમામ બેઠક મુલતવી રાખી

RUPANI

ખાડિયા વિસ્તારના ધારાસભ્યનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તમામ બેઠક તાત્કાલિક અસરથી મુલતવી રાખી છે. નોંધનીય છે કે, કોરોનાની રાજ્યમાં સ્થિતિ જાણવા માટે મુખ્યમંત્રી સતત રાજ્યના વિવિધ અધિકારીઓ સાથે બેઠક યોજતા રહે છે પરંતુ હવે આ ઘટનાને પગલે તેમણે તમામ બેઠક હાલ કેન્સલ કરી છે.

- Advertisement -
- Advertisement -
અમદાવાદમાં વકર્યો કોરોના, AMCના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
ઓડિશામાં યોજાનારી જગન્નાથ પુરીની રથયાત્રા પર સુપ્રીમ કોર્ટે લગાવી રોક,કોરોના વાયયસના કારણે લેવામાં આવ્યો નિર્ણય
જાણો કેવી સુરક્ષા સાથે યોજાશે જગન્ન્થાની રથયાત્રા! પહેલી વખત 360 સરવેલેન્સ યોજાશે.
કોરોનાથી અમદાવાદમાં સિવિલ હોસ્પિટલમાં પ્રથમ મોત..
આજે જ ઘરે બનાવો બધાના લોકપ્રિય શીંગ ભુજીયા, તો જાણો ફક્ત 5 મિનિટમાં શીંગ ભૂજીયા બનાવવાની ઇઝી રેસિપી
- Advertisement -
TAGGED:#CoronaAlertcongressmlacoronacorona viruscoronapositiveGUJARATimrankhedawalavijay rupani
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

Copy of Satya web temp 40.jpg.webp
શું તમારા પાન કાર્ડમાં નામ ખોટું છે? તો આ રીતે ઘરે બેઠા કરાવો સુધારો, જાણી લો પ્રોસેસ
ગેજેટ
iNDIA 69.jpg.webp
Top stocks – સોમવારની ટ્રેડિંગ શરૂઆત પહેલાં આ શેરો રહેશે લાઈમલાઈટમાં!
શેરમાર્કેટ
shanidev 3006.jpg.webp
૨૭ જુલાઈએ બદલાશે શનિની ચાલ; મીન રાશિમાં વક્રી થતાં જ આ ૩ રાશિઓનું નસીબ ચમકશે
ધર્મદર્શન
dhamaal4.1.jpg.webp
ધમાલ 4 રિવ્યુ: અજય દેવગણની કોમેડીનો જાદુ ચાલ્યો! સિનેમાઘરોમાં જોવા મળ્યો ફેન્સનો ભારે ઉત્સાહ
એન્ટરટેઈન્મેન્ટ
1783914828 Copy of Satya web temp 4.jpg.webp
ઘરના રસોડામાં જ મિનિટોમાં તૈયાર કરો હોટેલ સ્ટાઇલ વેજ મોમોઝ અને તીખી ચટણી
ફૂડ
- Advertisement -

You Might Also Like

Rabdi Malpua Recipe
ફૂડ

રથયાત્રાના દિવસે ભગવાન જગન્નાથને ધરાવો માલપુઆનો પ્રસાદ,સહેલાઇથી અને ઝડપથી ઘરે બનાવો માલપુઆ

By Palak Thakkar
2 Min Read
ahmedabad digital arrest russian citizen came to india on tourist visa duped of rs 17 lakh
ગુજરાત

ટુરિસ્ટ વિઝા પર ભારત આવ્યો રશિયન નાગરિક, 17 લાખની છેતરપિંડી કરી

By Gujju Media
2 Min Read
ayurveda 1
હેલ્થ

કોરોનાવાયરસથી બચવા આયુર્વેદ અને હોમીયોપેથિ દવાઓની વધી ડિમાન્ડ

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
1778488320 Copy of Satya web temp 23.jpg.webp

શું તમે પણ કેશબેક જોઈને UPI એપ વાપરો છો? Paytmએ સુરક્ષાને લઈને કર્યો મોટો ખુલાસો

By Gujju Media
INDIA 1 69.jpg.webp
શેરમાર્કેટ

વિપ્રોનો મેગા બાયબેક: 15,000 કરોડનો માસ્ટર પ્લાન, જાણો નાના રોકાણકારોને કેવી રીતે થશે મોટો ફાયદો

By Gujju Media
4 Min Read
- Advertisement -
શેરમાર્કેટ

Penny Stock to Buy – ₹100 થી પણ ઓછી કિંમત, ઝીરો દેવું અને લાખોના ઓર્ડર; આ 3 કંપનીઓ બદલી નાખશે તમારું નસીબ

FD ભૂલી જશો! માત્ર ₹22 થી ₹94 ના આ 3 સ્ટોક્સમાં છુપાયો છે ભવિષ્યનો મલ્ટિબેગર ખજાનો…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
બિઝનેસ

વિશ્વના ધનિકોમાં ગૌતમ અદાણીની ગગનચુંબી છલાંગ: $100 અબજની ક્લબમાં ધમાકેદાર વાપસી, બિલ ગેટ્સને પછાડી 17માં સ્થાને

અંબાણી પાછળ છૂટ્યા, ગેટ્સ હાર્યા! ગૌતમ અદાણીની સંપત્તિમાં ‘તોફાની’ તેજી, જાણો હવે કેટલી છે નેટવર્થ. ભારતીય…

By Gujju Media
ગેજેટ

શું તમારો પંખો ગરમ હવા ફેંકે છે? ઇન્સ્ટોલેશનની આ નાનકડી ભૂલ હોઈ શકે છે જવાબદાર

પંખો લગાવતી વખતે આ 3 બાબતોનું રાખશો ધ્યાન, તો AC વગર પણ રૂમ રહેશે એકદમ ઠંડો…

By Gujju Media
શેરમાર્કેટ

ભારતીય શેરબજારમાં ઉથલપાથલ વચ્ચે પણ આ સેક્ટર્સે મચાવી ધૂમ: જાણો કયા સ્ટોક્સ બન્યા મલ્ટીબેગર

શેરબજારના ઘટાડામાં પણ આ 5 શેરોએ તોડ્યા રેકોર્ડ: 3 મહિનામાં પૈસા ડબલ! છેલ્લા કેટલાક મહિનાઓથી ભારતીય…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?