Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અમદાવાદમાં કોરોનાના કારણે વધુ એક નેતાનું મોત,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હતા દાખલ
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > ગુજરાત > અમદાવાદમાં કોરોનાના કારણે વધુ એક નેતાનું મોત,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હતા દાખલ
ગુજરાત

અમદાવાદમાં કોરોનાના કારણે વધુ એક નેતાનું મોત,અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં હતા દાખલ

Palak Thakkar
Last updated: May 10, 2020 7:15 pm
By Palak Thakkar
1 Min Read
Share
covid 058018 4ZpD5FTT
SHARE

કોરોનાના કાળા કેહરથી નેતાઓ અને આગેવાનો પણ કોરોનાના ચેપથી દૂર નથી રહી શક્યા,અમદાવાદમાં વધુ એક કોંગ્રેસી નેતાનું કોરનાથી મોત થયું છે. ગુજરાતમાં અમદાવાદમાં કોરનાને કારણે સૌથી વધુ મોત થયા છે અને સૌથી વધુ કોરનાના કેસ પણ નોંધાયા છે.

2020 04 29T233522Z 303779806 RC2MEG9S3WCC RTRMADP 3 HEALTH CORONAVIRUS USA 1 scaled

જમાલપુર વોર્ડના કોંગ્રેસના નેતા હબીબ મેવનું કોરોનાથી મોત થયું છે. કોરોનાથી સંક્રમિત થયા બાદ હબીબ મેવને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેમનું મોત નિપજ્યું.

- Advertisement -

HABIB

આપને જણાવી દઇએ કે કોરોનાથી અમદાવાદમાં વધુ એક કોંગ્રેસી નેતાનું મોત થયુ છે. અગાઉ બદરૂદ્દીન શેખનું પણ કોરોનાથી મોત થયું હતુ અને ઈમરાન ખેડાવાલા ખુદ કોરોનાની ઝપેટમાં આવ્યા હતા.

- Advertisement -

azazwaz

 

- Advertisement -

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસ તરફથી વિપક્ષના પૂર્વ નેતા અને બહેરામપુરાના વર્તમાન કોર્પોરેટર બદરુદ્દીન શેખનું કોરોના વાયરસને કારણે નિધન થયુ હતુ. તેમને SVPમાં દાખલ કરવામાં આવ્યા હતા. 6 વખત ડાયાલીસીસ કર્યા હોવા છતાં રિકવરી આવી રહી નહોતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા પરંતુ કોરોના સામેની જંગ તેઓ હારી ગયા હતા.

આ રાજ્યોમાં આવતીકાલથી નહીં શરૂ થઇ શકે ફ્લાઇટ્સ,જાણો શું છે કારણ
લોકડાઉનના કારણે બ્યૂટીપાર્લર બંધ છે પરંતુ ચિંતાના કરો જાણો ઘરે જ વેક્સ બનાવવાની સરળ રીત
WHOનું મોટું નિવેદન : અમેરિકા અને એશિયાની આ બેદરકારીની કારણે વધી રહી છે વિશ્વમાં કોરોના દર્દીઓની સંખ્યા
ચીનમાં કોરોના વાયરસ ફરીથી થઈ રહ્યો છે સક્રિય, વિદેશથી પરત આવેલા વ્યક્તિઓમાં જોવા મળ્યા કોવિડ19નાં લક્ષણો
જાણવા જેવુ! જગન્નાથ ભગવાનની યાત્રામાં જોડાતા ત્રણેય રથ અને તેમના નામ પાછળ છે કઈક આવું મહત્વ
- Advertisement -
TAGGED:#CoronaAlertahmedabadcoronacorona effectcorona viruscoronagujaratcovid 19
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

1791971150 car.jpg.webp
ઘરને સોલરથી વીજળી મળે છે, પણ કાર માટે કેટલા સોલર પેનલ જોઈએ?
ઓટોમોબાઇલ
Mrityu Sutak Rules.jpg.webp
ઘરમાં કોઈનું અવસાન થાય ત્યારે કેટલા દિવસ પાળવું પડે છે મૃત્યુ સૂતક? જાણો ગરુડ પુરાણના નિયમો
ધર્મદર્શન
ajay devgn2.jpg.webp
અજય દેવગન હવે ‘ચૌહાણ’ બનીને કરશે ધમાકેદાર એન્ટ્રી! કારગિલમાં શરૂ થયું ફિલ્મનું શૂટિંગ
એન્ટરટેઈન્મેન્ટ
iNDIA 2026 10 10T155615.262.jpg.webp
તણાવમાં અતિશય ખવાઈ જાય છે કે ભૂખ મરી જાય છે? જાણી લો ક્રોનિક સ્ટ્રેસ અને કોર્ટિસોલ હોર્મોનનો સંબંધ
હેલ્થ
iNDIA 2026 10 10T155009.497.jpg.webp
સેલ્ફ-ડાયગ્નોસિસ જોખમી બની શકે છે: શું આપણે એંઝાઈટી, ટ્રોમા અને ADHD જેવા શબ્દોનો અતિશય ઉપયોગ કરી રહ્યા છીએ?
લાઈફ સ્ટાઈલ
- Advertisement -

You Might Also Like

rain
ગુજરાત

આ વર્ષે પણ દેશમાં ચોમાસું સારું રહેશે, ૯૮% વરસાદ પડવાની આગાહી

By Gujju Media
1 Min Read
BeFunky collage 2020 08 10T230407.510
કોરોનાજાણવા જેવું

કોરોનાવાયરસની રસીની રેસમાં હવે આ દેશ આવ્યો આગળ,કર્યો આ મોટો દાવો

By Palak Thakkar
2 Min Read
bolsonaro 0
વિશ્વહેલ્થ

બ્રાઝિલના રાષ્ટ્રપતિએ હાઈડ્રોક્સીક્લોરોક્વીનની તુલના સંજીવની બુટ્ટી સાથે કરી, PM મોદી પાસે દવા મદદ ચાલુ રાખવા માટે કરી વિનંતી

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
krishna ashtakam

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
nag daman 1
ભજન

જળકમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે.. કૃષ્ણ ભજન

By Gujju Media
2 Min Read
- Advertisement -
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ઓટોમોબાઇલ

શું તમારી કાર જૂની થઈ ગઈ? જાણી લો સ્ક્રેપ પોલિસીના આ મોટા ફાયદા

વ્હીકલ સ્ક્રેપ પોલિસી: જૂની કારથી છુટકારો મેળવવાનો સુવર્ણ અવસર, નવી ગાડી ખરીદતી વખતે મળશે લાખોના ફાયદા…

By Gujju Media
ભજન

શ્રી સાંઈ ચાલીસા | shree sai chalisa

શ્રી સાંઈ ચાલીસા.. સાંઈ ભજન   શ્રદ્ધા રાખી કરો ધર્મને ધ્યાન, સાઈ કૃપાથી સૌ દૂર થશે…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?