Gujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
    • ઓટોમોબાઇલ
    • ગેજેટ
  • એન્ટરટેઈન્મેન્ટ
    • ઢોલીવુડ
    • બોલીવુડ
    • હોલીવૂડ
  • લાઈફ સ્ટાઈલ
    • ફૂડ
    • હેલ્થ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Reading: અમદાવાદનું સૌથી મોટું જમાલપુર APMC માર્કેટ આ તારીખ સુધી લોકડાઉન
follow-us-on-google-news-banner-1
Gujju MediaGujju Media
  • હોમ
  • ગુજરાત
  • ભારત
  • વિશ્વ
  • બિઝનેસ
  • ટેકનોલોજી
  • એન્ટરટેઈન્મેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટ્સ
  • અજબ ગજબ
  • જાણવા જેવું
  • ધર્મદર્શન
Search
Follow US
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
- Advertisement -
Gujju Media > કોરોના > અમદાવાદનું સૌથી મોટું જમાલપુર APMC માર્કેટ આ તારીખ સુધી લોકડાઉન
કોરોનાગુજરાત

અમદાવાદનું સૌથી મોટું જમાલપુર APMC માર્કેટ આ તારીખ સુધી લોકડાઉન

Palak Thakkar
Last updated: July 16, 2020 6:48 pm
By Palak Thakkar
2 Min Read
Share
698442 vegetables 062818
SHARE

અમદાવાદના જમાલપુર માર્કેટને લઈને મોટા સમાચાર આવ્યા છે. જમાલપુર APMC બંધ રહેશે. જેને કારણે શાકભાજીના ભાવમાં ભડકો થશે. એટલું જ નહીં પરંતુ આ કારણે ગૃહિણીઓનું બજેટ ખોરવાશે અને નાના મોટો અનેક વેપારીઓને આવક પણ રૂકાશે.

APMC scaled

15 જુલાઇ સુધી વેપારીઓ હડતાળ પર ઉતર્યા હતા. વેપારીઓને મંજૂરી ન મળતા શાકભાજી માર્કેટ જેતલપુર ખસેડાયું છે. પોલીસ કમિશનરે પરવાનગી ન આપતા માર્કેટ બંધ રહેશે. કોરોનાનું સંક્રમણ રોકવા માટે નિર્ણય લેવાયો છે. માર્કેટ બંધ રહેતા શાકભાજીના ભાવ પર મોટી અસર પડશે.

- Advertisement -

690554 vegetable 060718

 

- Advertisement -

હાલ રાજ્યમાં અનલોકના તબક્કામાં કોરોનાની સ્થિતિ વધુ વિસ્ફોટક બનતી જાય છે. ગુજરાતમાં કોરોનાનાં કેસોની ગતિ રોકેટ ગતિએ આગળ વધી રહી છે. છેલ્લા 3 દિવસથી રાજ્યમાં રોજનાં કોરોનાનાં કેસો 900થી વધુ નોંધાઈ રહ્યા છે. એક જ દિવસમાં રાજ્યમાં કોરોનાના વધુ 925 કેસ નોંધાયા છે. અને 10 દર્દીઓના મૃત્યુ થયા છે. જ્યારે એક જ દિવસમાં 791 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

maxresdefault 2020 07 16T183923.897

- Advertisement -

અનલોકનાં તબક્કામાં અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ ઘટ્યું છે. પરંતુ સુરતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. સુરત જિલ્લામાં વધુ 236 કેસ સામે આવ્યા છે. જ્યારે અમદાવાદ જિલ્લામાં નવા 173 કેસ નોંધાયા છે.

pune 1200 6

- Advertisement -
- Advertisement -

આમ રાજ્યમાં કોરોના કેસોનો કુલ આંક 44 હજાર 668 પર પહોંચ્યો છે. જ્યારે મોતનો કુલ આંક 2 હજાર 81 અને ડિસ્ચાર્જનો કુલ આંક 31 હજાર 346 પર પહોંચ્યો છે. સતત નવા નોંધાતા કેસોને કારણે રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. હાલ રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 11 હજાર 221 છે. જેમાંથી 68 દર્દીઓ વેન્ટિલેટર પર જ્યારે 11 હજાર 153 દર્દીઓની હાલત સ્થિર છે.

રિલાયન્સે લોન્ચ કરી નવી એપ,આ એપથી એકસાથે 100 લોકો વીડિયો કોન્ફરન્સ કોલ કરી શકાશે
શ્વાસના દર્દીઓ માટે આ 3 ઘરેલૂ ઉપાય છે ખૂબ ઉપયોગી
જાણો શું વીમા કંપનીઓ કોરોનાને કારણે મૃત્યુ પર દાવાની ચૂકવણી કરશે?
વડોદરામાં દરોડા દરમિયાન જપ્ત કરાયું 3 કરોડ રૂપિયાનું સિન્થેટિક ડ્રગ્સ, આ રીતે ચાલી રહ્યો હતો ગોરખ ધંધો
રાજસ્થાનમાં રાજકીય ઘમાસાણ,રાજસ્થાન હાઇકોર્ટે સચિન પાયલોટની અરજી સ્વીકારી
- Advertisement -
TAGGED:#CoronaAlertcoronacorona viruscoronavirusCOVID19jamalpur apmc closelockdonw
Share This Article
Facebook Flipboard Pinterest Whatsapp Whatsapp Reddit Telegram Email Copy Link Print
Gujju Media Google News
- Advertisement -

Popular News

h1n1.jpg.webp
બાળકોથી લઈ વૃદ્ધોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે H1N1 ફ્લૂ: આ લક્ષણો દેખાય તો તરત થાઓ સાવધાન
હેલ્થ
iNDIA 2026 08 26T165126.854.jpg.webp
Gen Zનો શેરબજારમાં ધમાકેદાર પ્રવેશ, પણ F&Oમાં 89% યુવાનોને નુકસાન!
શેરમાર્કેટ
Copy of Satya web temp 66.jpg.webp
સુખ-સમૃદ્ધિના પર્વ વરલક્ષ્મી વ્રત પર આ બાબતોનું ખાસ રાખો ધ્યાન, જાણો શું કરવું અને શું ન કરવું
ધર્મદર્શન
shreeji
શ્રીજી આવો તે રંગ મને શીદ લગાડ્યો શ્રીનાથજી ભજન | Aavo Te Rang Mane Shid Lagadyo lyrics
ભજન
fennel seed water 2004.jpg.webp
મોંઘા ડાયેટ પ્લાન છોડો! આ કુદરતી ડિટોક્સ ડ્રિંકથી શરીરની કાયાપલટ કરો
હેલ્થ
- Advertisement -

You Might Also Like

goa coronavirus pramod sawant 1587298744 2
કોરોનાભારત

કોરોનાના વધી રહેલા કેસને લઇને ગોવા સરકારનો મહત્વનો નિર્ણય

By Palak Thakkar
2 Min Read
MW IC825 touchi ZG 20200323101612
જાણવા જેવુંહેલ્થ

કોરોનામાં ચહેરાને સ્પર્શ કરવાને લઇ ચોંકાવનારી બાબત આવી સામે, લોકો દર કલાકમાં લોકો કરે છે 23 વાર પોતાના ચહેરાને સ્પર્શ

By Palak Thakkar
1 Min Read
1296x728 4 Ways to Prevent and Treat Pregnancy Gingivitis 4 Visit Your Dentist
હેલ્થ

પેઢાંની સમસ્યામાં આ ઉપાય અજમાવો,આ ઘરેલૂ નુસખા તમારી સમસ્યા કરશે ઠીક

By Palak Thakkar
2 Min Read

More Popular from Gujju Media

1784433866 Copy of Satya web temp 14.jpg.webp
એન્ટરટેઈન્મેન્ટ

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
4 Min Read
1784433866 Copy of Satya web temp 14.jpg.webp

KBC-18નું શાનદાર એલાન! બિગ બી લાવ્યા છે નવી થીમ – ‘સોચના પડેગા’

By Gujju Media
krishna ashtakam
ભજન

શ્રીકૃષ્ણઃ શરણં મમ: | Shree Krishna Sharanam Mamah Krishna Bhajan Lyrics

By Gujju Media
3 Min Read
- Advertisement -
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
શેરમાર્કેટ

જુલાઈ વેચાણના આંકડા જારી થયા બાદ ઓટો શેર એક્શનમાં

વૈશ્વિક બજારના મજબૂત સંકેતોથી ભારતીય શેરબજારમાં તેજીના એંધાણ: ગિફ્ટ નિફ્ટી ૧૭૦ પોઈન્ટથી વધુ ઉછળ્યો મધ્ય પૂર્વ…

By Gujju Media
ભજન

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા આરતી | Jai Kana Kala Aarti English lyrics

જય કાના કાળા પ્રભુ જય કાના કાળા... શ્રી કૃષ્ણ આરતી જય કાના કાળા પ્રભુ જય કાના…

By Gujju Media
ટેકનોલોજી

UPI થી PF ઉપાડવું હવે થયું સરળ, પણ ઉતાવળમાં ભૂલ ન કરતા! જાણો શું છે સાવચેતી?

શું હવે PF માંથી પૈસા ઉપાડવા UPI જેવી સરળતાથી શક્ય બનશે? જાણો આ સુવિધાનો ઉપયોગ કરતી…

By Gujju Media
ભજન

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી શિવ ભજન | Har har Shambhu Bhola mane tari dhun lagi shiv bhajan

હર હર શંભુ ભોળા મને તારી ધૂન લાગી.. શિવ ભજન   હર હર શંભુ ભોળા મને…

By Gujju Media
- Advertisement -
Gujju Media

Unlock Gujarat’s untold stories with Gujju Media’s offbeat exploration. Dive into the heart of Gujarat’s culture, traditions, and quirks through our unique lens. Experience the essence of Gujarat like never before with Gujju Media.

 

Categories

  • Entertainment News
  • Interesting News
  • Technology News
  • Religious News
  • Business News
  • Lifestyle News
  • Sports News

Quick Links

  • Home
  • Privacy Policy
  • Submit Recipe
  • Terms of Use
  • Gujarati Rasodu
©️ 2024 GiniJony. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?